(વર્ષ ૨૩ : એપ્રિલ ૨૦૧૨ થી માર્ચ ૨૦૧૩) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે.)

અહેવાલ : ૨૦૧૧-૧૨નો રામકૃષ્ણ મિશનની સેવાનો અહેવાલ(સં. મનસુખભાઈ મહેતા) ૪૯૦(૧૦), સ્વામી વિવેકાનંદ પ્રદર્શન ૧૧૭(૪), વિવેકાનંદ પ્રેરણા સેંટરનો ઉનાળું વેકેશન પ્રકલ્પ ૨૬૧(૬), રાજ્યકક્ષાનો સેરેબ્રલ પાલ્સી મિશનનો વિશેષ સેમિનાર ૨૭૧(૬),

આનંદકથા : (લે.સુરુચી પાંડે, અનુ. મેધા કોટસ્થાને) ૭૦(૨), ૧૧૫(૩), ૩૧૪(૭), ૪૮૮(૧૦), ૫૩૨(૧૧), ૫૬૪(૧૨)

કથામૃતપ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૧૬૧(૪) ૧૯૬(૫), ૨૪૨(૬), ૨૮૮(૭), ૩૩૪(૮), ૪૮૨(૧૦), ૫૧૬(૧૧), ૫૫૮(૧૨)

કલા-સંસ્કૃતિ : સંગીત કલ્પતરુની ભૂમિકા, લે. સ્વામી વિવેકાનંદ-અનુ. શ્રીમનસુખભાઈ મહેતા, ૨૫૦(૬), ૩૦૨(૭), ૩૫૦(૮), ૪૮૫(૧૦), ૫૧૮(૧૧), ૫૬૮(૧૨)

કાવ્ય : જગદંબાનાં બાળ- સ્વ.મનુભાઈ ત્રિવેદી ૫૨૭(૧૧),

જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી શુદ્ધાનંદ (લે. અબ્જજાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) ૨૧(૧), ૬૧(૨), ૧૦૮(૩), ૧૫૩(૪), ૨૦૦(૫), ૨૪૫(૬), ૨૯૦(૭), ૩૩૭(૮), ૪૭૮(૧૦) સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી વિરજાનંદ ૫૧૪(૧૧), ૫૬૦(૧૨), આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રીમ(લે. સ્વામી ચેતનાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) ૨૬૨(૬), ૨૯૨(૭), ૩૪૦(૮), ૪૭૬(૧૦), ૫૧૨(૧૧), ૫૬૨(૧૨)

દિવ્યવાણી : ૩(૧), ૪૯(૨), ૯૫(૩), ૧૪૧(૪), ૧૮૭(૫), ૨૩૩(૬), ૨૭૯(૭), ૩૨૫(૮), ૩૭૧(૯), ૪૫૫(૧૦), ૫૦૧(૧૧), ૫૪૯(૧૨)

દીપોત્સવી-સ્વામી વિવેકાનંદની બહુમુખી પ્રતિભા : સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ,લે.સ્વામી વિરજાનંદ અનુ. ચંદુભાઈ ઠકરાલ૩૭૭(૯),ઉપદેશક- શિક્ષક સ્વામી વિવેકાનંદ લે.સ્વામી ગંભીરાનંદ અનુ. ચંદુભાઈ ઠકરાલ૩૭૯(૯),કાવ્ય-લે.સુમિત્રાનંદન પંત,૩૮૩(૯), સ્વામી વિવેકાનંદ : આંતર વ્યક્તિત્વ લે.સ્વામી તપસ્યાનંદ, અનુ. હરેશ ધોળકિયા ૩૮૪(૯), ૪૬૪(૧૦), અસીમ સ્વામી વિવેકાનંદ, લે.સ્વામી ભૂતેશાનંદ, અનુ. ચંદુભાઈ ઠકરાલ ૩૮૬(૯), સ્વામી વિવેકાનંદનું ઉદ્‌બોધન લે.સ્વામી આત્મસ્થાનંદ, અનુ. અંજુબેન ત્રિવેદી ૩૯૦(૯), અંધારામાં અથડાતાં વિશ્વનું તારકબળ ત્યાગ અને સેવા લે.સ્વામી બુધાનંદ , અનુ. શ્રીમનસુખભાઈ મહેતા ૩૯૩(૯), સ્વામી વિવેકાનંદના જીવનનું અલ્પજ્ઞાત પ્રકરણ લે.સ્વામી પ્રભાનંદ અનુ. શ્રીમનસુખભાઈ મહેતા ૩૯૬(૯), ૪૬૮(૧૦), સ્વામી વિવેકાનંદ અને નવ વેદાંત લે.સ્વામી ભજનાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા ૩૯૯(૯), ૪૭૧(૧૦), કાવ્ય : મા કાલીના મંદિરમાં લે.સ્વામી વિદેહાત્માનંદ અનુ. શ્રીમનસુખભાઈ મહેતા૪૦૧(૯), સંગીત અને સ્વામી વિવેકાનંદ લે.સ્વામી હર્ષાનંદ અનુ. શ્રીમનસુખભાઈ મહેતા ૪૦૨(૯), સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના કાર્યક્રમોની ઝલક લે.સ્વામી વિશ્વાત્માનંદ, સંકલન શ્રીમનસુખભાઈ મહેતા ૪૦૬(૯), કાવ્ય : વિવેકાનંદ વંદના લે.જિતેન્દ્ર કુમાર તિવારી, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા ૪૦૯(૯), આપણા પ્રેરણા પુરુષ સ્વામી વિવેકાનંદ લે.સ્વામી આત્મદીપાનંદ ૪૧૦(૯), સ્વામી વિવેકાનંદ અને હનુમાનજી લે.સ્વામી સુખાનંદ ૪૧૨(૯), સ્વામી વિવેકાનંદ અને ભારતીય નારીનો આદર્શ લે.પ્રવ્રાજિકા આત્મપ્રાણા અનુ. શ્રીમનસુખભાઈ મહેતા ૪૧૫(૯), ૪૭૪(૧૦) સ્વામી વિવેકાનંદના વ્યંગ વિનોદ લે.બ્ર.અમિતાભ અનુ. શ્રીમનસુખભાઈ મહેતા ૪૧૮(૯), સ્વામી વિવેકાનંદનું અમેરિકા જવાનું પ્રયોજન લે.ઉ. થાન્ટ અનુ. શ્રીમનસુખભાઈ મહેતા૪૨૨(૯), સ્વામીજીની મહત્તા લે.ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ અનુ. શ્રીમનસુખભાઈ મહેતા ૪૨૫(૯), સ્વામી વિવેકાનંદ એક બહુમુખી વ્યક્તિત્વ લે.ડૉ. રમેશચંદ્ર મજૂમદાર અનુ. શ્રીમનસુખભાઈ મહેતા ૪૨૯(૯), કાવ્ય લે.રામધારી સિંહ ‘દિનકર’ અનુ. શ્રીમનસુખભાઈ મહેતા ૪૩૧(૯), પ્રજ્ઞાવંત ભારતીય કવિનો મનનીય કાવ્ય સંદેશ લે.ડૉ. ભાનુપ્રસાદ પંડયા ૪૩૩(૯) સ્વામી વિવેકાનંદનું વ્યવહારુ વેદાંત, લે.હરેશ ધોળકિયા ૪૩૭(૯), સ્વામી વિવેકાનંદ : પ્રતિભા, પ્રભાવ અને પ્રદાન લે.કેશવલાલ વિ. શાસ્ત્રી ૪૪૦(૯) સ્વામી વિવેકાનંદ : દરિદ્રનારાયણના દેવદૂત લે.ગુલાબભાઈ જાની ૪૪૨(૯) સ્વામી વિવેકાનંદ અને કર્મયોગ લે.ડૉ. ભદ્રાયુ વછરાજાની૪૪૫(૯) વંદુ એ નવયૌવન લે.રમેશભાઈ સંઘવી ૪૪૮(૯)

નાટક : જગદંબાનું પ્રથમ દર્શન (લે. અમૂલખ ભટ્ટ) ૩૫૫(૮)

પત્રો : સ્વામી શારદાનંદજીના પત્રો-૨૯૬(૭), ૩૬૩(૮),

પ્રકીર્ણ : દિવ્ય રામાયણ, લે. મોરારી બાપુ ૧૨(૧), સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ, લે. કેશવલાલ શાસ્ત્રી ૧૫(૧), ૬૭(૨), ૧૧૩(૩), ૧૫૮(૪), નવયુગના મહાન સમન્વયાચાર્ય : સ્વામી વિવેકાનંદ, લે. ગુલાબભાઈ જાની ૧૭૧(૪), ૧૯૮(૫), સ્વામી વિવેકાનંદનું પ્રેરણાદાયી કેળવણી દર્શન, લે.પ્રો.મીતા ૧૭૪(૪), તમારા જ જેવા, લે. શ્રીચંદુભાઈ ઠકરાલ ૧૭૬(૪), પ્રાચીન-મધ્યકાલીન સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન, લે. કેશવલાલ શાસ્ત્રી ૨૧૭(૫), ૨૫૧(૬), ૨૯૭(૭), ૩૪૫(૮), શ્રીમદ્ ભાગવત મહાત્મ્ય, લે. ડોંગરેજી મહારાજ ૨૨૨(૫), ભ્રમ અને સત્ય ૨૨૯(૧૨), વિદ્યાર્થીઓ માટે એકાગ્રતાનું રહસ્ય, લે. સ્વામી પુરુષોત્તમાનંદ ૨૯૯(૭), ૩૪૭(૮), ૫૨૨(૧૧), સ્વામી વિવેકાનંદનું વેદાંત દર્શન-લે. કેશવલાલ શાસ્ત્રી ૫૩૪(૧૧), ૫૭૭ (૧૨), મહાન નારીઓ -સં. શ્રીમનસુખભાઈ મહેતા ૫૩૭ (૧૧), વ્યવહારમાં આધ્યાત્મિકતા અને સ્વામી વિવેકાનંદ (લે. ડૉ. આરતી એન. રૂપાણી) ૫૭૪(૧૨)

પ્રેરણા : પ્રચંડ આત્મ વિશ્વાસ(લે. દીપકકુમાર રાવલ) ૩૨(૧) હૃદય સમ્રાટ ૭૫(૨), ભાગ્ય ચડે કે કર્મ (સંકલન) ૧૨૫(૩) ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસીવાલી રાની થી (લે. દીપક કુમાર રાવલ) ૩૧૨(૭), સ્મરણ કરો એ ક્રાંતિવીરોને ૨૧૪(૫), પ્રેમની અદ્‌ભુત શક્તિ (લે. સ્વામી જગદાત્માનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) ૩૪(૧), ૮૨(૨), ૧૨૦(૩), ૧૬૨(૪), ૨૦૮(૫), ૨૬૬ (૬), ૩૦૫(૭), ૩૫૨(૮), ૫૨૩(૧૧), ૫૭૦(૧૨), દુ :ખ અને તેનું નિવારણ (લે. સ્વામી આત્માનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) ૩૭(૧), મમતા મોટી બલા ૨૦૬(૫), ચરિત્રની ઉદારતા ૫૨૬(૧૧), વિશ્વરથ વિશ્વામિત્ર બને છે, સં. શ્રીમનસુખભાઈ મહેતા- ૩૫૯(૮),

પ્રાસંગિક : સંકલન- ભગવાન બુદ્ધની વાતો-પ્રામાણિક વિદ્યાર્થી ૭૨(૨), શંકરાચાર્ય- કલ્યાણ બાલઅંકમાંથી અનુવાદ ૭૩(૨), અમરનાથ અને ક્ષીરભવાની, લે. સ્વામી ગંભીરાનંદ, યુગનાયકમાંથી- ૧૦૫(૩), ૧૫૦(૪), શ્રીઠાકુરના સંન્યાસી શિષ્ય-સ્વામી રામકૃષ્ણાનંદ, લે. ડૉ.સુરુચિ પાંડે ૧૬૬(૪), ગુરુ ઈષ્ટમાં લીન થઈ જાય, લે. સ્વામી આત્મસ્થાનંદ-અનુ. કુસુમબેન પરમાર ૧૭૨(૪), શીતળા સાતમ- લે. પાંડુરંગ શાસ્ત્રી ૨૨૩(૫), ચૂપકે ચૂપકે બોલ મૈના, લે. જૂથિકા રોય-૩૬૧(૮), શ્રીઠાકુુરનાં લીલા સહધર્મિણી, લે. સ્વામી આત્મદીપાનંદ ૪૮૦(૧૦),

બાળવાર્તા : (સં. મનસુખભાઈ મહેતા) નિરંતર જપનું ફળ ૩૯(૧), કાલીકામ નયનાર ૮૭(૨), સૂર્યનું તપ ૧૩૩(૩), મીનાક્ષીનાં લગ્ન ૧૮૩(૪), ભગવાન કૃષ્ણ એ જ એકમાત્ર શરણ ૨૨૫ (૫), અષ્ટાવક્ર ગીતા ૨૭૨ (૬), સાંબૂ રામાયણનું મૂળ ૩૧૬(૭), ગોવિંદ દીક્ષિતર ૩૬૪(૮), ગુરુની મહાનતા ૫૩૮(૧૧), મૂર્તિ નયનાર ૫૮૦(૧૨).

યાત્રા : ચાલો મા નર્મદાની પરિક્રમાએ, લે. સ્વામી આત્મકૃષ્ણ ૨૩(૧), ૫૮(૨),

વર્ણાનુક્રમ સૂચિ : ૫૮૪(૧૨)

વાર્તા-બોધકથા : તામસી (લે. પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા) ૨૮(૧), ચરણસ્પર્શી સ્વર ૨૫૩(૬), સમ્રાટ અને સાધુ, લે. રામેશ્વર તાંતિયા, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા ૧૩૧(૩), એક કમભાગીની કથા ૧૬૭(૪), મોતીકાકા ૨૨૦(૫), સતી મસ્તાની ૨૫૫(૬), છત્રપતિ શિવાજી અને ગુરુની આજ્ઞા ૩૦૮(૭), ભારતની પૌરાણિક કથાઓ (લે. સ્વામી સુનિર્મલાનંદ) ૧૨૮(૩),

વિવેકવાણી :પુણ્યભૂમિ ભારતે ૫(૧), વાસ્તવિકતા ૫૧(૨), નિ :સ્વાર્થ ભાવે કામ કરો ૯૭(૩), પ્રબળ બનાવે તે કેળવણી ૧૪૩(૪), ભગવાન શ્રીકૃષ્ણ ૧૮૯(૫), શિક્ષકની સહાય અને અનંતજ્ઞાનની જાગૃતિ ૨૩૫(૬), ભારતની અધોગતિનું કારણ ૨૮૧(૭), નારીઓને સર્વાંગીણ કેળવણી આપો ૩૨૭(૮), સાચા વિદ્યાર્થીના આદર્શાે ૩૭૩(૯), શ્રદ્ધા અને શક્તિ ૪૫૭(૧૦), લોકોમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો ૫૦૩(૧૧), ૫૫૧(૧૨)

વિજ્ઞાન : શલ્ય ચિકિત્સામાં ભારતના પ્રથમ શલ્યચિકિત્સકો-લે. જે. ચંદ્રશેખર, એમ. ગંગાધર પ્રસાદ(અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) ૩૧(૧), આપણી ગાય કામધેનુ છે ૨૫૯(૬), ખાંડનો મીઠો ઇતિહાસ ૪૯૨(૧૦), ભારતીય રમતગમત ૫૧૦(૧૧)

વ્યાખ્યાન : ક્રોધ પર વિજય- સ્વામી બુધાનંદ (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા)- ૫૨૮(૧૧), ૫૭૨(૧૨)

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ગીતા (લે.સ્વામી રંગનાથાનંદ, અનુ. દુષ્યંત પંડ્યા) ૯(૧), ૫૫(૨), ૧૦૧(૩), ૧૪૮(૪), ૧૯૩(૫), ૨૩૯(૬), ૨૮૫(૭), ૩૩૧(૮), ૪૬૧(૧૦), ૫૦૭(૧૧), ૫૫૫ (૧૨)

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : જ્ઞાન અજ્ઞાનની પાર જાઓ ૪(૧), એક રસદાયક કિસ્સો ૫૦(૨), કળીઓના રોગ જેવો ભક્તિનો ઘમંડ ૯૬(૩), પાગલપણાનો ઢોંગ પણ જોખમી છે! ૧૪૨(૪), એને માટે કશુંય અશક્ય નથી ૧૮૮(૫), મૃત્યુ પછી તારી પાછળ કોઈ નહીં આવે ૨૩૪(૬), સાધુસંગ અને પ્રાર્થના ૨૮૦(૭), કેમ મા શ્યામા આવે ના! ૩૨૬(૮), વિવેક ૩૭૨(૯), જ્ઞાની અને મૂર્તિપૂજા ૪૫૬(૧૦), ગૃહસ્થ-સંન્યાસ : ઉપાય એકાંતમાં સાધના ૫૦૨(૧૧), ૫૫૦(૧૨)

સંતકથા : સંત મૂળદાસ (લે. ઘનશ્યામ ગઢવી) ૧૭(૧), સંત મેકરણ ૬૪(૨), માંડણ ભગત ૧૧૦(૩), ભોજા ભગત ૧૫૫(૪), સૌરાષ્ટ્રના ધબકતા જીવનનો પ્રાણ : કૃષ્ણ ૨૦૪(૫)

સમાચારદર્શન :(સં. શ્રીમનસુખભાઈ મહેતા) ૪૩(૧), ૯૧(૨), ૧૩૭(૩), ૨૭૦(૬), ૩૨૦(૭), ૪૯૭(૧૦),૫૪૫(૧૧), ૫૯૩ (૧૨)

સંપાદકીય : શું ગરીબ અને વંચિતો માટે સેવાપ્રકલ્પ શાળા કોલેજની સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિ બની શકે?- ૬(૧), સ્વામી વિવેકાનંદે આપણા સૌ માટે શું શું કર્યું છે? ૫૨(૨), માનવમાં રહેલ જીવંતપ્રભુની પૂજા – ૯૮(૩), ૧૪૪(૪), ૧૯૦(૫), ૨૩૬(૬), ૨૮૨(૭), ૩૨૮(૮), યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયક : સ્વામી વિવેકાનંદ ૩૭૪(૯), ૪૫૮(૧૦), માનવમાં રહેલ જીવંતપ્રભુની પૂજા ૫૦૪(૧૧), યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયક : સ્વામી વિવેકાનંદ ૫૫૨ (૧૨)

સંસ્મરણ : મૂઠી ઊંચેરો માનવી(લે. ડૉ.ગીતા ગીડા) ૩૬(૧), કટાવા કરતાં ઘસાવું સારું(લે. રશ્મિ બંસલ) ૭૯(૨), ૧૧૮(૩), ઈશ્વરનું કયું સર્જન શ્રેષ્ઠ (લે. ડૉ.ગીતા ગીડા) ૭૭(૨), નાના માણસોની મોટી વાતો(લે. ડૉ.ગીતા ગીડા) ૧૧૭(૩), મૂર્તિમંત શ્રદ્ધા-મોતના મૂખમાંથી(લે.મણિ ભૌમિક, અનુ. કુમુદબેન નેને) ૧૨૩(૩), સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો ૨૬(૧),૨૦૨(૫), ૨૪૮(૬), ૨૯૪(૭), સ્વામી રામકૃષ્ણાનંદની સ્મૃતિકથા ૨૬૯(૬), ૨૯૫(૭), ૩૪૪(૮), મારી દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ ૩૪૨(૮), શ્રીરામકૃષ્ણ સાથેનાં મારાં સંસ્મરણો (લે. શ્રીમતી ભવતારિણીદેવી) ૫૬૬(૧૨)

Total Views: 253

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.