अज्ञानतिमिरे लोके प्रादुर्भूतः प्रदीपकः ।
नमोऽस्तु बोधिसत्त्वाय सम्बुद्धाय नमो नमः ॥

અજ્ઞાનના તિમિરભર્યા લોકમાં તમે પ્રોજ્જ્વલ દીપ રૂપે પ્રગટ થયા છો. બોધીસત્ત્વ ભગવાન બુદ્ધને વારંવાર નમસ્કાર હજો.

शोकसागरकान्तारे यानश्रेष्ठस्वरूपकः ।
नमोऽस्तु बोधिसत्त्वाय सम्बुद्धाय नमो नमः ॥

શોકસાગર જેવા એકાકી જળાશયમાં શ્રેષ્ઠ નૌકા સમા બોધીસત્ત્વ ભગવાન બુદ્ધને વારંવાર નમસ્કાર હજો.

क्लेशबन्धनबद्धानां प्रादुर्भूतः प्रमोचकः ।
नमोऽस्तु बोधिसत्त्वाय सम्बुद्धाय नमो नमः ॥

ક્લેશબંધનમાં બદ્ધ લોકોને મુક્ત કરાવનાર તમે પ્રગટ થયા છો. બોધીસત્ત્વ ભગવાન બુદ્ધને વારંવાર નમસ્કાર હજો.

(श्रीबुद्धदेेवस्तोत्रम् श्लोक – ३, ४, ५)

Total Views: 42
By Published On: May 1, 2007Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.