लोकस्वभावविदुषो व्यवहारचुञ्चो-
र्निरशेषधर्मसदनाद्व-हुयोगसिन्धोः ।
विज्ञान चण्डकिरणात् प्रणयामृतांशो-
रन्यं परेशमवयामि न रामकृष्णात् ॥

લોકસ્વભાવનિપુણ વ્યવહારદક્ષ, છે સર્વધર્મધર ને બહુયોગસિન્ધુ; વિજ્ઞાનસૂર્ય તપતો અતિનેહચન્દ્ર, ના અન્ય કો મમ પરમેશ્વર રામકૃષ્ણ.

शश्वत्तरंगित महाकरुणासमुद्रा-
द्विश्वत भक्तहृदयार्पित पादमुद्रात् ।
विश्वंभराङ्कभुवि सेवित योगनिद्रा-
दन्यं परेशमवयामि न रामकृष्णात् ॥

કારુણ્યસાગર તરંગિત જે અનન્ત, સર્વત્ર ભક્તહૃદયે પદચિહ્‌ન જેનાં; જે માતૃ-અંક કરતા શુભ યોગનિદ્રા, ના અન્ય કો મમ પરમેશ્વર રામકૃષ્ણ.

(‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’, પૃ. ૧૬૮)

Total Views: 44
By Published On: July 1, 2006Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.