(વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૫ થી માર્ચ ૨૦૦૬)
(પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે)

અધ્યાત્મ :

વિવેક, વૈરાગ્ય, ષટ્‌સંપત્તિ અને મુમુક્ષુત્વ – સ્વામી ગોકુલાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૩૬(૧);

જપસાધના – સ્વામી ગોકુલાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૧૭૦(૪)

વાસના નિયંત્રણ કેવી રીતે કરવું? – સ્વામી ગોકુલાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૨૧૭(૫), ૨૬૦(૬)

શરીર અને મનનું શુદ્ધીકરણ – સ્વામી ગોકુલાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૩૦૫(૭)

આત્મનિયંત્રણ આત્માનુભૂતિની ચાવી છે – સ્વામી ગોકુલાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૪૭૯(૧૦)

પાશ્ચાત્ય સંતોએ બતાવેલો પથ – સ્વામી ગોકુલાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૫૨૭(૧૧), ૫૭૦ (૧૨)

કથામૃત :

શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ (અનુવાદ : મનસુખભાઈ મહેતા) ૧૦(૧), ૬૨(૨), ૧૦૨ (૩), ૧૪૮(૪), ૧૯૪ (૫), ૨૪૦ (૬), ૨૮૯ (૭), ૪૬૦ (૧૦), ૫૦૯ (૧૧), ૫૫૩ (૧૨)

કાવ્ય : કન્યાકુમારી તટે સ્વામી વિવેકાનંદની મૂર્તિ જોઈને – ઉશનસ્‌, ૪૭૩ (૧૦)

દક્ષિણેશ્વરમાં રામકૃષ્ણ સ્મરણ – રામપ્રસાદ દવે, ૫૬૯ (૧૨)

કાવ્યાસ્વાદ : તો જ તમે સાચા મર્દ — ચંદુભાઈ ઠકરાલ ૩૯ (૧)

તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – સ્વામી અખંડાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા)

૨૨(૧), ૭૫(૨), ૧૧૮(૩), ૧૫૬(૪), ૨૦૨(૫)

દિવ્યવાણી :

૩(૧), ૪૯(૨), ૯૫(૩), ૧૪૦(૪), ૧૮૭(૫), ૨૩૩(૬), ૨૭૯(૭), ૩૨૬(૮), ૪૦૭(૯), ૪૫૩(૧૦), ૪૯૯(૧૧), ૫૪૫(૧૨)

પ્રકીર્ણ :

અર્વાચીન ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી – સ્વામી રંગનાથાનંદ (અનુ. દુષ્યંત પંડ્યા) ૧૪(૧), ૬૭(૨), ૧૦૯(૩)

શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી વિશેનાં મારાં સંસ્મરણો – શ્રી દુષ્યંત પંડ્યા, ૧૩૦(૩)

વસ્તુ અમોલિક દી મેરે સદ્‌ગુરુ – હરેશભાઈ ધોળકિયા, ૧૩૨ (૩)

નૂતન ધર્મના આદ્યકલ્પક અને દૃષ્ટા : સ્વામી વિવેકાનંદ – ઉશનસ્‌, ૧૭૬(૪)

શ્રીરામકૃષ્ણ શરણંમમ – શ્રી રમણલાલ સોની, ૧૭૯ (૪)

શ્રીઠાકુરના પાશમાં – શ્રી દુષ્યંત પંડ્યા, ૨૨૨(૫)

વિશ્વધર્મ પરિષદમાં જવા પાછળના સ્વામી વિવેકાનંદના સદાશયો – સ્વામી ત્યાગાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા)૪૭૪ (૧૦)

પરમ સુખનું પ્રવેશદ્વાર : દુ:ખ – સ્વામી ધ્રુવેશાનંદ, ૪૮૬ (૧૦)

વીરતા : સ્વામી વિવેકાનંદનું નવું પ્રેરણામૃત – સ્વામી યોગસ્વરૂપાનંદ (અનુ. ચંદુભાઈ ઠકરાલ) ૫૩૨(૧૧)

ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં – સરલાબાલા સરકાર (અનુ. બ્ર. અમરચૈતન્ય અને મનસુખભાઈ મહેતા) ૫૩૬(૧૧)

ખુદ કો કર બુલંદ ઇતના….! – હરેશભાઈ ધોળકિયા, ૫૭૮(૧૨)

અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ – સ્વામી ધ્રુવેશાનંદ (અનુ. જ્યોતિબહેન થાનકી) ૫૭૫ (૧૨)

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ – સ્વામી વિદેહાત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) 

૨૯(૧), ૮૧(૨), ૧૨૩(૩), ૧૬૪(૪), ૨૧૦(૫), ૨૫૧(૬), ૨૯૭(૭)

પ્રાસંગિક :

વડોદરાના દિલારામ બંગલામાં શ્રીઠાકુર, શ્રી શ્રીમા અને સ્વામીજી પધારે છે – અનુ. મનસુખભાઈ મહેતા ૫૮(૨)

શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં – સ્વામી બ્રહ્માનંદ, (અનુ. દિનકર જી. મહેતા) ૫૧૩(૧૧)

શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં – સ્વામી અદ્‌ભુતાનંદ, (અનુ. જ્યોતિબહેન થાનકી) ૫૧૬(૧૧)

શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં – સ્વામી ત્રિગુણાતીતાનંદ, (અનુ. જ્યોતિબહેન થાનકી) ૫૧૮(૧૧)

અવતાર વરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ – સ્વામી અમેયાનંદ, (અનુ. કુસુમબહેન પરમાર) ૫૨૦ (૧૧)

મહાપ્રભુ શ્રી ચૈતન્યદેવ – પ્રણવરંજન ઘોષ (અનુ. બ્ર. અમરચૈતન્ય, મનસુખભાઈ મહેતા) ૫૬૬ (૧૨)

શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી યોગાનંદ – સ્વામી ગંભીરાનંદ, (અનુ. જ્યોતિબહેન થાનકી) ૫૫૯(૧૨)

બાળવાર્તા : શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ, ૪૨(૧), ૧૩૫ (૩), ૨૨૪ (૫), ૩૧૯ (૭), ૪૪૫ (૯), ૪૯૬(૧૦)

યાત્રા : મારી યુરોપયાત્રા – સ્વામી નિખિલેશ્વરાનંદ (અનુ. જ્યોતિબહેન થાનકી) ૨૫૧(૬), ૨૯૭(૭)

વર્ણાનુક્રમ સૂચિ : ૫૮૩ (૧૨)

વિવેકવાણી : 

આજના ભારતે શું કરવું જોઈએ — ૫(૧), બૌદ્ધધર્મ એટલે હિંદુધર્મની પૂર્તિ — ૫૧(૨), ભાષા અને કલા— ૯૭(૩), મારા ગુરુદેવ – ૧૪૨(૪), ભગવાન શ્રીકૃષ્ણની અમરવાણી — ૧૮૯(૫), ભક્તિયોગ — ૨૩૫(૬), જગદંબાની ઉપાસના — ૨૮૧(૭), ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત — ૩૨૮(૮), ભારતીય નારીનો આદર્શ — ૪૦૯(૯), ભારતમાં શાની જરૂર છે? — ૪૫૫(૧૦), મારા ગુરુદેવ — ૫૦૧(૧૧), દિવ્યતા-પ્રગટીકરણમાં સહાય એટલે પુણ્ય — ૫૪૭ (૧૨)

વ્યક્તિત્વ વિકાસ : સ્વામી જગદાત્માનંદ (અનુ.: શ્રી મનસુખભાઈ મહેતા) 

ધૈર્યનું ફળ – ૩૪(૧), અથાક પરિશ્રમ, સાહસિક નાયક, સતત અભ્યાસ – ૮૫(૨), તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૧૨૭(૩), ૧૬૮(૪), ૨૧૫(૫), ૨૫૬(૬), ૩૦૧(૭) ૫૨૩(૧૧), ૫૬૨ (૧૨)

શિક્ષણ : – સ્વામી નિર્વેદાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) નારી શિક્ષણ – ૨૫(૧), ૭૮(૨), ૧૨૧(૩), સંસ્થાઓના પ્રકાર – ૧૬૦(૪), ૨૦૬(૫), ૨૪૮(૬), 

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી :

ઈશ્વર અને એના ભક્તો — ૪ (૧), શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ — ૫૦ (૨), નૈતિક મહત્ત્વની સૂક્તિઓ — ૯૬ (૩), ગુરુશિષ્ય સંવાદ – ગૂઢકથા — ૧૪૧ (૪), ભગવાન શ્રીકૃષ્ણનું સાચું સ્વરૂપ અને ગીતા — ૧૮૮(૫), ગોપીઓનો અનુરાગ-વિરહ અને મહાભાવ — ૨૩૪ (૬), ભાવ અવસ્થામાં દેવીદર્શન — ૨૮૦ (૭), હિંદુધર્મ કાયમ છે અને કાયમ રહેશે — ૩૨૭ (૮), શક્તિ એ જ આધાર — ૪૦૮ (૯), ત્યાગ અને વૈરાગ્ય — ૪૫૪(૧૦), ઠાકુર શ્રીરામકૃષ્ણ અને વિશિષ્ટાદ્વેત – ૫૦૦ (૧૧), શ્રીરામકૃષ્ણદેવનો ભજનાનંદ — ૫૪૬ (૧૨)

સમાચાર દર્શન : સંકલન – મનસુખભાઈ મહેતા, ૪૩(૧), ૮૭(૨), ૧૩૬(૩), ૧૮૧(૪), ૨૨૭(૫), ૨૭૨(૬), ૩૨૦(૭), ૪૦૩(૮), ૪૮૮(૯), ૪૯૪(૧૦), ૫૩૭ (૧૧), ૫૮૦(૧૨)

સંપાદકીય : 

સ્વામીજીની દુર્લભ તસવીરોની કથા – ૬(૧), વડોદરાના ઐતિહાસિક દિલારામ બંગલામાં રામકૃષ્ણ મિશન- વિવેકાનંદ મેમોરિયલની સ્થાપના – ૫૨ (૨), શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૯૮(૩) ૧૪૩(૪), ૧૯૦ (૫), ૨૩૬ (૬), ૨૮૨(૭), ૫૦૧ (૧૧), ૫૪૮ (૧૨) સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ – ૩૩૯ (૮), ૪૧૦ (૯), ૪૫૬ (૧૦)

સંસ્થા પરિચય :

રામકૃષ્ણ સંઘનું ઉદ્‌ભવસ્થાન બારાનગર મઠ – સ્વામી વિમલાત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૭૦(૬), ૩૧૭(૭)

સંસ્મરણો :

શ્રી શ્રીમાની સ્નેહ છાયામાં – સ્વામી સારદેશાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા, પ્રજ્ઞાબહેન શાહ) ૧૮(૧), ૭૨(૨), ૧૧૪(૩), ૧૫૨(૪), ૧૯૮(૫), ૨૪૪(૬), ૨૯૩(૭), ૪૧૪(૯), ૪૭૨(૧૦), ૫૫૭ (૧૨), 

રામકૃષ્ણ મઠ-મિશનના ચૌદમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજ – ૧૩૬ (૩)

સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ

આપણી સમસ્યાઓ અને સ્વામીજીએ આપેલું તેનું સમાધાન – સ્વામી સત્યરૂપાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૬૮(૮)

પુનરુત્થાનનો સૂર્યોદય – દુષ્યંત પંડ્યા, ૩૮૭(૮)

ભારતીય સંસ્કૃતિને સ્વામી વિવેકાનંદનું પ્રદાન – સ્વામી પ્રભાનંદ (અનુ. સ્વામી સર્વસ્થાનંદ, મનસુખભાઈ મહેતા) ૩૬૧(૮)

ભારતપથિક – વિશ્વપથિક સ્વામી વિવેકાનંદ – સ્વામી આત્મસ્થાનંદ (અનુ. બ્રહ્મ. અનિર્વન, મનસુખભાઈ મહેતા) ૩૪૧(૮)

ભારતના પુનરુત્થાનમાં સ્ત્રીઓના પ્રદાન અંગે સ્વામી વિવેકાનંદની પરિકલ્પના – જ્યોતિબહેન થાનકી ૩૯૦(૮)

ભારતમાં શક્તિપૂજા – સ્વામી ધ્રુવેશાનંદ ૪૩૨(૯)

ભારતીય નારી અને શ્રી શ્રીમા – (અનુ. કુસુમબહેન પરમાર) સ્વામી અમેયાનંદ, ૪૧૮(૯)

મહાત્માગાંધી અને સ્વામી વિવેકાનંદ – અમીયકુમાર મજુમદાર (અનુ. બ્રહ્મ. અનિર્વન, મનસુખભાઈ મહેતા) ૩૯૪(૮), ૪૩૫(૯)

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : ઇતિહાસ આદર્શો અને પ્રવૃત્તિઓ – (અનુ. દુષ્યંત પંડ્યા) ૩૩૫(૮), ૪૨૨(૯), ૪૮૮(૧૦)

રાષ્ટ્રનો સાંસ્કૃતિ સામાજિક વિકાસ અને રામકૃષ્ણ મિશન – ૩૯૯(૮)

સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રનું પુનનિર્માણ – સ્વામી યતીશ્વરાનંદ, (અનુ. બ્રહ્મ. અનિર્વન, મનસુખભાઈ મહેતા) ૩૪૫(૮)

સ્વામી વિવેકાનંદ અને ભારતનું નવજાગરણ – સ્વામી આત્માનંદ(અનુ. મનસુખભાઈ મહેતા) ૩૪૮(૮)

સ્વામી વિવેકાનંદનું ભારત પરિભ્રમણ – સ્વામી મુમુક્ષાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૫૫(૮), ૪૬૬(૧૦)

સાંસ્કૃતિક રાષ્ટ્રિયતાના પિતા : સ્વામી વિવેકાનંદ – રામધારીસિંહ ‘દિનકર’ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૭૪(૮), ૪૪૦(૯)

૨૧મી સદી અને વિશ્વવિજયી ભારત – સ્વામી નિખિલેશ્વરાનંદ ૩૭૯(૮), ૪૨૬(૧૦)

Total Views: 44

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.