भुजे सव्ये वेणुं शिरसि शिखिपुच्छं कटितटे
दुकूलं नेत्रान्ते सहचरकटाक्षं विलसयन्।
सदा श्रीमद्वृन्दावनसतिलीलापरिचयो
जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे॥२॥

ડાબા હાથમાં વેણુ, માથા પર મોરમુકુટ, કેડ પર પીતાંબર, આંખોમાં સાથીઓ તરફ કટાક્ષ- ધારણ કરતા એવા હંમેશા શ્રી વૃંદાવનના જનોને પોતાની લીલાઓનો પરિચય કરાવનાર સ્વામી જગન્નાથ મારા નેત્રોના માર્ગમાં ગમન કરનાર હો. 

महाम्भोधेस्तीरे कनकरुचिरे नीलशिखरे
वसन् प्रासादान्तः सहजबलभद्रेण बलिना।
सुभाद्रामध्यस्थः सकलसुरसेवावसरदो
जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे॥३॥

મહાસાગરના તીર પર, સોના જેવા ચળકાટ નીલ શિખરવાળા, મહેલમાં બળવાન સહોદર બલભદ્ર ભાઈ સાથે વસી રહેલા, સુભદ્રાબેનની વચ્ચે રહેલા, બધા દેવોને સેવા કરવાનો અવસર આપનારા સ્વામી જગન્નાથ મારા નેત્રોના માર્ગમાં ગમન કરનાર હો. 

(‘स्तवनांजलि’, श्रीजगन्नाथाष्टकम्)

Total Views: 50
By Published On: June 1, 2006Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.