(વર્ષ ૨૧ : એપ્રિલ ૨૦૦૯ થી માર્ચ ૨૦૧૦)   (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે)

કથા સાહિત્ય વિશેષાંક :

આપણી બોધકથાઓ – કુસુમબહેન પરમાર ૩૭૦(૮)

ગુરુ વિના કૃપા જ્ઞાન મળે નહિ, ૪૦૧(૮)

જાતક કથાઓની કથા – કેશવલાલ વિ. શાસ્ત્રી ૩૪૩(૮)

ઝંડુભટ્ટના જીવનના અદ્ભુત પ્રેરણાદાયી પ્રસંગો – ૩૮૪(૮)

ઠાકુર શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંત કથાઓ – દુષ્યંતભાઈ પંડ્યા ૩૩૫(૮)

પ્રેરક પ્રસંગ – શરત્ચંદ્ર પેંઢારકર (અનુ. મનસુખભાઈ મહેતા), ૩૮૭(૮)

પ્રેરક બોધકથાઓ – ૩૯૭(૮)

ભૂલે ન ભૂલાયે – રામેશ્વર તાંતિયા (અનુ. મનસુખભાઈ મહેતા), ૩૯૨(૮)

માનવતાની ઝાંકી – સ્વામી જપાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૩૭૪(૮)

મહાભારતની વાર્તાઓ – સ્વામી સત્યારૂપાનંદ  (અનુ. મનસુખભાઈ મહેતા), ૩૫૪(૮)

મહાભારતકાલીન કથાઓ – રૂપલબહેન કુબાવત, ૩૫૧(૮)

દિવ્યવાણી : ૩(૧), ૪૯(૨), ૯૩(૩), ૧૩૯(૪), ૧૮૩(૫), ૨૩૧(૬), ૨૭૯(૭), ૩૨૮(૮), ૪૦૭(૯), ૪૫૩(૧૦),  ૫૦૧(૧૧), ૫૪૫(૧૨)

પ્રકીર્ણ :

ચિંતામુક્ત બનો – સ્વામી જગદાત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૩(૧), ૭૧(૨), ૧૦૫(૩), ૧૫૩(૪), ૧૯૪(૫), ૨૩૯(૬), ૨૮૯(૭), ૫૨૪(૧૧), ૫૫૫ (૧૨)

શ્રીરામકૃષ્ણ મહિમા – અક્ષયકુમાર સેન (અનુ. જ્યોતિબહેન થાનકી) ૧૧(૧), ૧૯૧(૫), ૨૮૪(૭), ૪૧૭(૯), ૫૧૧(૧૧)

શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો – સ્વામી ચેતનાનંદ, ૫૫(૨), ૧૪૭(૪), ૩૦૬(૭), ૪૩૧(૯), ૪૬૧(૧૦),

‘પૃથ્વી ગોળ છે’ એ વિધાનના વિશ્વપ્રથમ જ્ઞાતા – જે. ચંદ્રશેખર, એમ. ગંગાધર પ્રસાદ (અનુ.મનસુખભાઈ મહેતા), ૮૦(૨)

ન્યૂટન પહેલાં ગરુત્વાકર્ષણના નિયમના ભારતીય શોધકો – જે. ચંદ્રશેખર, એમ. ગંગાધર પ્રસાદ (અનુ.મનસુખભાઈ મહેતા), ૧૨૨(૩)

સૂર્ય કેન્દ્રિત વિશ્વ વિશે ભારત – જે. ચંદ્રશેખર, એમ. ગંગાધર પ્રસાદ (અનુ.મનસુખભાઈ મહેતા), ૨૨૧(૫)

મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશનનું સામાજિક ઉત્થાન કાર્ય – પી.સી. સહેગલ (અનુ.મનસુખભાઈ મહેતા), ૪૩(૧)

પોતાના સ્વપ્નની દુનિયાને સાકાર કરવાની રીત – દેવાશિષ ચેટર્જી (અનુ. મનસુખભાઈ મહેતા) ૭૮(૨)

લાખો હાથોને કામ આપતો એક અનન્ય માનવ – (અનુ. મનસુખભાઈ મહેતા) ૧૩૫(૩)

મન હોય તો માળવે જવાય – શોભા વોરિયર (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૦૬(૫)

આચાર્ય દેવો ભવ – એસ.કે.ચક્રવર્તી (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૧૬(૫)

દુનિયાને ચાહતાં શીખો – સુબ્રતો બાગચી (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૪૮(૬)

વિદ્યાર્થીઓને કેળવવાની કળા – કાંતિલાલ બી. દોંગા (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૧૪(૭)

ભાસ્કર સેતુપતિ – ભરતકુમાર પ્રા. ઠાકર, ૪૭૦(૧૦)

ભારતનું પુરાણ સાહિત્ય: પુરાણો અને ઉપપુરાણો – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૭૪(૨)

ભારતનું પ્રાચીન વાઙમય-વેદ અને સરસ્વતી નદી – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૧૧૨(૩)

આપણી પ્રાચીન વર્ણવ્યવસ્થા અને આજની જ્ઞાતિપ્રથા – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૧૫૬(૪), ૨૦૯(૫)

શ્રાદ્ધ-પૂર્વજો પ્રત્યેની કૃતજ્ઞતાનું પર્વ – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૨૬૪(૬)

ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૨૯૩(૭)

પ્રાચીન મધ્યકાલીન ભારતની લલિતકલાઓ – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૪૨૭(૯), ૪૮૫(૧૦)

ભારતનાં બે મહાકાવ્યો : રામાયણ અને મહાભારત – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૨૭(૧)

યુવાનોની વિલક્ષણતા – સ્વામી બુધાનંદ (અનુ.મનસુખભાઈ મહેતા) ૩૧(૧)

સાંસારિક કર્તવ્ય અને આધ્યાત્મિક જીવન – સ્વામી યતીશ્વરાનંદ (અનુ.મનસુખભાઈ મહેતા) ૬૩(૨)

ઠાકુરના સ્પર્શની લાક્ષણિકતા – દુષ્યંતભાઈ પંડ્યા, ૬૭(૨)

વિઘ્નોની પાર જઈ, વિસ્ફોટ – દુષ્યંતભાઈ પંડ્યા, ૧૧૭(૩)

ઠાકુર શ્રીરામકૃષ્ણનો સર્વધર્મ સમભાવ – દુષ્યંતભાઈ પંડ્યા, ૧૬૭(૪)

સ્વામી અખંડાનંદ અને જામનગર – દુષ્યંતભાઈ પંડ્યા, ૨૬૦(૬), ૨૯૧(૭)

તને આ ઘટતું નથી – દુષ્યંતભાઈ પંડ્યા, ૪૬૭(૧૦)

ઠાકુર રામકૃષ્ણનો ચમત્કારિક સ્પર્શ, સ્પર્શની અગત્ય – દુષ્યંતભાઈ પંડ્યા, ૫૧૪(૧૧)

ભગવાન બુદ્ધનો પ્રેરક પ્રસંગ – સંકલન, ૭૮(૨)

શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન – એસ.જી. માનસેતા, ૮૮(૨), ૧૨૩(૩)

નેતાજી સુભાષચંદ્રના પ્રેરણાપુરુષ : સ્વામી વિવેકાનંદ – સ્વામી વિદેહાત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૧૪(૫), ૨૯૮(૭)

શ્રીરામકૃષ્ણ અને ગૃહસ્થ ભક્તોના જીવનમાં આધ્યાત્મિકતા – આશા રેડ્ડી (અનુ. મનસુખભાઈ મહેતા) ૧૬૪(૪), ૧૯૯(૫)

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો? – સ્વામી અક્ષરાત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૧૯(૫), ૨૫૨(૬), ૩૦૯(૭), ૫૬૪(૧૨)

જપયજ્ઞ : સાધક રૂપે થયેલ અનુભવો – પ્રકાશભાઈ દિ. હાથી, ૧૮૦(૪)

રામકૃષ્ણ આશ્રમ, શ્રીનગર (જમ્મુ-કાશ્મીર)નો સંક્ષિપ્ત ઇતિહાસ (સં. મનસુખભાઈ મહેતા) ૧૭૧(૪)

મન-મંદિરનો ઘંટારવ : સંસ્કૃતનો પ્રભાવ – હેમલતાબહેન મોરો, ૨૧૩(૫)

મન-મંદિરનો ઘંટારવ : મા-દીકરી અને વૈદ્યરાજ – હેમલતાબહેન મોરો, ૨૬૯(૬)

હિંદુધર્મ અને ઉત્ક્રાંતિવાદ – હેમલતાબહેન મોરો, ૫૨૮(૧૧)

મારે પણ એક મા છે – જ્યોતિબહેન થાનકી, ૪૨૨(૯)

સ્વામી વિવેકાનંદનો સંગીતપ્રેમ અને વિનોદપ્રિયતા – જ્યોતિબહેન થાનકી, ૪૭૨(૧૦)

ઉપનિષદની કથાઓ – ૪૩૫(૯)

ઉપનિષદની કથાઓ-૨ તારું ગોત્ર કયું? – જ્યોતિબહેન થાનકી, ૫૭૦(૧૨)

અપરિચયનું અવસાન – ૪૩૮ (૯)

કાગડો ચાલે હંસની ચાલ – સ્વામી સત્યરૂપાનંદ, ૪૪૩(૯)

એક ડોશીમા અને રાજા – પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા, ૪૪૭(૯)

ધન્ય એકાક્ષરી મા! – કુસુમબહેન પરમાર, ૪૪૯(૯)

સેવામૂર્તિ શ્રીરામકૃષ્ણ – કુસુમબહેન પરમાર, ૫૨૭(૧૧)

સ્વામી અદ્ભુતાનંદ – સ્વામી ગંભીરાનંદ, ૫૨૯(૧૧)

સ્વામી વિવેકાનંદનું ગ્રામવિકાસનું સ્વપ્ન – સ્વામી પ્રભાનંદ, ૪૬૩(૧૦)

સ્વામીજીની પોતાની માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની ભક્તિભાવના – સ્વામી તથાગતાનંદ, ૪૭૭(૧૦), ૫૩૪(૧૧)

દૈનંદિન જીવનમાં આધ્યાત્મિકતાનો ઉદય – સ્વામી વિશ્વાત્માનંદ, ૨૫૬(૬), ૪૮૦(૧૦)

માપદંડ – પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા, ૪૮૮(૧૦)

સ્વામી બ્રહ્માનંદ – સ્વામી યતીશ્વરાનંદ, ૪૯૩(૧૦)

સાચા કર્મયોગી – સ્વામી ભાસ્કરાનંદ, ૫૩૮(૧૧)

પ્રવાસ :  સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ – સ્વામી વિદેહાત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૧૬૦(૪)

બાળવાર્તા : (સં. મનસુખભાઈ મહેતા)

નરેન્દ્રનાથની ઉદારતા અને તર્કશક્તિ – ૩૯(૧), શ્રીરામકૃષ્ણ નરેનની ઝંખનાને સંતોષે છે – ૮૧(૨) સ્વામી વિવેકાનંદ જીવનચરિત્ર – ૧૨૮(૩), ૧૭૪(૪), ૨૨૨(૫), ૨૭૧(૬), ૩૧૨(૭), ચેતન્ય મહાપ્રભુ – ૫૭૬(૧૨)

વર્ણાનુક્રમ સૂચિ : ૫૮૨ (૧૨)

વિવેકવાણી : ઊઠો જાગો — ૫(૧), કાર્ય એ જ પૂજન — ૫૧(૨), સાચી આધારશિલા — ૯૫(૩), ગુરુ – ૧૪૧(૪), વર્તમાન ભારત — ૧૮૫(૫), મુક્તિ — ૨૩૩(૬), જગજ્જનની — ૨૮૧(૭), બે માળી — ૩૩૦(૮), ધર્મનું આચરણ — ૪૦૯(૯), વિકાસલક્ષી દૃષ્ટિકોણ — ૪૫૫(૧૦), રાજ્યના હજુરિયાઓ — ૫૦૩(૧૧), રાજા અને ઋષિ — ૫૪૭(૧૨)

વેદોની વાર્તા : અપાલા – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૪૧૯(૧૧), વેદિક પુરોહિતની ગરિમા, ૫૫૯(૧૨)

શાસ્ત્ર :  કઠોપનિષદ – સ્વામી લોકેશ્વરાનંદ (અનુ. કેશવલાલ વિ. શાસ્ત્રી) ૧૫(૧), ૫૯(૨), ૧૪૭(૪), ૨૦૧(૫), ૨૪૬(૬), ૩૦૨(૭), ૪૧૩(૯), ૫૦૭(૧૧), ૫૫૨(૧૨)

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ધાર્મિક તરીકે જાતને ખપાવતા ધૂતારાઓ — ૪ (૧), કોળાકાપુ અદા — ૫૦(૨), દરેક ચીજની જરૂર છે — ૯૪(૩), સંસારી આનંદો પાછળ છુપાયેલો વાઘ — ૧૪૦(૪),  માત્ર એક કૌપીન માટે — ૧૮૪(૫), કામિનીકાંચન બંધનનું કારણ — ૨૩૨(૬), ભક્તિ જ સાર — ૨૮૦(૭), સંસારમાં કેવી રીતે રહેવું — ૩૨૯(૮), કર્મયોગીનો કઠિન પ્રશ્ન — ૪૦૮(૯), પૈસો આવો ગર્વ જન્માવે — ૪૫૪(૧૦), આપણે જેને જીવન કહીએ છીએ તે છે દીર્ઘ સ્વપ્ન – ૫૦૨(૧૧), ઘૂંઘટ ગુરુ — ૫૪૬(૧૨)

સમાચાર દર્શન : સંકલન – મનસુખભાઈ મહેતા, ૪૫(૧), ૮૫(૨), ૧૩૨(૩), ૧૭૮(૪), ૨૨૬(૫), ૨૭૫(૬), ૩૨૨(૭), ૪૯૬(૧૦), ૫૩૯(૧૧), ૫૮૦(૧૨)

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવપ્રભાત – ૬(૧), ૫૨(૨), ૯૬(૩), ૧૪૨(૪), ૧૮૬(૫), સુખ અને શાંતિ – ૨૩૪(૬), દેવીપૂજાનું મહત્ત્વ – ૨૮૨(૭), ભારતીય પરંપરામાં કથાસાહિત્ય – ૩૩૧(૮), ૪૧૦(૯), કલ્યાણકારી વ્યાવસાયિકતા અને સ્વામી વિવેકાનંદ – ૪૫૬(૧૦), સ્વામી વિવેકાનંદના શિક્ષણ વિશેના વિચારો – ૫૦૪(૧૧), આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ – ૫૪૮(૧૨)

સંસ્મરણો : યોગક્ષેમ – સ્વામી વિશુદ્ધાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા અને સ્વામી પરપ્રેમાનંદ) – ૩૫(૧), ૧૦૯(૩), ૧૬૨(૪), ૧૯૭(૫), ૨૪૩(૬), ૩૦૦(૭)

જે દેશમાં યમુના વહે છે – શ્રીરામેશ્વર તાંતિયા (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૬૭(૩)

બરાબરીનો સંબંધ – શ્રીરામેશ્વર તાંતિયા (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૧૨(૭)

ભૂલે ન ભૂલાયે – શ્રીરામેશ્વર તાંતિયા (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૯૨(૮)

જીવનની ઉપલબ્ધિ – શ્રીરામેશ્વર તાંતિયા (અનુ. મનસુખભાઈ મહેતા) ૪૪૫(૯)

ગોગાબાપા – શ્રીરામેશ્વર તાંતિયા (અનુ. મનસુખભાઈ મહેતા) ૪૯૦(૧૦)

બલજીભૂરજી – શ્રીરામેશ્વર તાંતિયા (અનુ. મનસુખભાઈ મહેતા) ૫૭૪(૧૨)

Total Views: 24

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.