वाङ् म आसन् नसोः प्राणश्चक्षुर् अक्ष्णोः श्रोत्रं कर्णयोः ।
अपलिताः केशाः अशोणा दन्ता बहु बाह्वोर् बलम् ॥

હો શુદ્ધવાણી, નાસિકામાં પ્રાણ મારા; હો આંખમાં દૃષ્ટિ, કર્ણમાં શ્રવણશક્તિ;
કેશ ન હો શ્વેત, દંતપંક્તિ ના પીળી, બહુ બળ રહો મુજ બાહુઓમાં.

(અથર્વવેદ : ૧૯.૬૦.૧)

आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः अदब्धासो अपरीतास ऊद्भिदः ।
देवा नो यथा सदमिद् वृधे असन्नप्रायुवो रक्षितारो दिवे दिवे ॥

સર્વદિશાએથી પ્રાપ્ત હો અમને શુભવિચાર – નિષ્કપટ, નિર્વિઘ્ન, નિર્બંધ.
બને સહાયક દેવો અમારી ઉન્નતિમાં, સદા અચૂક રક્ષા કરે, ને સાથ દે સુખપ્રાપ્તિમાં.

(ઋગ્વેદ : ૧.૮૯.૧)

Total Views: 47
By Published On: March 1, 2005Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.