श्रीरामकृष्णचरितं सततं श्रृणुष्व
तन्नामधेय-पटलीमनिंश प्रगाय।
तन्नित्यबुद्ध-परिशुद्धफविमुक्तमूर्ति
शश्वद्विचिन्तय सए मम पुण्यजीव॥

શ્રીરામકૃષ્ણ સુકથા સુણજો સદાયે,
તેનું જ નામ રટજો દિનરાત પૂત;
તે નિત્ય બુદ્ધ પરિશુદ્ધ વિમુક્ત મૂર્તિ
ને ચિંતવો હૃદય આ મમ મિત્રતુલ્ય.

(કર્ણામૃત – ૧૮૬)

श्रीरामकृष्णमनुकीर्तय तं श्रृणुष्व
तं ध्याय तं नम तमर्चय तं भजस्व।
तद्दास्यमाचर तदीयसखित्वमिच्छ
तस्मै निवेदय दृढां ममतामहन्ताम्‌॥

પૂજા અને શ્રવણ-અર્ચન-કીર્તનોથી,
ને ધ્યાન દાસ્ય વર સૌર્હૃદથી જ રૂડા;
શ્રીરામકૃષ્ણ રિઝવો સઘળું સમર્પી,
છોડી બધી મનતણી મમતા-અહંતા.

(કર્ણામૃત – ૧૮૭)

Total Views: 64
By Published On: July 1, 2005Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.