आरोग्यं दिश मे स्वधर्मचरणं येनैव निर्वर्त्यते
वैराग्यं वितर प्रमोदति मनो येनैव निशशेषत: ।
ज्ञानं यच्छ समस्त संसृतिभयं येनैव निर्धूयते
भक्तिं देहि यथैव पादभजनानंदश्च संसिध्यति ॥

આપો સ્વાસ્થ્ય મને સ્વધર્મ ચરતો જેથી રહું સર્વદા, દો વૈરાગ્ય મને પ્રસન્ન સઘળું જેથી બને ચિત્ત આ; અર્પી જ્ઞાન મને પ્રભો ! ભવભયો ભાગે જ જેથી બધા, આપો ભક્તિ સદા મને ચરણની જેથી ધરું મોદને.

पाण्डित्यं च कुलीनता च कविता चान्यादृशं सौभगं
चारोग्यातिशयश्च वित्तनिचय-श्वाचार्यभावोऽपि च-
स्वर्लोकोऽपि च योगसिद्धिरपि च ब्रह्मैक्य-भावोऽपि च
त्वत्पादांबुजसेवन-व्यसनिनां सर्वे विघातायितम् ॥

આ પાંડિત્ય કુલીનતા કવિપણું સૌભાગ્યની શ્રેષ્ઠતા, આરોગ્યાધિકતા ઢગો ધનતણા, આચાર્યનું આસન, સ્વર્ગપ્રાપ્તિ સુયોગ સિદ્ધિ, અથવા બ્રહ્મૈક્યભાવેય તે, જેને છે રુચિ પાદસેવન તણી, તેને બધું બાધક.

(‘શ્રીરામકૃષ્ણકર્ણામૃતમ્’ – શ્લોક ૧૩૫-૧૩૬)

Total Views: 22
By Published On: June 1, 2010Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.