ऋतस्य हि शुरुधः सन्ति पूर्वी: ऋतस्य धीतिर् वृजिनानि हन्ति ।
ऋतस्य श्लोको बधिरा ततर्द कर्णा बुधानः शुचमान आयोः ॥

સત્યનું શુભ બળ છે સનાતન, સંહરે છે પાપ સત્યતણું ચિંતન;
સત્યનો ધ્વનિ કરે ચિત્તમાં પ્રકાશ, વીંધે બહેરા કાનને પૂર્ણ બળની સાથ.

(ઋગ્વેદ : ૪.૨૩.૮)

अन्ति सन्तं न जहाति अन्ति सन्तं न पश्यति ।
देवस्य पश्य काव्यं न ममार न जीर्यति ॥

છે નિકટ કોઈ એને ન દોડી શકે, નિકટ છતાંય ન કોઈ ભાળી શકે;
જુઓ દેવના આ કાવ્યનો ચમત્કાર, ન ર્જીણ થનાર કે ન મરનાર.

(અથર્વવેદ : ૧૦.૮.૩૨)

Total Views: 53
By Published On: April 1, 2005Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.