तन्मर्त्यताधिगमननस्य परं हि लिंग
तज्जीवनस्य परमा रमणीयता च।
यद्रामकृष्णचरण-स्तनुवाङ्मनोभि-
रास्वाद्यते सतत-मात्मसमर्पणेन॥
यागो न पालयति योगरुचिर्न पाति
ज्ञानं न रक्षति तपांसि न तारयन्ति।
श्रीरामकृष्ण-पदयोस्तु विशुद्धभक्ति-
स्तन्निर्निमित्तकरुणा च करोति रक्षाम्॥

તે જન્મ માનવતણો વરદાનરૂપ, તે રમ્યતા સકલ જીવનની ગણાયે; શ્રીરામકૃષ્ણચરણે રતિ થાય રૂડી, વાણી-શરીર-મન પૂર્ણ સમર્પણે જો.

રક્ષે ન યજ્ઞ ન નભાવત યોગ-ઇચ્છા, ન જ્ઞાન રક્ષણ કરે ન તપો ય તારે; શ્રીરામકૃષ્ણચરણે સુવિશુદ્ધભક્તિ, તે હેતુહીનકરુણામય સર્વ રક્ષે.

(શ્રીરામકૃષ્ણ કર્ણામૃતમ્‌, શ્લોક : ૪૩ – ૪૪)

Total Views: 49
By Published On: February 1, 2006Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.