• 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  સાધુનિવાસ અને અધ્યક્ષના કાર્યાલયનું મંગળ ઉદ્‌ઘાટન ૨૬ એપ્રિલ, સોમવારે સવારના ૧૧ વાગ્યે કોલકાતા અદ્વૈતઆશ્રમના અધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ-મિશનની સંવાહક સમિતિના સભ્ય અને ટ્રસ્ટીશ્રી શ્રીમત્‌ સ્વામી[...]

 • 🪔

  શું આપણે સ્વામીજીને સ્વીકાર્યા છે?

  ✍🏻 સ્વામી પ્રભાનંદ

  (રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજના જાન્યુઆરી ૨૦૧૦ના ‘બુલેટિન ઓફ ધ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર’માં મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘હેવ વી[...]

 • 🪔

  આનંદબ્રહ્મ

  ✍🏻 સંકલન

  સ્વામી ભૂતેશાનંદજી મહારાજ ત્યારે બેલૂર મઠમાં મદદનીશ સચિવ હતા. બપોરે જૂની મિશન ઓફિસમાં પોતાના ખંડમાં બ્રહ્મચારી પ્રશિક્ષણ કેન્દ્રના બ્રહ્મચારીઓનો ઉપનિષદનો વર્ગ લેતા. તે દિવસે ૧૫મી[...]

 • 🪔

  ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સ્મૃતિયુગ-૧

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  પ્રાચીન ભારતના નીતિ-ધર્મ વિષયક વાઙ્‌મયનો પહેલો તબક્કો સૂત્રયુગનો હતો. એની વાત આપણે આગળના લેખ (ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સૂત્રયુગ-૧, ઓક્ટોબર-૨૦૦૯)માં કરી ગયા છીએ. એ[...]

 • 🪔

  સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૬

  ✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ

  ૨૨. ઈચ્છાશક્તિ લોકોના જીવનની સફળતા અને નિષ્ફળતાની બધી વાતો માટે જુદાં જુદાં કારણ હોય છે. પરંતુ દરેક સફળ પુરુષના જીવનમાં એક પાસું અનિવાર્યપણે સામાન્ય જોવા[...]

 • 🪔

  માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના

  ✍🏻 સ્વામી તથાગતાનંદ

  સ્વામીજીના શિષ્ય મન્મથનાથ ગાંગુલી કે જેમણે ભુવનેશ્વરીદેવીને વૃદ્ધાવસ્થામાં જોયાં હતાં,તેઓ એમનું આ શબ્દોમાં વર્ણન કરે છે : ‘એમની ઉપસ્થિતિ અને બાહ્ય દેખાવ સૌ કોઈનું સન્માન[...]

 • 🪔

  કુસંસ્કારો અને ભય પર વિજય

  ✍🏻 સ્વામી આત્માનંદ

  (રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી આત્માનંદજી મહારાજને ભાવિકજનોએ કરેલી પ્રશ્નોત્તરી ‘ધર્મજિજ્ઞાસા’ નામે હિંદીમાં પુસ્તક આકારે પ્રસિદ્ધ થઈ છે. આમાંથી કેટલાક[...]

 • 🪔

  મેં શ્રીરામકૃષ્ણને જોયા છે-૧

  ✍🏻 રામેેન્દ્રસુંદર ભટ્ટાચાર્ય

  (૧૯૭૬ની ૧૪ ઓગસ્ટે લગભગ ૧૦૦ વર્ષની ઉંમરે અવસાન પામેલ પંડિત રામેન્દ્રસુંદર ભટ્ટાચાર્ય ભક્તિતીર્થની આ સ્મૃતિકથા એમના મુખેથી સાંભળીને તેનું આલેખન કાર્ય ૧૨ જુલાઈ, ૧૯૭૪ના રોજ[...]

 • 🪔

  શિક્ષણનો પડકાર

  ✍🏻 ડો. એસ. એસ. કાલબાર

  (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન, પાબલ (પૂણે)ના ડો. એસ.એસ. કાલબારે મૂળ અંગ્રેજીમાં લખેલ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. - સં.) કાર્ય[...]

 • 🪔 સંસ્મરણ

  અધ્યાત્મની ખોજ-૨

  ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

  (ગતાંકથી આગળ) લક્ષ્યપ્રાપ્તિ માટે પોતાનામાં મહાન ઉત્સાહ જાગ્રત થાય પછી આપણે એ પ્રયાસ માટે આવશ્યક શક્તિ મેળવીને પૂરો પરિશ્રમ કરી શકીએ છીએ. અધ્યાત્મ જગતમાં પ્રાય:[...]

 • 🪔

  ચિંતામુક્ત બનો

  ✍🏻 સ્વામી જગદાત્માનંદ

  જીવનની બધી સમસ્યાઓનું કોઈ સ્થાયી અને પૂરેપૂરું સમાધાન છે ખરું? વિશ્વના બધા મહાન ધર્મગ્રંથો અને તત્ત્વજ્ઞાની ઋષિઓએ એવી ઉદ્‌ઘોષણા કરી છે કે જીવનની સમસ્યાઓનું એકમાત્ર[...]

 • 🪔

  લક્ષ્મીબહેન

  ✍🏻 રામેશ્વર તાંતિયા

  નાનપણમાં અમે જોતા કે ઘરમાં મા કે કાકી કે મોટી ઉંમરની બહેનોને પ્રણામ કરતા ત્યારે એમને સાત પુત્રની મા થજે એવા આશીર્વાદ બહેનોને મળતા. અમારા[...]

 • 🪔 શાસ્ત્ર

  કઠોપનિષદ

  ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

  यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह। मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ॥१०॥ यत्‌ एव इह, જે કંઈ અહીં છે; तत्‌ अमुत्र, તે ત્યાં પણ છે;[...]

 • 🪔 સંપાદકીય

  શા માટે, શું અને કેવી રીતે વાંચવું?-૨

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  ગયા સંપાદકીયમાં સામાન્ય રીતે આજના વિદ્યાર્થીઓએ, યુવાનોએ તેમજ વૃદ્ધોએ શા માટે, શું અને કેવી રીતે વાંચવું એની પ્રાથમિક ચર્ચા આપણે કરી. સામાન્ય રીતે અધ્યયન શબ્દ[...]

 • 🪔 વિવેકવાણી

  સ્વામી વિવેકાનંદ અને શિષ્ય

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  પ્રશ્ન : તે દિવસે સંસ્કૃત પાઠશાળા-પદ્ધતિ વિશે આપ શું કહેવા માગતા હતા? સ્વામીજી : શું તમે ઉપનિષદની વાર્તાઓ વાંચી નથી? લો, હું તમને એક આખ્યાયિકા[...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

  અપરિહાર્ય

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  પોતાનાં પૂર્વકર્મોનાં ફળ સૌએ ભોગવવાં જ પડે. પૂર્વ જન્મોથી પ્રાપ્ત વૃત્તિઓનો સ્વીકાર કરવો જ પડે તેમજ પ્રારબ્ધ કર્મનાં પરિણામોનો પણ સ્વીકાર કરવો જ પડે.... અને[...]

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  आरोग्यं दिश मे स्वधर्मचरणं येनैव निर्वर्त्यते वैराग्यं वितर प्रमोदति मनो येनैव निशशेषत: । ज्ञानं यच्छ समस्त संसृतिभयं येनैव निर्धूयते भक्तिं देहि यथैव पादभजनानंदश्च संसिध्यति ॥[...]