(વર્ષ ૧૬ : એપ્રિલ ૨૦૦૪ થી માર્ચ ૨૦૦૫) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે)

અધ્યાત્મ : 

આધ્યાત્મિક જીવનની અડચણો – સ્વામી ગોકુલાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૭૬(૨), ૧૨૦(૩), ૨૧૨(૫),

આધ્યાત્મિક જીવનના સહાયક પરિબળો – સ્વામી ગોકુલાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૨૫૩(૬),

વિવેક, વૈરાગ્ય, ષટ્‌સંપત્તિ અને મુમુક્ષુત્વ – સ્વામી ગોકુલાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૨૯૨(૭)

ઈતિહાસ : સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન – સ્વામી શુદ્ધરૂપાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૭૩(૨), ૧૧૮(૩), ૧૫૨(૪)

કથામૃત :

શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ (અનુવાદ : મનસુખભાઈ મહેતા) ૯(૧), ૫૧(૨), 

૯૬ (૩), ૧૪૪ (૪), ૧૮૫ (૫), ૨૨૮ (૬), ૨૭૧ (૭), ૪૩૯ (૧૦), ૪૮૩ (૧૧), ૫૨૭ (૧૨)

કલા : સંગીત કલ્પતરુની ભૂમિકા – સ્વામી વિવેકાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૩૭(૧), ૮૨(૨), ૧૨૬(૩), ૨૧૪(૫), ૪૮૨(૧૧)

કાવ્ય : (૧) શ્રીરામકૃષ્ણ પરમહંસ દ્વારા જગદંબાની પ્રાર્થના – કુસુમાયુધ ૩૭૫ (૮)

કાવ્યાસ્વાદ : તો જ તમે સાચા મર્દ – ચંદુભાઈ ઠકરાલ ૫૪૭ (૧૨)

કેળવણી : મૂલ્યલક્ષી કેળવણી અને અભ્યાસશિબિર – (સં. મનસુખભાઈ મહેતા), ૧૪૨(૪)

મૂલ્યલક્ષી કેળવણી – સ્વામી જિતાત્માનંદ (અનુ. કેશવલાલ વિ. શાસ્ત્રી), ૨૦૭(૫)

વેદની વ્યાવહારિક બોધકથાઓ – કેશવલાલ વિ. શાસ્ત્રી ૫૧૦ (૧૧)

તત્ત્વવિચાર : અનાસક્તિ – સ્વામી ભજનાનંદ (અનુ. પી.એમ. વૈષ્ણવ) ૬૯(૨), ૧૧૪(૩)

તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – સ્વામી અખંડાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૯(૧), ૬૭(૨), ૧૧૨(૩), ૨૦૨(૫), ૨૪૩(૬), 

દિવ્યવાણી : ૩(૧), ૪૫(૨), ૯૦(૩), ૧૩૬(૪), ૧૭૯(૫), ૨૨૨(૬), ૨૬૫(૭), ૩૧૦(૮), ૩૮૯(૯), ૪૩૨(૧૦), ૪૭૬(૧૧), ૫૧૯(૧૨)

પ્રકીર્ણ :

પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – સ્વામી રંગનાથાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૧૭(૧), ૫૮(૨), 

૧૦૩(૩), ૧૪૯(૪), ૧૯૩(૫), ૨૩૫(૬), ૨૭૮(૭), ૪૪૫(૧૦), ૪૮૭(૧૧)

ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી – જ્યોતિબહેન થાનકી ૭૯(૨), ૧૫૯(૪), ૨૯૮(૭)

રાષ્ટ્રપતિ ભવનમાં ‘ફાઉન્ડેશન ફોર યુનિટિ ઓફ રિલિજન્સ એન્ડ એન્લાઈટન્ડ્‌ સીટીઝનશીપ’ની સ્થાપના 

(સં. મનસુભાઈ મહેતા) ૧૬૭(૪)

વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે જૈવિક નીતિશાસ્ત્ર – સ્વામી જિતાત્માનંદ (અનુ. દુષ્યંત પંડ્યા) ૪૧૭(૯), ૪૪૯(૧૦)

લોકમાતા નિવેદિતા – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. મનસુખભાઈ મહેતા) ૪૨૨ (૯)

વિવિધ રૂપે શ્રીમા શારદાદેવી – (સં. સ્વામી જિતાત્માનંદ) (અનુ. મનસુખભાઈ મહેતા) ૪૪૨(૧૦)

પારસને સ્પર્શે – દુષ્યંત પંડ્યા ૨૪૫ (૬)

દૈવી શક્તિનું અવતરણ – બી.એમ. ભટ્ટ ૪૬૩ (૧૦)

માતૃશક્તિ પરિચય – ડો. મહિપતરામ દવે ૪૬૬(૧૦)

રાષ્ટ્રિય ચેતનાની જ્યોતિ પ્રજ્વલિત કરનાર બ્રહ્મવાદિની વાગમ્ભૃણી – ડો. રક્ષાબહેન ત્રિવેદી ૪૬૮(૧૦)

સ્વામી વિવેકાનંદ : નવજાગ્રત હિંદુધર્મના પયગંબર – જિતાત્માનંદ (અનુ. દુષ્યંત પંડ્યા) ૪૯૨(૧૧), ૫૩૫ (૧૨)

સ્વામી વિવેકાનંદની પ્રેરણાથી ૧૦૦ સુધી વહેલું અનન્ય સેવાઝરણું – (અનુ. મનસુખભાઈ મહેતા) ૪૯૮(૧૧)

રૂવે રૂવે ઝરતું માતૃત્વ – દુષ્યંત પંડ્યા ૫૦૫(૧૧)

વ્યાકુળતા – સ્વામી ભજનાનંદ(અનુ. પી.એમ.વૈષ્ણવ) ૫૦૧(૧૧), ૫૪૦ (૧૨)

પ્રતિભાવ : શિક્ષકો માટે મૂલ્યશિક્ષણ શિબિર -(સં. મનસુખભાઈ મહેતા) ૧૭૧(૪)

પ્રવાસ : મારી યુરોપયાત્રા – સ્વામી નિખિલેશ્વરાનંદ (અનુ. જ્યોતિબહેન થાનકી) ૧૬૩(૪), ૨૦૪(૫), ૨૪૮(૬), ૪૫૯(૧૦) યુરોપ અને યુનેસ્કોની યાત્રાના મારા અનુભવો – સ્વામી જિતાત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૮૪(૭)

પ્રાસંગિક : આનંદમયી માનું આગમન – સ્વામી ત્રિગુણાતીતાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૭૫(૭)

પુસ્તક સમીક્ષા : ૮૪ (૨) 

બાળવાર્તા : સંકલન – મનસુખભાઈ મહેતા 

૩૯ (૧), બાળકોનાં શ્રીમા શારદાદેવી, ૮૫(૨), શ્રીમા જીવનદર્શન, ૧૨૮ (૩), ૧૭૨ (૪), શ્રીમા શારદાદેવી દર્શન, ૨૧૬ (૫), ૨૫૮ (૬), ૩૦૪(૭)

મધુસંચય : આજના વૈશ્વિકીકરણમાં સફળતા અને સાંસ્કૃતિક ધરોહરમાં શ્રદ્ધા – સ્વામી જિતાત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૫૫૧(૧૨) 

વર્ણાનુક્રમ સૂચિ : ૫૫૭ (૧૨)

વિવેકવાણી :

ઉચ્ચકુળમાં જન્મનો આદર્શ — ૫(૧), વ્યવહારુ આધ્યાત્મિકતા — ૪૭(૨), જનતા પ્રત્યેની આપણી ફરજ — ૯૨(૩), ગુરુ – ૧૩૮(૪), ભારતની અધોગતિનું કારણ — ૧૮૧(૫), શ્રીકૃષ્ણ મહિમા — ૨૨૪(૬), દિવ્યમાતા — ૨૬૭(૭), શ્રીમા શારદાદેવી — ૩૧૨(૮), ભારતનું પુનરુત્થાન — ૩૯૧(૯), પરોપકારાય હિ સતાં જીવિતમ્‌ — ૪૩૪(૧૦), હિંદુધર્મમાં વેદોનું મહત્ત્વ — ૪૭૮(૧૧), સાચા ગુરુ — ૫૨૧ (૧૨)

વ્યક્તિત્વ વિકાસ : સ્વામી જગદાત્માનંદ (અનુ.: શ્રી મનસુખભાઈ મહેતા) 

શક્તિ એ જ જીવન અને સંશોધક મન – ૨૬(૧), વિચાર અને અભ્યાસ – ૬૫(૨), ટેવ અને પરિવેશ – ૧૧૦(૩), નાયકપૂજા, જ્ઞાનપ્રાપ્તિ અને ઉન્નતિ – ૧૯૯(૫), એકાગ્રતા, નિષ્ઠા, સુટેવ – ૨૪૧(૬), આત્મવિશ્લેષણ, પ્રયાસ, સ્વેચ્છા – ૨૯૬(૭)

વ્યાખ્યાન : અંત:સ્ફૂરણા અને આજનો વૈજ્ઞાનિક વિકાસ – સ્વામી જિતાત્માનંદ ૩૩ (૧)

શિક્ષણ : – સ્વામી નિર્વેદાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) મૂળભૂત બાબતો – ૨૩(૧), ૬૩(૨), ૧૦૮(૩), શિક્ષક – ૧૯૮(૫), બોધકથા ૨૧૯(૫), નારીશિક્ષણ – ૨૩૯(૬), ૨૯૫(૭)

શિક્ષણશિબિર : – મૂલ્યલક્ષી કેળવણી શિબિર (સં. મનસુખભાઈ મહેતા) ૧૨૨(૩)

શ્રીમા શારદાદેવી વિશેષાંક : – 

અર્વાચીન યુગમાં મહિલાઓ – સ્વામી રંગનાથાનંદ (અનુ. દુષ્યંત પંડ્યા) ૩૨૭(૮), ૩૯૮(૯) ૫૩૧ (૧૨)

મહિમામંડિત માધુર્યગર્ભા શ્રીમા – સ્વામી આત્મસ્થાનંદ (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) ૩૩૧(૮), ૪૦૩(૯)

સ્વામી વિવેકાનંદ અને તેમનાં અનન્ય માતા – સ્વામી પ્રભાનંદ (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) ૩૩૪(૮), ૪૦૬(૯)

વિવિધ રૂપે શ્રીમા શારદાદેવી – સ્વામી જિતાત્માનંદ (અનુ. દુષ્યંત પંડ્યા) ૩૪૦(૮)

પરમનું માતૃરૂપ – કેશવલાલ વિ. શાસ્ત્રી ૩૪૯(૮)

સપ્તસાધિકા – સ્વામી ચેજસાનંદ (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા, બ્ર. અમરચૈતન્ય) ૩૫૪(૮), ૪૧૧(૯)

દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો – સ્વામી હર્ષાનંદ (અનુ. ચંદુભાઈ ઠકરાલ) ૩૫૯(૮), ૪૧૪(૯), ૪૫૩(૧૦) ૫૪૪(૧૨)

શ્રીમાનાં અપૂર્વ સંસ્મરણો – સ્વામી નિખિલેશ્વરાનંદ ૩૬૪(૮)

શ્રીમા અને તેમની પ્રિય સુપુત્રી – સ્વામી પૂર્ણાત્માનંદ (અનુ. પી.એમ.વૈષ્ણવ) ૩૬૭(૮)

ત્યાગ સ્વરૂપિણી શ્રીમા શારદાદેવી – દુષ્યંત પંડ્યા ૩૭૨(૮)

હાસ્ય રસિકા શ્રીમા શારદાદેવી – નિત્યરંજન ચેટર્જી (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) ૩૭૬(૮)

શ્રીમાનું જીવનશિક્ષણ – જ્યોતિબહેન થાનકી ૩૭૮(૮)

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી :

ભક્તિનો ઉપાય — ૪ (૧), ઈશ્વરદર્શનના ઉપાયો — ૪૬ (૨), ભક્તોના અધ્યાત્મભાવનો પરિચય — ૯૧ (૩), સંસાર અને નિષ્કામ કર્મ — ૧૩૭ (૪), કામબંધન, સિદ્ધિ અને મન — ૧૮૦(૫), શ્રીરામકૃષ્ણનો રાધાભાવ — ૨૨૩ (૬), ભાવ અવસ્થામાં દેવીદર્શન — ૨૬૬ (૭), શ્રીરામકૃષ્ણની મા જગદંબાને પ્રાર્થના — ૩૧૧ (૮), કેટલાંક દિવ્યરૂપો અને ઈશ્વરની સર્વવ્યાપકતા — ૩૯૦ (૯), ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર — ૪૩૩(૧૦),૪૭૭(૧૧),૫૨૦(૧૨)

શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ : – (અનુ. દુષ્યંત પંડ્યા) ૫૦૯ (૧૧), ૫૫૭(૧૨)

સમાચાર દર્શન : સંકલન મનસુખભાઈ મહેતા

૪૧(૧), ૮૭(૨), ૧૩૨(૩), ૧૭૬(૪), ૨૧૮(૫), ૨૬૦(૬), ૩૦૬(૭), ૩૮૩(૮), ૪૨૮(૯), ૪૭૦(૧૦), ૫૧૩ (૧૧), ૫૫૪ (૧૨)

સંપાદકીય :

આપણાં દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ – ૬(૧), ૪૮ (૨), મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ – ૯૩(૩) ૧૩૯ (૪), ૧૮૨ (૫), શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ – ૨૨૫ (૬), ૨૬૮ (૭), શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો – ૩૧૩(૮), ૩૯૨(૯), શ્રીશ્રીમા અને નરાવતાર નરેન – ૪૩૫ (૧૦), સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંગીતની પરંપરા – ૪૭૯(૧૧), ૫૨૨ (૧૨) 

સંસ્થા પરિચય :

રામકૃષ્ણ સંઘનું ઉદ્‌ભવસ્થાન બારાનગર મઠ – સ્વામી વિમલાત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૫(૧)

સંસ્મરણો :

શ્રી શ્રીમાની સ્નેહ છાયામાં – સ્વામી સારદેશાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૧૩(૧), ૫૪(૨), ૯૯(૩), ૧૪૭(૪), ૧૮૯(૫), ૨૩૨(૬), ૩૪૫(૮)

સેવા :

રામકૃષ્ણ મિશન, લીંબડીમાં અવિરત વહેતું સેવાઝરણું – (સં. મનસુખભાઈ મહેતા) ૧૬૯(૪)

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.