🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
December 2006
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ વડોદરાની મુલાકાતે રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ વડોદરાની મુલાકાતે ૧૪ થી [...]
🪔
શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં? - ૨
✍🏻 સ્વામી બુધાનંદ
December 2006
મનને કાબૂમાં રાખવાની વિવિધ પદ્ધતિઓ છે. પણ સૌથી મૂળભૂત આ છે. આપણી પાસે ઇન્દ્રિયો અથવા કરણો (જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયો) છે અને આપણી પાસે બુદ્ધિ અથવા [...]
🪔
સત્ય અને અહિંસા વાર્તાઓ દ્વારા માનવમૂલ્યોપદેશ - ૨
✍🏻 સ્વામી કૃતાર્થાનંદ
December 2006
અહિંસા અથવા કોઈને કંઈ હાનિ ન પહોંચાડવાની વૃત્તિ માનવજીવનનું બીજું ઉચ્ચ મૂલ્ય છે અહિંસા. તેનો અર્થ છે બીજા લોકો વિશેના નુકશાનકારક વિચારોનો સદંતર અભાવ. આવું [...]
🪔
મૂલ્યલક્ષી વાર્તાઓ
✍🏻 સંકલન
December 2006
સજા કરતાં પહેલાં હજારવાર વિચાર કરો બલ્ખના સુલતાન સમૃદ્ધ સુલતાન હતા. એમની જાહોજલાલી અદ્ભુત હતી. એમની શય્યાના પલંગ પર દરરોજ તરોતાજાં સવામણ ફૂલોની બિછાત બિછાવવામાં [...]
🪔 શિક્ષણ
શિક્ષકના શિક્ષણમાં મૂલ્ય અભિમુખતા
✍🏻 એ. એન. મહેશ્વરી
December 2006
‘નેશનલ કાઉન્સિલ ફૉર ટિચર એજ્યુકેશન’ના અધ્યક્ષ એ. એન. મહેશ્વરીના મૂળ અંગ્રેજી લેખ ‘વૅલ્યૂ ઓરિએન્ટેશન ઈન ટિચર એજ્યુકેશન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત [...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2006
(ગતાંકથી આગળ) ‘અતિ સર્વત્ર વર્જયેત્’ વીણાના તાર વધુ કસાયેલા હોય તો તૂટી જાય છે અને ઢીલા હોય તો મધુર સંગીત નીકળતું નથી તેથી તાર મધ્યમ [...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
December 2006
જીવનમાં કોનાં પુણ્ય કઈ રીતે ફળશે? તે સામાન્ય માણસની બુદ્ધિ સમજી નથી શકતી. માતાઠાકુરાણીની કૃપા અનેક પુણ્યશાળીઓનાં જીવનમાં અકસ્માત્ આવીને ઉપસ્થિત થયેલી છે. અમારો એક [...]
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર - ૮
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
December 2006
(ગતાંકથી આગળ) निरधस्तु लोकवेदव्यापारन्यासः॥८॥ (निरोध, સંયમ; तु, નો અર્થ (છે); लोक, લોકોનો અભિપ્રાય; वेद, વેદોમાં બતાવેલ આદેશો; व्यापार, બધાં જ કર્મો; न्यास, ત્યાગ.) ૮. નિરોધ [...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ જીવનમાં મૂલ્યોનું મહત્ત્વ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2006
ગયા સંપાદકીયમાં આપણે નિ:સ્વાર્થતા અને અહંત્યાગ નીતિશાસ્ત્રની આધારશિલા બને છે, એ વાતની ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે બીજાં પાસાંની ચર્ચા કરીશું. નીતિશાસ્ત્રના પાયાના પ્રશ્નો [...]
🪔 વિવેકવાણી
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2006
અત્યારે દસ વાગ્યા છે. સ્વામીજીએ હર્ષભેર ભાવિ સ્ત્રીમઠની વાત શરૂ કરીને કહ્યું : ‘‘શ્રીશ્રીમા શારદાદેવીને પ્રેરણાના કેન્દ્ર તરીકે રાખીને ગંગાના પૂર્વ કિનારે એક મઠની સ્થાપના [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રીરામકૃષ્ણ અને ઈશુ ખ્ર્રિસ્ત
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2006
આજ શુક્રવાર, ઓગસ્ટ ૨૮, ઈ.સ. ૧૮૮૫. પ્રભાત થયું. ઠાકુર ઊઠીને માતાજીનું ચિંતન કરે છે. ગળાના દર્દની શરૂઆત છે. મણિને કહે છે કે ‘વારુ, આ (ગળાનું) [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
December 2006
जगन्मातर् मातस्तव चरणसेवा न रचिता न वा दतं देवी! द्रविणमपि भूयस्तव मया। तथापि त्वं स्नेहं मयि निरुपमं यत्प्रकुरुषे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति॥ (‘देव्यपराधक्षमापन [...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
November 2006
૧૯૬૮ થી ૨૦૦૩ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં દુષ્કાળ, પૂર, રાહતકાર્યો, પુનર્વસનકાર્યોમાં પોતાની સેવાઓ આપનાર સ્વામી પ્રમાનંદજી મહારાજે (સુબોધ મહારાજ) તા. ૯ સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે [...]
🪔 દિપોત્સવી
‘ક્રાઈસ્ટનું અનુકરણ અથવા સાર્વલૌકિક ધર્મ’
✍🏻 સંકલન
November 2006
સ્વામી વિવેકાનંદે ૧૮૯૮માં થોમસ કેમ્પિસ કૃત ‘ધ ઈમિટેશન ઑફ ક્રાઈસ્ટ’ના ખંડ પહેલાના ૧ - ૬ પ્રકરણોમાંથી કેટલાક ફકરાઓનો બંગાળી અનુવાદ કર્યો હતો, જે ‘સાહિત્ય કલ્પદ્રુમ’ [...]
🪔 દિપોત્સવી
કથા દ્વારા માનવમૂલ્યોપદેશ - ૧
✍🏻 સ્વામી કૃતાર્થાનંદ
November 2006
‘નેશનલ કાઉન્સિલ ફૉર ટિચર એજ્યુકેશન’ના અધ્યક્ષ એ. એન. મહેશ્વરીના મૂળ અંગ્રેજી લેખ ‘વૅલ્યૂ ઓરિએન્ટેશન ઈન ટિચર એજ્યુકેશન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત [...]
🪔 દિપોત્સવી
વહીવટ અને સંચાલનમાં મૂલ્યો
✍🏻 શ્રી ડી.કે. ઓઝા
November 2006
રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘વેલ્યૂઝ : ધ કી ટુ એ મિનિંગફૂલ લાઈફ - સાર્થક જીવન માટે ગુરુચાવી રૂપ મૂલ્યો’માંથી ૧૯૫૭ની બેચના આઈએએસ અધિકારી, [...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૧૦
✍🏻 સંકલન
November 2006
કૃતજ્ઞતા : એક મોટો માનવધર્મ ઘણાં વર્ષો પહેલાં બે છોકરાઓ સ્ટેન્ડફોર્ડ વિશ્વ વિદ્યાલયમાં કામ કરીને અભ્યાસ કરતા હતા. અભ્યાસ અને ખાવારહેવા માટેનું ભંડોળ ઘણું ઓછું [...]
🪔 દિપોત્સવી
આધ્યાત્મિક શિક્ષણ વિનાનું શિક્ષણ અપૂર્ણ
✍🏻 ડૉ. રવીન્દ્ર દવે
November 2006
૧૬-૧૭ જાન્યુઆરી, ૨૦૦૬ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું શિક્ષણ’ વિષય પર એક પરિસંવાદ યોજાયો હતો જેમાં ગુજરાતની માધ્યમિક શાળાઓનાં [...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૯
✍🏻 સંકલન
November 2006
આપણા વિચારો પર કેવી રીતે શાસન કરી શકીએ? માણસ પોતાના વિચારોથી વધુ કે ઓછું કંઈ નથી. ભીતરના અદૃશ્ય વિચારોની નિપજ એટલે બાહ્ય દૃશ્ય-માનવ. ભય પમાડનારા [...]
🪔 દિપોત્સવી
ભગિની નિવેદિતાની શિક્ષણ સાધના
✍🏻 જ્યોતિબહેન થાનકી
November 2006
‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે. એની હવે મને ખાતરી થઈ ગઈ છે. ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ [...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૮
✍🏻 સંકલન
November 2006
સત્ય - સત્સંગ - વિચક્ષણતાનો ત્રિવેણી સંગમ એક ચોર પોતાના ચોરીના કામ માટે રાત્રે બહાર નીકળ્યો. એક મંદિર પાસેથી એ પસાર થતો હતો. મંદિરના સાધુ [...]
🪔 દિપોત્સવી
અંદરની શૂન્યતા
✍🏻 ફાધર વાલેસ
November 2006
સાદું જીવન. સરળ વ્યવહાર. પણ સાદું જીવન તપશ્ચર્યા માગી લે છે. સરળ સમજણની પાછળ ઊંડો અભ્યાસ હોય છે. જેનું આંતરિક જીવન સમૃદ્ધ હોય, એ જ [...]
🪔 દિપોત્સવી
ગુજરાતમાં મૂલ્યલક્ષી શિક્ષણના કેટલાક મુદ્દાઓ
✍🏻 ઉશનસ
November 2006
હું સ્વામી વિવેકાનંદને ટાંકીને જ લેખનો પ્રારંભ કરીશ : ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે; અંદરની આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે.’ માનવની [...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૭
✍🏻 સંકલન
November 2006
ઈચ્છાપૂરણ સંતસમાગમ એક ગરીબ ગામડિયો ધનવાન બનવા ઇચ્છતો હતો. એમણે દિલ્હીના સુખ્યાત સૂફીસંત હઝરત નિઝામુદ્દીન વિશે સાંભળ્યું હતું. તેણે વિચાર્યું કે એ સંતને ઘણા ધનવાન [...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૬
✍🏻 સંકલન
November 2006
ગમતાંનો કરીએ ગુલાલ એક દંતકથા છે. જ્યાં જેરુસલેમ બંધાયું ત્યાં બે ભાઈઓ રહેતા હતા. એક ભાઈને ઘણાં બાળકો હતા અને બીજો એકલો જ હતો. એક [...]
🪔 દિપોત્સવી
જીવન ઘડતર કરતાં પરિબળો
✍🏻 સ્વામી નિત્યસ્થાનંદ
November 2006
રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન, મૈસૂર દ્વારા પ્રકાશિત ‘વૅલ્યૂ ઓરિયેન્ટેશન’માં સ્વામી નિત્યસ્થાનંદજીના ‘પર્સનાલિટી ડેવેલપમેન્ટ’ નામના લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત [...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૫
✍🏻 સંકલન
November 2006
परोपकाराय सतां विभूतयः પંજાબના મહારાજા સરદાર રણજિતસિંહજી પોતાનાં કરુણા ને સર્વપ્રેમ માટે સુખ્યાત છે. એક દિવસ તેઓ ઘોડાગાડીમાં બેસીને પોતાના અંગરક્ષક સાથે બહાર નીકળ્યા. એકાએક [...]
🪔 દિપોત્સવી
શિક્ષણ અને મૂલ્યો
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
November 2006
પ્રાચીન કાળમાં ગુરુના આશ્રમો લોકવસ્તીથી દૂર હતા. વળી ત્યારે, ટી.વી., રેડિયો, વર્તમાનપત્રો જેવાં પ્રચાર માધ્યમો ન હતાં. પાટલીપુત્ર કે વૈશાલી સમાં નગરોમાં શાંતિ હતી અને, [...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૪
✍🏻 સંકલન
November 2006
સાચા પંડિતનો વિદ્યાવ્યાસંગ અને સહધર્મિણીનું આત્મસમર્પણ ઘોર અંધારી રાત હતી. ઋષિ સમા એક વૃદ્ધ વિદ્વાન પોતાની ઝૂંપડીમાં હતા. તેમણે એક હસ્તપ્રત લીધી, તેને ચકાસીને એકબાજુ [...]
🪔 દિપોત્સવી
અને પછી મેં...
✍🏻 ઉશનસ્
November 2006
(શિખરણી - સોનેટ) પછી મેં સંકેલી લીધો ખુદ મને આમ કરીને; હું મૂળે થાક્યો’તો અમીટ મુજ ઇચ્છા-પ્રસરથી, હતો ઇચ્છાઓએ જરઠ કરી મૂક્યાં ભીતરથી; થયો ઇચ્છા-મૂંઠે [...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2006
વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપવું આવશ્યક બની ગયું છે. [...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૩
✍🏻 સંકલન
November 2006
પરિશ્રમ એ જ પારસમણિ એક ખેડૂત મરણપથારીએ પડ્યો હતો. પુત્રોને સાચો જીવનપાઠ શીખવવા પોતાની પાસે બોલાવ્યા. પથારીની આસપાસ પુત્રો બેઠા એટલે વૃદ્ધે ધીમા અને દુ:ખભર્યા [...]
🪔 દિપોત્સવી
જીવન મૂલ્યો : મનન અને મંથન
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
November 2006
જેવી રીતે વિવિધ પ્રકારની મિઠાઈઓમાં સાકર ઓતપ્રોત થઈને જ રહેલી હોય છે અને સાકર વિના તો મિઠાઈ બને જ નહિ, તેવી જ રીતે વિવિધ શિક્ષણવિષયોમાં [...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૨
✍🏻 સંકલન
November 2006
આદતની મજબૂરી એક દિવસ એક માણસને પોતાના કાતરિયામાંથી એક જૂનું પુસ્તક મળ્યું. એનાં પાનાં પીળાં થઈ ગયાં હતાં. કેટલાંક પાનાં તો અડતાંની સાથે જ ભરભર [...]
🪔 દિપોત્સવી
શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં? - ૧
✍🏻 સ્વામી બુધાનંદ
November 2006
પ્રબુદ્ધ ભારત ૧૯૭૨ના ઑક્ટોબરના અંકમાં સ્વામી બુધાનંદજી મહારાજે મૂળ અંગ્રેજીમાં લખેલ ‘Cultivation of Strength and Fearlessness’ લેખનો શ્રી ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત [...]
🪔 દિપોત્સવી
પ્રેરણાદાયી વાર્તાઓ - ૧
✍🏻 સંકલન
November 2006
હું મોટો તું છોટો એવો ખ્યાલ જગતનો ખોટો અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામની એક વાત છે. જમીન દળના એક કેપ્ટન બાંધકામ નિહાળવા નીકળ્યા છે. બંધાતા નવા કિલ્લાની [...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદના મત પ્રમાણે કેળવણીમાં પ્રેરણાદાયી વાર્તાનું મહત્ત્વ
✍🏻 સંકલન
November 2006
પ્રબુદ્ધ ભારતના પ્રથમ સંપાદકીય લેખ (વર્ષ ૧, અંક ૧, જુલાઈ ૧૮૯૬)માં ‘અવરસેલ્વ્સ’માંથી શિક્ષણમાં વાર્તાઓના મહત્ત્વ વિશે સ્વામીજીના વિચારોનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. [...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ જીવનમાં મૂલ્યોનું મહત્ત્વ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2006
નીતિશાસ્ત્રની આધારભૂમિકા : ધર્મ સ્વામી વિવેકાનંદ મક્કમપણે એમ માનતા હતા કે જો નૈતિક સદાચારને ધર્મથી અલગ કરી દેવામાં આવે તો તે સાધ્ય તરીકે ટકી શકતા [...]
🪔 વિવેકવાણી
સુખનું રહસ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2006
સાચી સફળતાનું - સાચા સુખનું પરમ રહસ્ય આ છે : જે માણસ બદલાની આશા રાખતો નથી, પૂરેપૂરો નિ:સ્વાર્થી છે એ જ સૌથી વધુ સફળ થાય [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સત્ત્વગુણ જ જીવનમૂલ્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2006
વૈદ્ય ત્રણ પ્રકારના, ઉત્તમ, મધ્યમ અને નિષ્કૃષ્ટ. જે વૈદ્ય આવીને નાડી તપાસીને ‘દવા લેજો હોં!’ એમ કહીને ચાલ્યો જાય, તે નિકૃષ્ટ વૈદ્ય. દરદીએ દવા લીધી [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
November 2006
को नु स स्यादुपायोऽत्र येनाहं सर्वदेहिनाम् । अन्त: प्रविश्य सततं भवेयं दुःखभागभाक् ॥ આ સંસારમાં એવો કયો ઉપાય છે કે જેના દ્વારા સમસ્ત દુ:ખી પ્રાણીઓના [...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October 2006
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વેલ્યૂ એજ્યુકેશન ઍન્ડ કલ્ચર’ હૉલમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો, શિક્ષકો, આચાર્યો માટે અવારનવાર મૂલ્યલક્ષી શિક્ષણશિબિર યોજાય છે. આ શિબિરમાં સવારના ૮.૦૦ [...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
October 2006
માને ઘેર આવેલા પોલીસ અધિકારી જયરામવાટી પર પોલીસની નજર રહેવા અંગેની આ ઘટના બની તેના થોડાક મહિના પહેલાં ઘટેલી એક ઘટનાનો ઉલ્લેખ કરવો જરૂરી છે. [...]
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
October 2006
(ઓગસ્ટ થી આગળ) ગિરિશબાબુના જીવનમાં બનેલી એક ઘટના સાંભળો: ‘શ્રીઠાકુર એક વખત લાટુ મહારાજ અને બીજા એક-બેને સાથે લઈને એમના (ગિરિશબાબુના) થિયેટરમાં ગયા હતા. એ [...]
🪔
શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાના સહભાગી ગૃહસ્થ ભક્તો
✍🏻 સ્વામી ચેતનાનંદ
October 2006
ન્યાય માટે રાણી રાસમણિ હંમેશાં લડતાં રહ્યાં. અનાવશ્યક રીતે સરકારને પડકાર કરવાની કે તંગ કરવાનો એમનો હેતુ ન હતો. ઊલટાનું ૧૮૫૭ના બળવાના કટોકટીના સમયે અનાજ, [...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
October 2006
ખેતડીમાં ત્રણ માસ વાકયાત (રોજનીશી) રજિસ્ટરનું વિવરણ સ્વામીજીના ખેતડીના નિવાસ દરમિયાન લખાયેલ દરબારની વાકયાત રજિસ્ટરમાં ક્યાંક ક્યાંક સ્વામીજીના નામનો ઉલ્લેખ મળે છે. એ પ્રસંગો આ [...]
🪔 સંસ્મરણ
દક્ષિણ આફ્રિકાનાં મારા સંસ્મરણો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2006
(ગતાંકથી આગળ) ૬ઠ્ઠી તારીખે સવારે સી વર્લ્ડ પણ જોવા ગયા હતા. આ સી વર્લ્ડ નવું બનાવવામાં આવ્યું છે. એક જૂની તૂટેલી સ્ટીમરમાં એકવેરિયમ બનાવ્યું છે. [...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૧૪
✍🏻 સ્વામી જગદાત્માનંદ
October 2006
આનુવંશિકતાની આડખીલીઓને પાર કરવી આપણા દેશના મોટા ભાગના લોકોમાં એવી દૃઢ શ્રદ્ધા છે કે બુદ્ધિ કે સદ્ગુણ આપણને પોતાના કુળ કે પોતાની પરંપરામાંથી સાંપડે છે [...]
🪔
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં
✍🏻 સરલાબાલા સરકાર
October 2006
ચિત્રકલાના શિક્ષણપાઠ વખતે દરેક બાલિકાને એક પીંછી, પેન્સિલ, રંગો અને એક ચિત્રકાગળ આપવામાં આવતાં. નિવેદિતા પોતે પણ પોતાના માટે એક પીંછી અને ચિત્રકામ માટેનો કાગળ [...]
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર - ૬
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October 2006
यज्ज्ञात्वा मत्तो भवति, स्तब्धो भवति, आत्मारामो भवति ॥ ६ ॥ (यत्, જેને; ज्ञात्वा, જાણીને; मत्तः, મદોન્મત્ત; भवति, થાય છે; स्तब्धः, સ્થિર-શાન્ત; भवति, થાય છે; आत्मारामः, [...]