(વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૬ થી માર્ચ ૨૦૦૭)

(પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે)

કાવ્ય : 

મા શારદ! – પીયૂષ પંડ્યા, ૪૩૩ (૯),

ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા :

શ્રીરામકૃષ્ણ ભાવઆંદોલનનો પ્રથમ તબક્કો (૧૮૭૨-૧૯૦૫) – સ્વામી પ્રભાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા)
૩૩૩ (૮) રામકૃષ્ણ મિશન – એક આધ્યાત્મિક સંઘ – સ્વામી ત્યાગાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૩૮(૮),
રામકૃષ્ણ ભાવધારાનાં અનૌપચારિક કેન્દ્રોનું પ્રદાન – સ્વામી શિવમયાનંદ સ્વામી ભજનાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૫૨(૮),
શ્રીરામકૃષ્ણ આશ્રમ (રાજકોટ) સાથેના મારા જીવનના પાંચ દાયકાઓ – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૩૬૦(૮) શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને જામનગર – દુષ્યંત પંડ્યા, ૩૬૪(૮)
પોરબંદરમાં સ્વામી વિવેકાનંદનું પુનરાગમન – જ્યોતિબહેન થાનકી, ૩૬૯(૮)
રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સેવારુરલ ઝઘડિયા – ડૉ. અનિલભાઈ દેસાઈ અને ડૉ. લતાબહેન દેસાઈ, ૩૭૫(૮)
રામકૃષ્ણ-ભાવધારાનું જૂનાગઢમાં વહેતું ઝરણું – ડૉ. ડી.એચ. ધડુક, ૩૮૨(૮) કીમ (સુરત)માં વહેતું રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનું ઝરણનું – નાગરભાઈ લાડ, ૩૮૪(૮)
આદિપુરમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા – ભારતીબહેન જોશી, ૩૮૬(૮)
કચ્છમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા – બકુલેશભાઈ ધોળકિયા, ૩૮૮(૮)
રામકૃષ્ણ-વિવેકાનંદ સેવા સમિતિ, ધરમપુર – ડૉ. દોલતભાઈ દેસાઈ, ૩૯૧(૮)
રામકૃષ્ણ ભાવધારાનું અમદાવાદમાં વહેતું ઝરણું – સુધાબહેન બી. દેસાઈ, ૩૯૪ (૮)
રામકૃષ્ણ ભાવધારાનું ઉપલેટામાં વહેતું ઝરણું – ભાનુબહેન ચંદ્રાવાડિયા, ૩૯૫ (૮)

દિવ્યવાણી : 

૩(૧), ૪૯(૨), ૯૫(૩), ૧૩૯(૪), ૧૮૫(૫), ૨૨૭(૬), ૨૭૩(૭), ૩૨૦(૮), ૩૯૯(૯), ૪૪૫(૧૦), ૪૮૯(૧૧), ૫૩૫(૧૨)

પ્રકીર્ણ :

ભારતનો સાંસ્કૃતિક વારસો : એના અધ્યનની પ્રસ્તુતતા – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૩૨(૧)
વ્યક્તિત્વ વિકાસ : સફળતાનાં સૂત્રો – સ્વામી નિખિલેશ્વરાનંદ, ૩૮(૧), ૧૩૦ (૩)
આપણો સાંસ્કૃતિક વારસો અને આજની સામાજિક વ્યવસ્થા – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૭૧(૨), ૧૨૦(૩)
પ્રાચીન ભારતીય સંસ્કૃતિ એનું વિસ્મય અને વાસ્તવ – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૧૭૦(૪), ૨૧૭(૫)
ભારતીય સંસ્કૃતિમાં વેદો અને ઉપનિષદોની ભૂમિકા – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૨૬૪(૬), ૩૦૭(૭)
ભારતીય નારી : પ્રાચીન અને અર્વાચીન – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૪૩૪(૯)
પ્રાચીન ભારતીય સમાજની એક ઝાંખી – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૪૭૫(૧૦), ૫૨૬(૧૧)
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ – સ્વામી ચેતનાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૭૭(૨), ૧૫૪(૪), ૧૯૯(૫), ૨૪૧(૬),
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય – સ્વામી ચેતનાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૮૭(૭), ૪૧૭(૯), ૪૬૪(૧૦), ૫૦૩(૧૧), ૫૫૧(૧૨)
અનંત સ્વરૂપ શ્રીરામકૃષ્ણ – સ્વામી સમચિત્તાનંદ, ૮૨(૨)
દક્ષિણ આફ્રિકાનાં ગ્લેન એનિલમાં રામકૃષ્ણ મઠમિશનના શાખાકેન્દ્રનો મંગલ પ્રારંભ – સં. મનસુખભાઈ મહેતા, ૮૭(૨)
ગુરુમાતા વંદના – અક્ષયકુમાર સેન (અનુ. કેશવલાલ વિ. શાસ્ત્રી) ૧૦૫(૩)
શ્રીમદ્‌ભાગવતકથા – સ્વામી ગીતાનંદ (અનુ. કુસુમબહેન પરમાર) ૧૨૬(૩), ૧૬૧(૪), ૨૦૬(૫), ૨૫૨(૬), ૨૯૬(૭), ૪૧૪(૯), ૪૬૦(૧૦), ૫૦૬(૧૧)
શ્રીરામકૃષ્ણ મહિમા – અક્ષયકુમાર સેન (અનુ. જ્યોતિબહેન થાનકી) ૧૫૧(૪), ૧૯૪(૫), ૨૩૯(૬), ૨૮૪(૭), ૪૧૦(૯), ૪૫૬(૧૦), ૫૨૩(૧૧), ૨૬૫ (૧૨)
રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરનું પ્રવૃત્તિઝરણું – સં. મનસુખભાઈ મહેતા, ૨૨૩(૫)
શિવજ્ઞાને જીવસેવા : શ્રીરામકૃષ્ણનો આદર્શ – સ્મિતા એસ. ઝાલા, ૩૦૫(૭)
દશ દિશાઓની દશ મહાવિદ્યાઓ – સ્વામી વિર્નિમુક્તાનંદ, ૪૨૧(૯)
મારું ગુજરાત ભ્રમણ – સ્વામી જપાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૪૩(૮), ૪૨૩(૯), ૫૦૦(૧૧)
શ્રીરામકૃષ્ણદેવ વિદ્યાસંકુલ, રતનપર (કચ્છ) – રમેશભાઈ સંઘવી ૪૩૯(૯)
શ્રીઠાકુરની વાતો : શ્રીશ્રીમાના મુખે – રમેશભાઈ નાણાવટી ૪૭૯(૧૦), ૫૨૮(૧૧)
રામકૃષ્ણ મઠ-મિશનની પ્રવૃત્તિઓનો સંક્ષિપ્ત અહેવાલ (સં.મનસુખભાઈ મહેતા) ૪૮૫(૧૦)
ભારતનું સંવાદી સંગીત – સ્વામી નિખિલેશ્વરાનંદ ૫૬૭(૧૨)
વૃદ્ધાવસ્થામાં પરમ આનંદની પ્રાપ્તિનો માર્ગ – સ્વામી રંગનાથાનંદ (ચંદુભાઈ ઠકરાલ) ૫૪૬(૧૨)

પ્રવાસ :  સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ – સ્વામી વિદેહાત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૧૫(૧), ૬૩)૨), ૧૧૩(૩), ૧૬૬(૪), ૨૧૧(૫), ૨૪૬(૬), ૨૯૦(૭), ૫૨૦ (૧૧)

પ્રાસંગિક :

શ્રી શંકરાચાર્ય જીવન અને સંદેશ – ૨૯(૧)
શ્રીકૃષ્ણ – ૨૬૩(૬)
યુવાનોના પ્રેરણાદાતા સ્વામી વિવેકાનંદ – સ્વામી નિખિલેશ્વરાનંદ, ૪૭૩(૧૦)

બાળવાર્તા : (સં. મનસુખભાઈ મહેતા) ૪૮૪ (૧૦) ૫૬૩ (૧૨)

બાળવિભાગ : (સં. મનસુખભાઈ મહેતા) ૫૪૯ (૧૨)

વર્ણાનુક્રમ સૂચિ : ૫૭૩ (૧૨)

વિવેકવાણી :

પ્રેમ શાશ્વત છે — ૫(૧), ઉજ્જ્વળ ભારત — ૫૧(૨), સામાન્યજનોનું ભાવિ અને આત્મવિશ્વાસ — ૯૭(૩), ગુરુ – ૧૪૧(૪), પ્રાચીન ભારતીય સંસ્કૃતિ — ૧૮૭(૫), આત્મશ્રદ્ધા — ૨૨૯(૬), દિવ્યમાતા — ૨૭૫(૭), સાચો ઉકેલ : શક્તિનું રહસ્ય — ૩૨૨(૮), શક્તિની કૃપાથી સિદ્ધિ — ૪૦૧(૯), ઇચ્છાશક્તિ — ૪૪૭(૧૦), નારીઓનો આદર્શ  — ૪૯૧(૧૧), શ્રીરામકૃષ્ણનો આધુનિક જગતને સંદેશ — ૫૩૭ (૧૨)

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – સ્વામી ભૂતેશાનંદ (અનુ. કેશવલાલ વિ. શાસ્ત્રી) ૧૦(૧), ૫૬(૨), ૧૦૭(૩), ૧૪૮(૪), ૧૯૧(૫), ૨૩૪(૬), ૨૮૨(૭), ૪૦૭(૯), ૪૫૩(૧૦), ૪૯૬(૧૧), ૫૪૩ (૧૨)

શિક્ષણ :

બાળક ધર્મ – સાધુ નાગમહાશય (અનુ. મનસુખભાઈ મહેતા) ૭૫(૨)

મૂલ્યલક્ષી કેળવણીમાં માતપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા – (અનુ. મનસુખભાઈ મહેતા) ૧૨૩(૩), ૧૭૫(૪), ૨૧૯(૫), ૨૫૬(૬), ૩૦૨(૭), ૪૨૮(૯), ૪૬૮(૧૦), ૫૧૧(૧૧), ૫૫૬(૧૨)

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી :

જ્ઞાન અને વિજ્ઞાન, અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ અને દ્વૈતવાદ — ૪ (૧), સાધન-ભજન-વ્યાકુળતા — ૫૦(૨), જીવનનો ઉદ્દેશ ઈશ્વરદર્શન — ૯૬ (૩), ગુરુની આવશ્યકતા — ૧૪૦ (૪),  પુનર્યાત્રા-રથસન્મુખે ભક્તો સાથે શ્રીઠાકુરનું નૃત્ય અને સંકીર્તન — ૧૮૬(૫), સાધના — ૨૨૮ (૬), દુર્ગાપૂજાના દિવસે ભક્તો સાથે શ્રીઠાકુર — ૨૭૪ (૭), સંસારમાં જાગ્રતતા — ૩૨૧ (૮),  સાચી મા — ૪૦૯ (૯), સારતત્ત્વ-સાધનભજન — ૪૪૬(૧૦), સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ – ૪૯૦ (૧૧), નિષ્કામ કર્મ અને જગત્કલ્યાણ — ૫૩૬(૧૨)

સમાચાર દર્શન : સંકલન – મનસુખભાઈ મહેતા, ૪૫(૧), ૮૯(૨), ૧૩૫(૩), ૧૭૯(૪), ૨૨૪(૫), ૨૬૭(૬), ૩૧૧(૭), ૪૮૩(૧૦), ૫૩૦(૧૧), ૫૬૩(૧૨)

સંપાદકીય :

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને મહાત્મા ગાંધી – ૬(૧), શ્રીરામકૃષ્ણ પુરાણ અને તેના અદ્‌ભુત પ્રણેતા શ્રીઅક્ષયકુમાર સેન – ૫૨(૨), ૯૮ (૩), સ્વામી વિવેકાનંદ અને ભારતમાં નારી કેળવણીના આંદોલનનું પ્રભાત ૧૪૨ (૪), બાળકોના ઉછેરમાં મા-બાપની જવાબદારી – ૧૮૮(૫), ૨૩૦(૬), ૨૭૬(૭), ગુજરાતમાં રામકૃષ્ણ વિવેકાનંદ ભાવઆંદોલનનો ઇતિહાસ – ૩૨૩(૮), ૪૦૨(૯), ૪૪૮(૧૦), મનનો નિગ્રહ: કેળવણીમાં એનું મહત્ત્વ – ૪૯૨(૧૧), ૫૩૮(૧૨)

સંશોધન : સ્વામી વિવેકાનંદ સાથે માદામ એમ્માકાલ્વેનું પ્રથમ મિલન – ૪૪(૧)

સંસ્મરણો : શ્રી શ્રીમાની સ્નેહ છાયામાં – સ્વામી સારદેશાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા, પ્રજ્ઞાબહેન શાહ) ૨૧(૧)

યોગક્ષેમ – સ્વામી વિશુદ્ધાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) – ૨૬(૧), ૬૮(૨), ૧૧૬(૩), ૧૫૭(૪), ૨૦૨(૫), ૨૬૧(૬), ૪૩૨(૯), ૪૭૧(૧૦), ૫૧૬(૧૧)

Total Views: 38

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.