अंगीकृतं परमदैवतया नरेन्द्रे-
णाङ्कीकृतं प्रणयपूर्व-मघोरमण्या
चित्रीकृतं विजितमारुतयोगिवर्यै-
श्चित्रीकृतं कविवरश्च कमप्युपासे ॥

માન્યા સ્વ-ઈષ્ટ તમ જે મનમાં નરેન્દ્રે,
ગોદે અઘોરમણિની સહમોદ બેઠા;
ચિત્તે વસે સકલસિદ્ધતણા વળી જે,
કાવ્યે લસે કવિતણા ભજતો રહું હું.

स्वानन्द-मन्दहसितामृत-सिन्धुमध्ये
पोप्लूयमान-मतिदिव्यमुखेन्दुबिंबम् ।
हे रामकृष्ण भवदीयमनुस्मरामि
स्नेहगुते परमशान्तियुतेऽन्तरंगे ॥

આનંદ હાસ્ય અમૃતે લસતા સમુદ્રે,
ડૂબેલ દિવ્ય મુખચંદ્ર સદા તમારો;
હે રામકૃષ્ણ! તવ તે મુખને સ્મરું હું,
આ સ્નેહ-શાંતિભર અંતરમાં જ મારા.

(‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’ – શ્લોક ૨૬૩-૨૭૨)

Total Views: 35
By Published On: January 1, 2008Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.