न निष्कृतेरुदितैब्रह्मवादिभि: तथा विशुध्यत्यघवान्‌ व्रतादिभि:।
यथा हरेर्नामपदैरुदाहृतै: तदुत्तमश्लोकगुणोपलम्भकम्‌॥

ભગવાન્નામના ઉચ્ચારણથી પવિત્રકીર્તિ આવે છે, ભગવાનના ગુણોનું સદ્ય: જ્ઞાન થઈ જાય છે, જેનાથી સાધકનું ચિત્ત એમનામાં રમમાણ થઈ જાય છે. ભગવાનના નિરામય ગુણોમાં પોતાના ચિત્તને લગાડીને તેનાથી ઉત્પન્ન થતા આનંદરસનું આસ્વાદન કરવું, એ જ નામસ્મરણનો એક પરમ ઉદ્દેશ્ય છે. બીજા બધાં ફળ ગૌણ છે, આ જ એક માત્ર મુખ્ય ફળ છે. ભગવાનમાં જ, એમના ગુણ, લીલા અને સ્વરૂપમાં રમમાણ બનવાનું એક માત્ર સુલભ સાધન છે.

(‘શ્રીમદ્‌ ભાગવત’, ૬.૨.૧૧)

Total Views: 51
By Published On: September 1, 2005Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.