(વર્ષ ૧૫ : એપ્રિલ ૨૦૦૩ થી માર્ચ ૨૦૦૪) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે)

અહેવાલ : 

ભારતીયદર્શન, વિજ્ઞાન અને સંસ્કૃતિ વિશે આંતરરાષ્ટ્રિય સંમેલન – (સં. મનસુખભાઈ મહેતા), ૫૫ (૨) વિશ્વસંસ્કૃતિ માટે નવા અભિગમની શોધ – (સં. મનસુખભાઈ મહેતા), ૨૦૪ (૫) ઇન્ડોનેશિયામાં વ્યાખ્યાનયાત્રા – (સં. મનસુખભાઈ મહેતા), ૨૯૧(૭)

આધ્યાત્મિકતા : ભારતીય રાજનીતિશાસ્ત્રનો આધારસ્તંભ – સ્વામી રંગનાથાનંદ (અનુ. પી.એમ. વૈષ્ણવ) – ૧૧(૧) આનંદ બ્રહ્મ – (સં. મનસુખભાઈ મહેતા) ૨૬૧ (૬)

કથામૃત : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ (અનુવાદ : મનસુખભાઈ મહેતા) ૧૪(૧), ૫૭(૨), ૧૦૦ (૩), ૧૪૪ (૪), ૧૮૪ (૫), ૨૨૮ (૬), ૨૭૦ (૭), ૩૧૮ (૮), ૫૨૨ (૧૨)

કાવ્ય : (૧) તું હવે માત્ર સ્વરનું ભૂત – ઉશનસ્‌ ૩૬૮ (૮)

કેળવણી : વ્યક્તિત્વનો પૂર્ણ વિકાસ – સ્વામી કમલાનંદ, સ્વામી સર્વપ્રિયાનંદ, બ્રહ્મચારી મહાન, (અનુ. કેશવલાલ વિ. શાસ્ત્રી) ૨૪૨(૬)

ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – સ્વામી બુધાનંદ (અનુ. પ્રજ્ઞાબહેન શાહ) ૯(૧), ૫૩(૨), ૯૮(૩), ૧૪૧(૪), ૨૩૨(૬)

તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – સ્વામી અખંડાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૬(૧), ૭૦(૨), ૧૦૯(૩), ૧૫૫(૪), ૧૯૧(૫), ૨૩૭(૬), ૨૮૧(૭), ૪૧૪(૯), ૪૯૩(૧૧)

દિવ્યવાણી : 

૩(૧), ૪૭(૨), ૯૨(૩), ૧૩૫(૪), ૧૭૮(૫), ૨૨૨(૬), ૨૬૪(૭), ૩૦૮(૮), ૩૮૭(૯), ૪૨૮(૧૦), ૪૭૧(૧૧), ૫૧૬(૧૨)

પ્રકીર્ણ :

શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્યોના શ્રી શ્રીમા વિશેના ઉદ્‌ગારો (સં. મનસુખભાઈ મહેતા) ૪૧૭ (૯)
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી – ૩૪(૧), ૭૯(૨), ૧૨૧(૩), ૧૬૫(૪), ૨૧૧(૫),
૨૫૧(૬), ૨૯૬(૭), ૫૪૦(૧૨)
વાચકોના પ્રશ્નો અને માર્ગદર્શન ૧૩૨(૩),
લીલાસંગિની શ્રી શ્રીમા શારદાદેવી – સ્વામી ભૂતેશાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૯૩ (૯)
શ્રી શ્રીમાની વાતો – સ્વામી નિર્વાણાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૪૦૦ (૯)
સ્વામીજીના પત્રોમાં વ્યક્ત થતું એમનું વ્યક્તિત્વ  – દુષ્યંત પંડ્યા ૪૯૭(૧૧), ૫૨૯(૧૨)
શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મ પરિષદ – સ્વામી ભૂતેશાનંદ – (અનુ. મનસુખભાઈ મહેતા)
૪૩૪ (૧૦)
સાંભળો! વેદાંતનો સિંહ ગર્જે છે – સ્વામી યોગસ્વરૂપાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૪૩૬ (૧૦)
આપણે સ્વામીજીને અનુસરવું પડશે – જયપ્રકાશ નારાયણ (અનુ. મનસુખભાઈ મહેતા) ૪૪૧ (૧૦)
રામકૃષ્ણ મઠ-વિવેકાનંદ વિદ્યાલય – (સં. મનસુખભાઈ મહેતા) ૪૬૭ (૧૦)
રામકૃષ્ણ મિશનની સેવાપ્રવૃત્તિઓનો અહેવાલ – (સં. મનસુખભાઈ મહેતા) ૪૬૮ (૧૦)

પ્રાસંગિક : 

* શ્રીરામની વાણી (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૨ (૧),
* મહાવીરની વાણી (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૩ (૧),
* દુર્વિચારોનું નિવારણ, – ૭૭ (૨),  શ્રીશંકરાચાર્યની વાણી, ૭૮(૨), (અનુ. મનસુખભાઈ મહેતા),
* સ્વામી રામકૃષ્ણાનંદજીનાં સંસ્મરણો – ભગિની દેવમાતા (અનુ. મનસુખભાઈ મહેતા) ૧૬૨ (૪),
* ગુરુ અને મંત્રદીક્ષા – સ્વામી વીરજાનંદ ૧૬૪ (૪),
* સ્વામી નિરંજનાનંદ પ્રત્યે શ્રીઠાકુરનો ભાવ – સ્વામી ગંભીરાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૧૯૮ (૫),
* ભગિની નિવેદિતા અને એમનું ભારત – સ્વામી પ્રભાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૧૯૭ (૫),
* નિર્ભયતા અને સામર્થ્ય – જી. નારાયણ (અનુ. મનસુખભાઈ મહેતા) ૧૯૯ (૫),
* સ્વામી અભેદાનંદની વાણી – (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૪૫(૬),
* સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં સંસ્મરણો – સ્વામી વીરેશ્વરાનંદ (અનુ. કુસુમબહેન પરમાર) ૪૧૦(૯)
* સ્વામી બ્રહ્માનંદજી મહારાજનાં સંસ્મરણો – સ્વામી વીરેશ્વરાનંદ (અનુ. કુસુમબહેન પરમાર) ૪૪૮(૧૦)
* સ્વામી તુરીયાનંદજી મહારાજનાં સંસ્મરણો – સ્વામી વીરેશ્વરાનંદ (અનુ. કુસુમબહેન પરમાર) ૪૫૩(૧૦)
* હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ્‌ – સ્વામી ભૂતેશાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૪૭૭(૧૧)
* શ્રીરામકૃષ્ણની વાતો – સ્વામી નિર્વાણાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૪૮૦(૧૧)
* સેવક જીવન – ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય (અનુ. મનસુખભાઈ મહેતા) ૪૮૭(૧૧)
* સ્વામી યોગાનંદ – સ્વામી ગંભીરાનંદ ૫૩૮(૧૨)
* શ્રીરામની વાણી : સંસાર અને સંપત્તિ – (અનુ. મનસુખભાઈ મહેતા) ૫૩૯(૧૨)
* શ્રીચૈતન્યદેવ વિશે સ્વામીજીના ઉદ્‌ગારો (અનુ. મનસુખભાઈ મહેતા) ૫૪૦ (૧૨)

પુસ્તક સમીક્ષા : પી.એમ. વૈષ્ણવ, મનસુખભાઈ મહેતા, ૨૫૦ (૬), 

બાળવાર્તા : સંકલન – મનસુખભાઈ મહેતા 

માર્કન્ડેય, ૪૦ (૧), એકલવ્ય, ૮૫(૨), પ્રહ્‌લાદ, ૧૨૫ (૩), ૧૬૯ (૪), શ્રીકૃષ્ણ અને સુદામાના તાંદુલ, ૨૧૫ (૫), સુકન્યાની પતિપરાયણતા, ૨૫૫ (૬), માયાવી અહિરાવણ, ૩૦૦(૭), શ્રીરામકૃષ્ણની સચિત્ર બોધકથાઓ, ૩૭૮ (૮), બાળકોનાં શ્રી શ્રીમા શારદાદેવી, ૪૨૨ (૯), સ્વામી વિવેકાનંદનો દેશપ્રેમ અને એમની દરિદ્રનારાયણની સેવા, ૪૫૯ (૧૦) શ્રીરામકૃષ્ણદેવની સચિત્ર જીવનકથા, ૫૦૬(૧૧), બાળકોના શ્રીમા શાદાદેવી – ૫૪૫ (૧૨)

વર્ણાનુક્રમ સૂચિ : ૫૫૨ (૧૨)

વિવેકવાણી : 

શ્રીરામકૃષ્ણનું જીવન એક અસાધારણ પ્રકાશ — ૫(૧), માનવીનાં દુ:ખનાં કારણો — ૪૯(૨), સાચા ધર્મને આચરણમાં ઉતારો — ૯૪(૩), ભારતના શ્રમજીવીઓને અમારાં વંદન હજો! – ૧૩૭(૪), મૂડીવાદમાં પરિવર્તન આવશે જ — ૧૮૦(૫), એક ક્રાંતિકથા — ૨૨૪(૬), વર્ગવિગ્રહ અને વર્ણસમાનતા — ૨૬૬(૭), શ્રીરામકૃષ્ણ અને તેમના વિચારો વિશે — ૩૧૦(૮), અદ્‌ભુતશક્તિને પુનર્જીવિત કરવા માતાજીએ જન્મ ધારણ કર્યો છે — ૩૮૯(૯), બહાદુર શિષ્યોને  — ૪૩૦(૧૦), શ્રીરામકૃષ્ણ અને નવો યુગધર્મ — ૪૭૩(૧૧), ત્યાગ, મુક્તિ, શક્તિ અને સમતા — ૫૧૮ (૧૨)

વ્યક્તિત્વ વિકાસ : સ્વામી જગદાત્માનંદ (અનુ.: શ્રી મનસુખભાઈ મહેતા) 

જીવતાં શીખો – ૨૦(૧), યોજના દ્વારા સફળતા – ૬૬(૨), જંગલીપણામાંથી સૌમ્યતા તરફ – ૧૦૪(૩), પ્રકાશ લાવો – ૧૪૮(૪), જીવનમાં પૂર્ણતા – ૧૮૮(૫),લક્ષ્ય અને સાધન – ૨૩૫(૬), સાચી લગનીની શક્તિ – ૨૭૮(૭), અવિરામમંદગતિ અને ઝડપી દોડ – ૪૫૭(૧૦), મારો સમય અમૂલ્ય છે – ૪૯૧(૧૧)

શાસ્ત્ર : – સ્વામી લોકેશ્વરાનંદ (અનુ.: કેશવલાલ વિ. શાસ્ત્રી) ઈશ ઉપનિષદ-૪ — ૨૩(૧), ઈશ ઉપનિષદ-૫ —       ૬૮(૨), ઈશ ઉપનિષદ-૬ — ૧૦૬(૩), કેન ઉપનિષદ-૧ — ૧૫૨(૪)

શિક્ષણ : – સ્વામી નિર્વેદાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા)

આપણી કેળવણી – ૩૦(૧), આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ-૧ – ૭૪(૨), આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ -૨ – ૧૧૪(૩), આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ-૩ – ૧૫૯(૪), આપણું ઉત્તરદાયિત્વ – ૧૯૪(૫), આપણું હાલનું કર્તવ્ય – ૨૪૦(૬), ચરિત્ર નિર્માણ-૧ – ૧૮૪(૭), ચરિત્ર નિર્માણ-૨ – ૪૨૧(૯), વ્યવસાયિક પ્રશિક્ષણ – ૫૩૪(૧૨),

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી :

ઈશ્વર અને એના ભક્તો-૩ — ૪ (૧), દિવ્યકૃપા અને પ્રયત્ન-૧ — ૪૮ (૨), દિવ્યકૃપા અને પ્રયત્ન-૨ — ૯૩ (૩), ગુરુની વિભાવના — ૧૩૬ (૪),  ઈશ્વરને પ્રેમ અને ષડ્‌રિપુના મોઢા ફેરવવા — ૧૭૯(૫), પુસ્તકિયું જ્ઞાન નિરર્થક છે — ૨૨૩ (૬), આદ્યશક્તિનું ઐશ્વર્ય — ૨૬૫ (૭), સંસાર શા માટે? —  ૩૦૯ (૮),  સાકારરૂપ ઈશ્વર માયા અને શક્તિ તરીકે પણ ઓળખાય છે — ૩૮૮ (૯), નરેન્દ્રમાં નારાયણ દર્શન — ૪૨૯(૧૦), વિશુદ્ધ મન અને દિવ્ય ચક્ષુ — ૪૭૨(૧૧), ભક્તિ જ સાર — ૫૧૭(૧૨)

શ્રીરામકૃષ્ણ કથામૃત વિશેષાંક

અફીણ પાયેલો મોર – જ્યોતિ બહેન થાનકી ૩૭૦(૮)
એક શતાબ્દિ પછી અમર ગ્રંથ ‘કથામૃત’નું અવલોકન – સ્વામી પ્રભાનંદ (અનુ. પી.એમ. વૈષ્ણવ) ૩૨૮(૮)
કથામૃત અને તેનું ભાષ્ય – સ્વામી મુમુક્ષાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૩૯(૮)
નામ સ્મરણ કેવી રીતે કરવું? – સ્વામી અભેદાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૫૬(૮)
પૂર્ણ બ્રહ્મ અને અવતાર – સ્વામી અખંડાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૪૮(૮)
મારા જીવનમાં શ્રીરામકૃષ્ણ કથામૃત – મોરારજી દેસાઈ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૫૬(૮)
શ્રીરામકૃષ્ણ કથામૃત : નવયુગનું ભાગવત – સ્વામી ગહનાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા, બ્ર.તમાલ) ૩૨૨(૮)
શ્રીરામકૃષ્ણ કથામૃતમાં સમન્વય – સ્વામી આત્મસ્થાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા, બ્ર.તમાલ) ૩૨૫(૮)
શ્રીરામકૃષ્ણ કથામૃત યથાર્થ ઉપદેશ ગ્રંથ – કાકા સાહેબ કાલેલકર, ૩૫૩(૮)
શ્રીરામકૃષ્ણ કથામૃતનો જાદુ – સ્વામી નિખિલેશ્વરાનંદ ૩૫૭(૮)
શ્રીરામકૃષ્ણ કથામૃતનું આચમન – કેશવલાલ વિ. શાસ્ત્રી ૩૬૧(૮)
શ્રીરામકૃષ્ણ કથામૃતનું સાહિત્યિક મૂલ્ય – દુષ્યંત પંડ્યા ૩૬૪(૮)
શ્રીરામકૃષ્ણ (પૂંથી) – અક્ષયકુમાર સેન, ૩૬૯(૮)
શ્રીરામકૃષ્ણ અને એમના ઉપદેશ કથનો વિશે – વિનોબા ભાવે(અનુ. મનસુખભાઈ મહેતા, બ્ર.તમાલ) ૩૪૮(૮)
શ્રીરામકૃષ્ણ અને પરમાનંદનું અનન્ય વાતાવરણ – સ્વામી વિજ્ઞાનાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૪૭(૮)
શ્રીરામકૃષ્ણ વર્તમાન સંસ્કૃતિના ઉદ્ધારક – સ્વામી જિતાત્માનંદ(અનુ. મનસુખભાઈ મહેતા) ૩૪૩(૮)
શ્રીરામકૃષ્ણ એક ઉત્તમ શિક્ષક – સ્વામી રામકૃષ્ણાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા, બ્ર.તમાલ) ૩૫૫(૮)
શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં – સ્વામી પ્રેમાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૪૨(૮)
શ્રીઠાકુરનો અદ્‌ભુત બોધપ્રભાવ – સ્વામી શિવાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૪૫(૮)
શ્રીઠાકુરની ઉપદેશ શૈલી – સ્વામી સારદાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૫૨(૮)
શ્રીઠાકુર સાથે માણેલો ભજનોન્માદ – સ્વામી તુરીયાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૫૨(૮)
શ્રીઠાકુરનો ઉપદેશ માત્ર શબ્દ કૌશલ્ય નથી – રામચંદ્ર દત્ત (અનુ. મનસુખભાઈ મહેતા, બ્ર.તમાલ) ૩૪૬(૮)
સરળતમ ભાષામાં પરમ તત્ત્વ – શિવનાથ શાસ્ત્રી (અનુ. મનસુખભાઈ મહેતા, બ્ર.તમાલ) ૩૪૯(૮)
સંઘ-ગઠન – યોગેન્દ્ર ગોસ્વામી ૩૭૫(૮)

સમાચાર દર્શન : 

૪૩(૧), ૮૮(૨), ૧૩૦(૩), ૧૭૪(૪), ૨૧૯(૫), ૨૫૯(૬), ૩૦૪(૭), ૩૮૧(૮), ૪૬૧(૧૦), ૫૧૦(૧૧), ૫૪૮ (૧૨)

સમાચાર વિવિધા – મધુ સંચય (સંકલન: મનસુખભાઈ મહેતા) ૩૮(૧) 

સંપાદકીય : 

ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ-૧  – ૬(૧),  ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ-૨ – ૫૦ (૨), ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ-૩ – ૯૫(૩), ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ -૪ – ૧૩૮ (૪), ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ-૫ – ૧૮૧ (૫), ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ-૬ – ૨૨૫ (૬), શ્રીરામકૃષ્ણ અને એમનો માતૃભાવ  – ૨૬૭ (૭), શ્રીરામકૃષ્ણ કથામૃતની દિવ્યરંગભૂમિ દક્ષિણેશ્વર – ૩૧૧(૮), કરુણામયી શ્રી શ્રીમા – ૩૯૦(૯), સ્વામી વિવેકાનંદ અને નારી જાગરણ  – ૪૩૧ (૧૦), કીર્તનાનંદે શ્રીરામકૃષ્ણ – ૪૭૪(૧૧), શ્રીરામકૃષ્ણની રઘુવીર શ્રીરામની સાધના – ૫૧૯ (૧૨) 

સંસ્થા પરિચય :

રામકૃષ્ણ સંઘનું ઉદ્‌ભવસ્થાન બારાનગર મઠ – સ્વામી વિમલાત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૫૦૩(૧૧)

સંસ્મરણો : 

ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી  – જ્યોતિબહેન થાનકી – ૧૧૭(૩), ૨૦૦ (૫), ૨૪૬ (૬), ૨૮૭ (૭), ૪૦૬ (૯),
શ્રી શ્રીમાની સ્નેહ છાયામાં – સ્વામી સારદેશાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૪૦૩(૯), ૪૪૪(૧૦), ૪૮૨(૧૧), ૫૨૬(૧૨)

સાધના :

ભક્તિનાં વિવિધ સ્વરૂપો – સ્વામી જપાનંદ (અનુ. જયંતીલાલ એમ. ઓઝા) ૧૮(૧)
ભક્તિનો વિકાસ ક્રમ – સ્વામી જપાનંદ (અનુ. જયંતીલાલ એમ. ઓઝા) ૬૨(૨)

Total Views: 75

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.