રામકૃષ્ણ સંઘનાં કેન્દ્રો દ્વારા રાહતકાર્ય
(ચક્રવાત, પૂર, અગ્નિ ઇત્યાદિ રાહતકાર્યનો તા. ૧લી ફેબ્રુઆરીનો સંક્ષિપ્ત અહેવાલ)
શિતપ્રકોપ : ભુવનેશ્વર(૫૦૦), બર્દવાન(૧૫૦), ચંદીગઢ(૨૭૦), કૂચબિહાર(૩૮૯), ગુરાપ(૧૬૦), ગુવાહાટી(૪૨૩), જયપુર(૩૦૦), કામારપુકુર(૧૯૮૦), કાનપુર(૨૦૦), ખેતરી(૫૦), કોઠાર(૩૫૦), લખનૌ(૬૦૦), નરોત્તમનગર(૫૧૭), પુરી મઠ(૭૦૦), પુરી મિશન(૩૦૦), સિમલા(૧૦૦), વૃંદાવન(૮૦૦), બંગલાદેશ-ચંડીપુર(૧૦૦), દિનાજપુર(૧૦૯૨), મૈમનસિંગ(૮૯૫). આમ નવે.૨૦૧૬ થી જાન્યુ.૨૦૧૭ દરમિયાન કુલ મળીને ૨૦ કેન્દ્રો દ્વારા જરૂરિયાતમંદોને ૯૮૭૬ બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બાગદા(૭૨૪), ચંદીગઢ(૭૫૮), છપરા(૨૨૦), કૂચબિહાર(૨૨૦), દાર્જિલિંગ(૨૪૮૦), દેવઘર(૧૭૫૧), ઘાટશિલા(૧૦૩૪), જમશેદપુર(૩૯૯), કૈલાસહર(૫૨૯), કામારપુકુર(૪૦), કાંકુડગાછી(૩૫૬), લિંમડી(૨૪૭), લખનૌ(૩૧૧૧), મૈસુર(૪૨૨), નાગપુર(૧૦૭૦), નરોત્તમનગર(૩૯૫), પટણા(૫૯૯), પુરુલિયા(૯૭૫), રાજકોટ(૩૮૪૪), રામહરિપુર(૮૫૬), રાંચી મોરાબાદી(૩૦૨૧), રાંચી સેનેટોરિયમ(૮૮૫), સારગાછી(૬૩૧), શ્યામલા તાલ(૧૫૦૦), વૃંદાવન(૧૬૦૦). આમ નવે.૨૦૧૬ થી જાન્યુ.૨૦૧૭ દરમિયાન કુલ મળીને ૨૫ કેન્દ્રો દ્વારા જરૂરિયાતમંદોને કૌંસમાં સૂચિત સંખ્યા મુજબનાં સ્વેટર તદ્ઉપરાંત કેટલાંક કેન્દ્રો દ્વારા શાલ, જેકેટ, સ્વેટશર્ટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રનું નામ શર્ટ પેન્ટ
ઔરંગાબાદ ૨૧૫૨ ૨૧૫૨
બાગદા ૨૨૩૮ ૩૭૬૦
બાગ બજાર ૧૧૭૫ ૩૩૨૫
બર્દવાન ૧૦૦૬ ૧૦૦૫
છપરા ૨૦૭ ૪૧૪
કૂચબિહાર ૪૧૦ ૫૧૦
દાર્જિલિંગ ૨૯૬૮૫ ૨૨૭૫૯
દેવઘર ૩૩૨૯ ૧૮૨૭
ઘાટશિલા ૧૬૨૬ ૨૫૧૫
જમશેદપુર ૫૧૫ ૨૭૨
કાંકુડગાછી ૪૪૬ ૩૩૯
કોયલાંડી ૨૨૫૫ ૧૫૧૦
લખનૌ ૬૦૪૧ ૩૧૩૩
મૈસુર ૨૦૭૩ ૨૩૧૪
નાગપુર ૭૮૮૩ ૪૯૦૩
નરોત્તમનગર ૧૭૫ ૯૪૫
પટણા ૧૨૫૦ ૧૮૪૦
પૂણે ૧૯૨૦ ૨૦૪૭
પુરી મઠ ૧૫૫૩ ૧૫૧૭
રામહરિપુર ૮૫૦ ૭૯૦
સારગાછી ૪૧૭૬ ૨૩૨૪
શ્યામલા તાલ ૮૪૬ ૩૦૦૧
વિશાખાપટ્ટનમ ૪૬૦૦ ૭૩૬૫
આ ઉપરાંત અન્ય કેન્દ્રો દ્વારા નોટબુક-પેન, ધોતી,સાડી, પાયજામા,મોજા, ટીશર્ટ્સ,શાલ વગેરનું વિતરણ કરાયું હતું.

 

પૂર રાહતકાર્ય : છપરા(બિહાર) કેન્દ્ર દ્વારા ૩૭ ગામના ૭૭૭૧ અસરગ્રસ્ત કુટુંબોને સાડી,ધોતી,બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ચક્રવાત રાહતકાર્ય : ચેન્નાઈ સ્ટુડન્ટ્સ હોમ(તામિલનાડુ) કેન્દ્ર દ્વારા તિરુવલ્લુર જિલ્લાના કાલુરગામનાં ૨૦ ગરીબ આદિવાસી કુટુંબોને વિવિધ ખાદ્યસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અગ્નિપ્રકોપ રાહતકાર્ય : આલો(અરુણાચલ પ્રદેશ) કેન્દ્ર દ્વારા ગ્નોમ્દીર ગામમાં રાહતકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

 

ગુજરાતના સમાચાર

મૂલ્યલક્ષી વ્યક્તિત્વ વિકાસ શિબિર
તા.૨૮ અને ૨૯, જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ બે દિવસ માટે યોજાયેલ આ શિબિરમાં – ચતવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, રાધનપુર, પાટણ અને શ્રી વી.જે.મોઢા કોલેજ, પોરબંદરના કુલ ૮૫ વિદ્યાર્થીઓ અને ૨ અધ્યાપકોએ ભાગ લીધો હતો.
શ્રીમા સરસ્વતીદેવી પૂજન
૧ ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં શ્રીસરસ્વતી પૂજા થઈ હતી. તેમાં આશ્રમના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ દ્વારા વિશેષ પૂજા, હવન, પુષ્પાંજલિ, વેદપાઠ, સ્તોત્રપાઠ અને ભજનકીર્તન થયાં હતાં. ૨ ફેબ્રુઆરીના રોજ સાંજે ૪ વાગ્યે શ્રીસરસ્વતી દેવીની પ્રતિમા વિસર્જનનો કાર્યક્રમ હતો. તે જ દિવસે સાંજે સંધ્યા આરતી પછી શાંતિજળનો કાર્યક્રમ રહ્યો હતો.
શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજનું શુભાગમન
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે ૩૧ જાન્યુ.થી ૪ ફેબ્રુ. ૨૦૧૭ સુધી પધાર્યા હતા. ૩ ફેબ્રુ.ના રોજ સાંજના ૭ :૪૫ કલાકે યોજાયેલી જાહેરસભામાં તેમણે નવાં ત્રણ ગુજરાતી પ્રકાશનોનું વિમોચન કર્યું હતું અને આશીર્વચન આપ્યાં હતાં.
સ્મૃતિસભા
તા. પ ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ સવારે
૧૦ થી ૧૨ દરમિયાન વિવેક હોલમાં બ્રહ્મલીન સ્વામી મુમુક્ષાનંદજી મહારાજના નિર્વાણ નિમિત્તે એક સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંન્યાસીઓ અને ભક્તજનોએ પોતાનાં સંસ્મરણો પ્રસ્તુત કર્યાં હતાં. સભાના અંતે પ્રસાદનું આયોજન કરાયું હતું જેનો ઘણા ભક્તોએ લાભ લીધો હતો.

Total Views: 261

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.