રામકૃષ્ણ મિશન – પોરબંદરનો ગ્રામ વિકાસ પ્રકલ્પ

રામકૃષ્ણ મિશન – પોરબંદર તરફથી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના બહેનો માટે સિલાઈકામ, એમ્બ્રોઈડરી ભરતગૂંથણ વિગેરેના વર્ગો જુદા જુદા ગામોમાં ચલાવવામાં આવે છે. તેના ભાગરૂપે હાલમાં વિવેકાનંદ સંસ્કારધામ – ભારવાડા ખાતે સિલાઈકામના વર્ગનું આયોજન કરવામાં આવેલ જેમાં ૨૮ બહેનોએ સિલાઈકામ અંગેની સઘન તાલીમ લીધેલ. આ તાલીમના કારણે તેઓ પોતાના સમયે સિલાઈકામ કરી આર્થિક ઉપાર્જન દ્વારા કુટુંબને મદદરૂપ થઈ શકે અને કુટુંબનું જીવનધોરણ સુધારી શકે.

Total Views: 70

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.