🪔
ધન્ય એકાક્ષરી મા!
✍🏻 કુસુમબેન પરમાર
December 2009
‘મા’ શબ્દ ‘ૐ’નું ધબકતું ચેતનવંતુ સાકાર સ્વરૂપ છે. ૐ એકાક્ષરી છે તેમ ‘મા’ ધન્ય એકાક્ષરી મંત્ર છે. ૐ કારમાં ત્રણ વર્ણ છે. અ, ઉ, મ્[...]
🪔
એક ડોશીમા અને રાજા
✍🏻 પ્રવ્રાજિકા અમલપ્રાણા
December 2009
કોઈ એક પ્રદેશમાં રાજા પરમ શિવભક્ત હતા. મહેલની નજીક રાજાનું ખાનગી શિવમંદિર હતું. શ્વેત આરસપારસથી જડેલા એ મંદિરની કેવી અપૂર્વ શોભા હતી! મંદિરના ગર્ભગૃહમાં આરસપહાણનું[...]
🪔
જીવનની ઉપલબ્ધિ
✍🏻 રામેશ્વર તાંતિયા
December 2009
ઈ. સ. પૂર્વે ની પ્રથમ શતાબ્દીમાં રોમમાં સિસેરો નામના એક વિલક્ષણ વિચારક અને વિદ્વાન થઈ ગયા. પોતાનાં સદાચાર, સદ્વિચાર અને નિષ્ઠાપૂર્ણ જીવનને કારણે લોકમાનસ પર[...]
🪔
કાગડો ચાલે હંસની ચાલ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
December 2009
મહાભારતનું તુમૂલ યુદ્ધ ચાલતું હતું. અનેક રથી મહારથી આ ભયંકર યુદ્ધમાં ખપી ગયા. બંને પક્ષ વિજયની આશા સાથે પોતાના દેહપ્રાણથી લડી રહ્યા હતા. દુર્યોધને કર્ણને[...]
🪔
અપરિચયનું અવસાન
✍🏻 સંકલન
December 2009
ભૂખ-તરસથી પીડાયેલ અને જર્જરિત અંગ દેશની અભાગી પ્રજા મહારાજા લોમપાદના રાજમહેલ સામે આક્રંદ કરી રહી હતી. રાજા પોતે પણ દુ:ખી દુ:ખી હતા. રાજ્યમાં વરસાદ ન[...]
🪔
ઉપનિષદની કથાઓ
✍🏻 સંકલન
December 2009
પ્રસ્તાવના વૈદિક સાહિત્ય ત્રણ કાંડમાં વહેંચાયેલું છે. કર્મકાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાનકાંડ. તેમાં કર્મ અને ઉપાસના કાંડમાં લૌકિક ફળોની પ્રાપ્તિ માટેની ક્રિયાઓ છે. જે ભાગને[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
December 2009
સચ્ચિદાનંદ સાગરમાં શ્રીરામકૃષ્ણ સચ્ચિદાનંદ નિરાકાર, નિષ્કામ અને નિર્ગુણ છે. સત્ (અસ્તિત્વ), ચિત્ (જ્ઞાન) અને આનંદ એ ત્રણ બ્રહ્મનું સત્ત્વ છે. નિરાકાર બ્રહ્મનું દર્શન ગહન વસ્તુ[...]
🪔
પ્રાચીન - મધ્યકાલીન ભારતની લલિતકલાઓ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
December 2009
હિન્દુ દેવોમાં વિદ્યાદાયિની દેવી સરસ્વતી ચાર હાથવાળી કલ્પાઈ છે. એના એક હાથમાં પુસ્તક છે; બીજા હાથમાં વીણા અપાઈ છે, ત્રીજામાં અક્ષમાલા છે અને ચોથો હાથ[...]
🪔
‘મારે પણ એક મા છે’
✍🏻 જ્યોતિબહેન થાનકી
December 2009
‘એ જ્ઞાનદાયિની છે, શારદા - સરસ્વતી છે. લોકોને જ્ઞાન આપવા માટે આવ્યાં છે. પણ પોતાનું રૂપ ઢાંકીને આવ્યાં છે, જેથી કરીને અશુદ્ધ દૃષ્ટિથી જોવાથી મનુષ્યનું[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા
✍🏻 અક્ષયકુમાર સેન
December 2009
એ પછી તેઓ કોલકાતા આવ્યા અને પોતાનું નિત્યકામ મા ભવતારિણીની સેવા રોજે રોજ કરતાં કરતાં રામકૃષ્ણદેવની અંદર એક પ્રચંડ આંધી ઊઠી. ખૂબ જ કઠિન સાધનાનો[...]
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
December 2009
यस्त्वविज्ञानवान्भवत्यमनस्कः सदाऽशुचिः । न स तत्पदमाप्नोति संसारं चाधिगच्छति ॥ ७ ॥ यः तु विज्ञानवान्, સારાસારનો વિવેક કરવામાં જેની બુદ્ધિ સમર્થ નથી એવો મનુષ્ય; अमनस्कः, જેનું[...]
🪔 સંપાદકીય
ભારતીય પરંપરામાં કથા સાહિત્ય - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2009
ગતાંકના સંપાદકીયમાં આપણે બૃહત્ કથાઓ વિશે તેમજ પંચતંત્રના સાહિત્ય વિશે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. હવે જૈન કથાસાહિત્ય વિશે થોડી વાત કરીશું. જૈન કથાસાહિત્ય જૈન[...]
🪔 વિવેકવાણી
ધર્મનું આચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2009
ઓહ! ભારતમાં આપણે ગરીબ અને નીચલા થરના લોકો વિશે કેવા ખ્યાલ રાખીએ, તેના વિચાર કરતાં મારા હૃદયમાં શી શી વેદના થતી હતી! પોતાના વિકાસ માટે[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
કર્મયોગીઓનો કઠિન પ્રશ્ન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2009
શ્રીરામકૃષ્ણ આજે મેદાનમાં વિલ્સનનું સર્કસ જોવા જાય છે. મેદાનમાં પહોંચીને ટિકિટ લેવામાં આવી; આઠ આનાવાળી એટલે છેલ્લા વર્ગની ટિકિટ. ભક્તો ઠાકુરને લઈને ઊંચી જગાએ ચડીને[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
December 2009
देवि सुरेश्वरि भगवति गंङ्गे त्रिभुवनतारिणि तरल तरङ्गे । शंङ्करमौलिविहारिणि विमले मम मतिरास्तां तव पदकमले ॥ હે દેવી! હે દેવોની ઈશ્વરી! હે ભગવતી ગંગા! હે ત્રણે[...]
🪔 દિપોત્સવી
ગુરુ વિના કૃપાજ્ઞાન મળે નહિ
✍🏻 સંકલન
November 2009
મહર્ષિ આયોધધૌમ્ય પોતાના આશ્રમની સામે શાંતભાવે બેઠા હતા. એક કિશોર બ્રાહ્મણકુમારે આવીને પ્રણામ કર્યા. એને એમણે આશીર્વાદ આપ્યા અને એનો પરિચય પૂછ્યો. કિશોર ઉપમન્યુએ પોતાનો[...]
🪔 દિપોત્સવી
પ્રેરક બોધકથાઓ
✍🏻 સંકલન
November 2009
(ગીતાપ્રેસ, ગોરખપુર દ્વારા હિન્દીમાં પ્રકાશિત પુસ્તિકા ‘પ્રેરક-કહાનિયાઁ’માંથી શ્રી ચંદ્રકાંતભાઈ દવેએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) હીરાની કિંમત એક બુદ્ધિશાળી ઝવેરી હતો. પોતાના[...]
🪔 દિપોત્સવી
ભૂલે ન ભૂલાયે
✍🏻 રામેશ્વર તાંતિયા
November 2009
(૧૫ વર્ષની ઉંમરથી જીવન સંઘર્ષ કરતાં કરતાં મોટા ઉદ્યોગપતિ બન્યા. સક્રિય રાજનીતિમાં ભાગ લીધો હતો, એવા શ્રી રામેશ્વર તાંતિયાએ લખેલ ‘ભૂલે ન ભૂલાયે’ પુસ્તકમાંથી ગુજરાતી[...]
🪔 દિપોત્સવી
પ્રેરક પ્રસંગ
✍🏻 શરદ્ ચંદ્ર પેંઢારકર
November 2009
(મહાપુરુષના જીવનમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓને ધ્યાનમાં લઈને ‘પ્રેરક પ્રસંગ - માનવ વાટિકા કે સુરભિત પુષ્પ’ એ નામે હિંદીમાં શરદ્ચંદ્ર પેંઢારકરનું અદ્વૈત આશ્રમ દ્વારા પુસ્તક[...]
🪔 દિપોત્સવી
ઝંડુભટ્ટના જીવનના અદ્ભુત પ્રેરણાદાયી પ્રસંગો
✍🏻 સંકલન
November 2009
(આ લેખની માહિતી માટે શ્રીહરકિશન જોષી લિખિત ‘નગર, નવા નગર, જામનગર’ પુસ્તકમાંથી તથા સ્વામી અખંડાનંદ કૃત બંગાળી ‘સ્મૃતિકથા’ના અંગ્રેજી અનુવાદ ‘હોલી વોંડરિંગ્ઝ - ફ્રોમ સર્વિસ[...]
🪔 દિપોત્સવી
માનવતાની ઝાંકી
✍🏻 સ્વામી જપાનંદ
November 2009
(શ્રીમા સારદાદેવી પાસેથી મંત્રદીક્ષા લઈને બનારસમાં સ્વામી બ્રહ્માનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા લેનાર બ્રહ્મલીન સ્વામી જપાનંદજી મહારાજે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પણ પોતાની સેવાઓ આપી હતી. અકિંચન[...]
🪔 દિપોત્સવી
આપણી બોધકથાઓ
✍🏻 કુસુમબહેન પરમાર
November 2009
ભારતના ઇતિહાસ તરફ દૃષ્ટિ નાખીએ તો કહી શકાય કે આપણા સમાજનું ઘડતર બોધકથાઓ, દૃષ્ટાંતો અને રૂપક દ્વારા થયું છે. પ્રાચીન-યુગમાં જ્યારે આપણાં શાસ્ત્રો લિપિબદ્ધ ન[...]
🪔 દિપોત્સવી
મહાભારતની વાર્તાઓ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
November 2009
(શ્રીરામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’માં મહાભારતની સુખ્યાત વાર્તાઓ પર આધારિત લખેલ હિન્દી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]
🪔 દિપોત્સવી
મહાભારતકાલીન કથાઓ
✍🏻 રૂપલ મનહરભાઈ કુબાવત
November 2009
સંસ્કૃત ભાષાનાં બે અતિ પ્રાચીન મહાકાવ્યો એટલે રામાયણ અને મહાભારત. પ્રાચીન હિંદુઓના રીતરિવાજો, એ સમાજની સ્થિતિ, એની સંસ્કૃતિ વગેરેનો તેમાં સમાવેશ થાય છે. રામાયણમાં શ્રીરામચંદ્રના[...]
🪔 દિપોત્સવી
જાતકકથાઓની કથા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
November 2009
ઇતિહાસના વિદ્વાનો કહે છે કે કથા સાહિત્યનો સર્વપ્રથમ ઉદય ભારતમાં થયો હતો અને ભારતે જ એને સાહિત્યિક ગૌરવ અપાવ્યું છે. ભારતનું આ કથાસાહિત્ય સમગ્ર વિશ્વમાં[...]
🪔 દિપોત્સવી
ઠાકુર શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાન્ત કથાઓ
✍🏻 દુષ્યન્તભાઈ પંડ્યા
November 2009
‘કાચી ખીચડીના દાળચોખા જુદા કરી શકાય છે, પણ રંધાયેલી ખીચડીના દાળભાતને જુદાં કરી શકાતાં નથી. અંગ્રેજી શબ્દો ‘મિક્સર’ અને ‘કંપાઉંડ ’ વચ્ચેનો ભેદ સમજાવવા માટે[...]
🪔 સંપાદકીય
ભારતીય પરંપરામાં કથાસાહિત્ય
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2009
દરેક પ્રજાની સાહિત્ય-પરંપરામાં કથાસાહિત્યનું એક વિશિષ્ટ સ્થાન હોય છે. ગમે તે ઉંમરના માણસને એ સાંભળવી, વાંચવી કે જોવી ગમે એવું ઘટનાતત્ત્વ એ કથાઓનું મુખ્ય આકર્ષણ[...]
🪔 વિવેકવાણી
બે માળી
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2009
એક ધનવાન માણસ હતો. તેના બગીચામાં બે માળી કામ કરતા હતા. આમાંનો એક માળી ખૂબ આળસુ હતો. તે બિલકુલ કામ કરતો નહીં. જ્યારે માલિક બગીચામાં[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારમાં કેવી રીતે રહેવું?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2009
બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ અંગત માણસો[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
November 2009
क्षिप्रं विजानाति चिरं शृणोति विज्ञाय चार्थ भते न कामात्। नासम्पृष्टो व्युपयुङ्क्ते परार्थे तत् प्रज्ञानं प्रथमं पण्डितस्य ॥ પંડિતનું પ્રથમ લક્ષણ એ છેકે તે ઝડપથી સમજી[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October 2009
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા.૬ સપ્ટે.ના રોજ જૂનાગઢમાં નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન ત્યાંના રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર-પ્રસાર કેન્દ્રના સહયોગથી થયું હતું. શહેર અને[...]
🪔 શિક્ષણ
વિદ્યાર્થીઓને કેળવવાની કળા
✍🏻 કાંતિલાલ બી. દોંગા
October 2009
(પી.જી. વિજય સેરીચંદ અને શૈલેશ આર. શુક્લે ૧૯૯૪-૯૫માં હાથ ધરેલ કેઈસ સ્ટડીઝમાંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત છે. - સં.) જો રંધાતાં[...]
🪔
બરાબરીનો સંબંધ
✍🏻 શ્રી રામેશ્વર તાંતિયા
October 2009
(૧૫ વર્ષની ઉંમરથી જીવન સંઘર્ષ કરતાં કરતાં મોટા ઉદ્યોગપતિ બન્યા. સક્રિય રાજનીતિમાં ભાગ લીધો હતો, એવા શ્રી રામેશ્વર તાંતિયાએ લખેલ ‘ભૂલે ન ભૂલાયે’ પુસ્તકમાંથી ગુજરાતી[...]
🪔
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૩
✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ
October 2009
(ગતાંકથી આગળ) ૯. આપણી પસંદગી કઈ છે? હવે કદાચ તમે પૂછશો કે આ સમસ્યાઓ તો સારી અને ઉપયોગી છે તો પછી શું આપણે સંપૂર્ણપણે એને[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
October 2009
દુર્ગાભાવમાં શ્રીરામકૃષ્ણ સ્વામી શારદાનંદે એકવાર નીચેની ઘટના વર્ણવી: ‘એક દિવસ ઠાકુર પંચવટીમાં બેઠા હતા. તે સમયે ગંગામાંથી મા દુર્ગા પ્રગટ થયાં. ઠાકુર તરફ આવ્યાં અને[...]
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
October 2009
ત્રીજી વલ્લી, પ્રથમ અધ્યાય ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे । छायातपौ ब्रह्मविदो वदन्ति पञ्चाग्नयो ये च त्रिणाचिकेताः ॥ १ ॥ लोके, આ[...]
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
October 2009
બેલુર મઠ, ૨૭-૫-૧૯૬૨ પ્રાત:કાળે દરેક મંદિરમાં દર્શન કરીને પરમાધ્યક્ષશ્રી (સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ) પ્રાંગણમાં ટહેલી રહ્યા છે. બરાબર એ જ સમયે સ્વામી અભયાનંદજીને સચિવાલય તરફથી આવતા[...]
🪔
નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
October 2009
(ગતાંકથી આગળ) વળી પાછા ૧૬ જુલાઈ (૧૯૨૮)ના રોજ આ જ સ્થળે છાત્ર સંગઠન સમિતિ દ્વારા આયોજિત એક સભામાં એમણે કહ્યું હતું: ‘આપણા દેશમાં અંગ્રેજોના આગમનકાળમાં[...]
🪔
ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો - સૂત્રયુગ-૧
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October 2009
હિંદુધર્મમાં જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ‘ધર્મ અને નીતિ’ની વિભાવના અને એનો વિનિયોગ પાયાનું મહત્ત્વ ધરાવે છે. આ નીતિધર્મનો ખ્યાલ કાળાન્તરે કેટલાંય પરિવર્તનો પામતો રહ્યો છે. ‘ધૃ’[...]
🪔
સ્વામી અખંડાનંદ અને જામનગર - ૨
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
October 2009
ઝંડુભટ્ટજીનો દિવસ સવારે ૪ વાગ્યે આરંભાતો. સ્નાન અને પૂજાપાઠ કર્યા પછી ભટ્ટજી પોતાને ઓરડે પ્રવેશતા. એટલી વહેલી સવારથી - સાત સાડા સાત વાગ્યેથી - દર્દીઓ[...]
🪔
ચિંતામુક્ત બનો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
October 2009
જટિલ સ્વભાવનાં માતપિતા ધાકધમકી અને શારીરિક સજા તેમજ કટુકઠોર ભાષાનો ઉપયોગ કરવાથી ભૂલ કરનાર બાળકોને સુધારી શકાય છે - એમ કેટલાંક માતપિતાઓ ધારે છે. વળી[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા
✍🏻 અક્ષયકુમાર સેન
October 2009
અહીં હું એક વાત કહેવા ઇચ્છું છું. તે એ કે દરેક વિષયનું એકે એક ચિત્ર હોય છે. જે ઘટના તમે સાંભળી, તેનું ચિત્ર તમે એકવાર[...]
🪔 સંપાદકીય
દેવીપૂજાનું મહત્ત્વ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
October 2009
વિશ્વના પ્રાચીનતમ ધર્મશાસ્ત્ર ગ્રંથો, વેદોમાં સર્વ પ્રથમવાર જગન્માતાનું દેવી કે શક્તિ સ્વરૂપે પૂજા કરવાનું વર્ણન આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિએ જેટલાં ઉચ્ચતર આદર્શ કે નારીના[...]
🪔 વિવેકવાણી
જગજ્જનની
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 2009
શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની “માતા” તરીકે, સ્નેહમૂર્તિ તરીકે[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ભક્તિ જ સાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2009
શ્રીશ- સંસારમાં રહીને ઈશ્વર તરફ જવું બહુ જ કઠણ. શ્રીરામકૃષ્ણ- કેમ? અભ્યાસ-યોગ! દેશમાં ભાડભૂંજાનાં બૈરાં પૌંઆ ખાંડે. એ કેટલી બાજુએ સંભાળીને કામ કરે, સાંભળો. ઉપરથી[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
October 2009
कदम्बवनमध्यगां कनकमंडलोपस्थितां षडंबुरु हवासिनीं सततसिद्धसौदामिनीम् । विडंबितजपारुचिं विकचचंद्रचूडामणिं त्रिलोचनकुटुम्बिनीं त्रिपुरसुन्दरीमाश्रये ॥ કદંબના વનની વચ્ચે રહેલાં, સુવર્ણની પીઠ પર ઊભેલાં, છ સંખ્યાવાળાં કમળોની સુગંધવાળાં, સદાકાળ સિદ્ધ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
September 2009
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિ રામકૃષ્ણ મિશન, જમ્મુ-શ્રીનગરના સચિવ સ્વામી ગિરિજેશાનંદજી મહારાજનું ૧ ઓગસ્ટ, શનિવારે મંદિર નીચેના હોલમાં આરતી પછી ‘પ્રેમમૂર્તિ શ્રીરામકૃષ્ણ’નું પ્રવચન ભાવિકજનોએ માણ્યું[...]
🪔
મનમંદિરનો ઘંટારવ - મા-દીકરી અને વૈદરાજ
✍🏻 હેમલતાબહેન મોરો
September 2009
માની નજરમાં ચિંતા છે, મુંઝવણ છે. તેની નમણી હોંશિયાર દીકરી આટલી બધી કઈ રીતે બદલાઈ ગઈ તે તેને સમજાતું નથી. આજકાલ વાતવાતમાં તેની દીકરી રડ્યા[...]
🪔
જે દેશમાં યમુના વહે છે
✍🏻 શ્રી રામેશ્વર તાંતિયા
September 2009
(૧૫ વર્ષની ઉંમરથી જીવન સંઘર્ષ કરતાં કરતાં મોટા ઉદ્યોગપતિ બન્યા. સક્રિય રાજનીતિમાં ભાગ લીધો હતો, એવા શ્રી રામેશ્વર તાંતિયાએ લખેલ ‘ભૂલે ન ભૂલાયે’ પુસ્તકમાંથી ગુજરાતી[...]
🪔
શ્રાદ્ધ - પૂર્વજો પ્રત્યેની કૃતજ્ઞતાનું પર્વ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
September 2009
જન્મ અને મરણ માનવમાત્ર માટે હંમેશા રહસ્યમય જ રહ્યાં છે. જો જન્મને આવકારવામાં-નવાજવામાં આવે છે, તો મરણને ધિક્કારવામાં આવે છે- એના તરફ ભયની નજરે જોવામાં[...]