ज्ञानशक्ति-समारूढस्तत्त्वमालाविभूषितः ।
भुक्तिमुक्तिप्रदाता तस्मै श्रीगुरवे नमः ॥

જ્ઞાન અને શક્તિથી સંપન્ન અને જ્ઞાનરૂપી માળાથી વિભૂષિત (થયેલ), મોક્ષ તેમજ ભોગોને આપનારા એવા તે સદ્‌ગુરુને નમસ્કાર હો!

अनेक-जन्‍म-संप्राप्त कर्मेन्‍धनविदाहिने ।
आत्मज्ञानाग्निदानेन च तस्मै श्रीगुरवे नमः ॥

અનેક જન્મોનાં આવી મળેલાં કર્મોનાં બંધનને આત્મજ્ઞાનરૂપી અગ્નિના દાનથી બાળી નાખનાર – એવા તે સદ્‌ગુરુને નમસ્કાર હો!

शोषणं भवसिंधोश्च प्रापणं सारसंपदः ।
यस्य पादोदकं सम्यक् तस्मै श्रीगुरवे नमः ॥

જેમનું ચરણોદક ભવસાગરને શોષી લે છે અને તત્ત્વજ્ઞાનની સમૃદ્ધિને સારી રીતે પ્રાપ્ત કરાવે છે તે સદ્‌ગુરુને નમસ્કાર હો!

(શ્રીગુરુસ્તોત્રમ્‌ – ૮-૧૦)

Total Views: 36
By Published On: July 1, 2009Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.