अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम् ।
पुत्रादपि धनभाजां भीतिः सर्वत्रैषा विहिता नीतिः ॥

ધન જ અનર્થનું કારણ છે, એ હંમેશાં યાદ રાખજો; એમાંથી અલ્પસુખ પણ મળતું નથી, એને સાચું સમજો;
ધનવાન માણસને પોતાના પુત્રથી પણ ભય રહે છે; આ સર્વકાળે સર્વત્ર જોવા મળે છે.

(દ્વાદશપંજરિકા સ્તોત્ર : શ્લોક : ૨)

त्वयि मयि चान्यत्रैको विष्णुर्व्यर्थं कुप्यसि मय्यसहिष्णुः ।
सर्वस्मिन्नपि पश्यात्मानं सर्वत्रोत्सृज भेदज्ञानम् ॥

તારામાં, મારામાં, સર્વમાં સર્વત્ર વિષ્ણુ જ રહેલ છે; વ્યર્થ ક્ષોભ કરીને મારા પર શા માટે ગુસ્સે થાય છે?
બધી વસ્તુઓમાં પરમાત્માને જ જુઓ અને ભેદબુદ્ધિ છોડો.

(દ્વાદશપંજરિકા સ્તોત્ર : શ્લોક : ૮)

Total Views: 54
By Published On: May 1, 2005Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.