बह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति
द्वंद्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् ।

एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूतं
भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि ।।

આનંદમય બ્રહ્મસ્વરૂપ, પરમાનંદના દાતા, કેવલ જ્ઞાનસ્વરૂપ, જગતનાં દ્વન્દ્વોથી મુક્ત,
આકાશ સમા નિર્વિશેષ, ‘તત્ત્વમસિ’આદિ વાક્યોના લક્ષ્યરૂપ, એક, નિત્ય, વિશુદ્ધ, અચલ,
બધી મનોવૃત્તિઓના સાક્ષીરૂપ, ભાવાતીત, ત્રણે ગુણાથી રહિત …તે સદ્ગુરુને હું પ્રણામ કરું છું.

(‘ગુરુસ્તોત્ર’માંથી)

Total Views: 109

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.