देवि सुरेश्वरि भगवति गंङ्गे त्रिभुवनतारिणि तरल तरङ्गे ।
शंङ्करमौलिविहारिणि विमले मम मतिरास्तां तव पदकमले ॥

હે દેવી! હે દેવોની ઈશ્વરી! હે ભગવતી ગંગા! હે ત્રણે લોકને તારનારી! ભગવાન શંકરનાં મસ્તક પર વિચરનારી, હે નિર્મળ! તારાં ચરણકમળમાં મારી મતિ લાગેલી રહે!

भागीरथिसुखदायिनि मात-स्तव जलमहिमा निगमे ख्यातः ।
नाहं जाने तव महिमानं पाहि कृपामयि मामज्ञानम् ॥

હે ભાગીરથી! સુખ આપનારી માતા! તારાં જળનો મહિમા વેદમાં વર્ણવાયો છે. હું તારા મહિમાને જાણતો નથી. હે કૃપાવાળી! મુજ અજ્ઞાનીનું રક્ષણ કર.

(શ્રીગંગાસ્તોત્રમ્‌ – શ્લોક – ૧-૨)

Total Views: 48
By Published On: December 1, 2009Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.