ओङ्कारवेद्यः पुरुषः पुराणो बुद्धेश्य साक्षी निखिलस्य जन्तोः।
यो वेत्ति सर्वं न च यस्य वेत्ता परात्मारुपो भुवि रामकृष्णः॥
भक्तुस्तथा शुद्धज्ञानस्य मार्गौ प्रदार्शितौ द्वौ भवमुक्तिहेतू।
तयोर्गतानां ध्रुवनायकोऽसि त्वं मोक्षसेतुर्भुवि रामकृष्णः॥

ૐકારથી જેનો નિર્દેશ થાય છે, પુરાણપુરુષ, સર્વ પ્રાણીઓની બુદ્ધિના સાક્ષી, જે બધું જ જાણે છે પરંતુ એને જાણનાર કોઈ નથી; એવા પરમાત્મા સ્વરૂપ પરમેશ્વર શ્રીરામકૃષ્ણ પૃથ્વી પર (અવતરિત થયા) છે.

સંસારમાંથી મુક્તિના બે માર્ગ બતાવ્યા – એક ભક્તિનો અને બીજો જ્ઞાનનો; એ માર્ગોનું અનુસરણ કરનારનો તું જ નાયક છે; એટલા માટે આ ભૂતલ પર શ્રીરામકૃષ્ણ રૂપે મોક્ષસેતુ બનીને અવતર્યા છો.

(‘શ્રીરામકૃષ્ણસ્તવરાજ:’, શ્લોક : ૧-૪)

Total Views: 50
By Published On: March 1, 2006Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.