कोनु स्‍यादुपाय: अत्र येनाहं सर्वदेहिनाम्‌।
अंत:प्रविश्य भवेयं सततं दु:खभारभाक्‌॥

न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम्‌।
कामये दु:खतप्तानां प्राणिनामार्तिनाशनम्‌

શું એવો કોઈ ઉપાય છે કે જેનાથી હું બધાં પ્રાણીઓના અંતરમાં પ્રવેશ કરીને હંમેશાં તેમના દુ:ખભારનો ભાગીદાર બની શકું ? હું રાજ્ય, સ્વર્ગ કે મુક્તિ નથી ઇચ્છતો, હું ફક્ત દુ:ખ-તપ્ત પ્રાણીઓના દુ:ખનો નાશ ઇચ્છું છું.

Total Views: 21
By Published On: January 1, 2010Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.