भविष्यान्नानुसन्धत्ते नातीतं चिन्तयत्यसौ ।
वर्तमाननिमेषन्तु हसन्नेवानुवर्तते ॥

ભવિષ્યનું અનુસંધાન કરતો નથી, અતીતની ચિંતા કરતો નથી;
વર્તમાન ક્ષણને હસતો હસતો અનુવર્તે છે, તે જ ખરો યોગી છે.

(યોગવાશિષ્ઠ)

यथा खरश्चन्दनभारवाही भारस्य वेत्ता न तु चन्दनस्य ।
तथैव शास्त्राणि बहून्यधीत्य सारन्न जानन्खरवद्वहेत्सः ॥

ચંદનના ભારને ખર (ગધેડો) ભારમાત્રને જ જાણે છે, ચંદનને નહિ; તેમ બહુ શાસ્ત્રનો અભ્યાસકર્યા પછી પણ તેના સારને ન જાણનારો ખરની પેઠે ભારમાત્ર જ ઊંચકી ફરે છે.

(ઉત્તરગીતા)

Total Views: 68
By Published On: June 1, 2005Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.