को नु स स्यादुपायोऽत्र येनाहं सर्वदेहिनाम् ।
अन्त: प्रविश्य सततं भवेयं दुःखभागभाक् ॥

આ સંસારમાં એવો કયો ઉપાય છે કે જેના દ્વારા સમસ્ત દુ:ખી પ્રાણીઓના દેહમાં પ્રવેશીને હું પોતે જ સતત એમનાં દુ:ખોને ભોગવતો રહું!

(સુભાષિત)

न कामयेऽहं गतिमीश्वरात् परामष्टर्द्धियुक्तामपुनर्भवं वा ।
आर्तिं प्रपद्येऽखिलदेहभाजामन्तःस्थितो येन भवन्त्यदुःखाः ॥

હું ઈશ્વરને અષ્ટ સિદ્ધિઓ માટે કે જન્મમરણના ચક્રમાંથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરતો નથી. હું એટલું જ ઇચ્છું છું કે હું સર્વ પ્રાણીઓના અંતરમાં પ્રવેશીને તેમના દુ:ખનો ભાર ગ્રહણ કરીને તેમને એનાથી મુક્ત કરું.

(‘શ્રીમદ્‌ ભાગવત’, ૯.૨૧.૧૨)

Total Views: 52
By Published On: November 1, 2006Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.