Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૧૯૯૭




Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 1997
गुरवो बहवः सन्ति शिष्यवित्तापहारकाः । तमेकं दुर्लभं मन्ये शिष्यहृत्तापहारकम् ॥ चातुर्यवान्विवेकी च अध्यात्मज्ञानवान्शुचिः । मानसं निर्मलं यस्य गुरुत्वं तस्य शोभते ॥ શિષ્યોના ધનને હરી લેનારા[...]
🪔 વિવેકવાણી
મારા યુવક મિત્રો, સુદૃઢ બનો
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 1997
રાજકારણમાં તેમ જ સમાજશાસ્ત્રમાં, હવે કેવળ રાષ્ટ્રીય ભૂમિકા ઉપર નિરાકરણ લાવી શકાય એવું રહ્યું નથી. તેમનાં પ્રમાણ, તેમના આકાર વિશાળ, રાક્ષસી થતા જાય છે. તેમને[...]
🪔 સંપાદકીય
ગુરુની શોધમાં
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1997
ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્ઝુના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું. એક દિવસે તે યુવકે સરદારને[...]
🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ મિશન - એક આધ્યાત્મિક સંસ્થા
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
July 1997
રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભુતાનંદજી મહારાજે રામકૃષ્ણ મિશનના શતાબ્દી સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે આપેલ સંદેશ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.[...]
🪔 ભજન
કર્યા ગુરુ મન માની
✍🏻 સરોદ
July 1997
રામ મેં કર્યા ગુરુ મન માની. શ્રવણ પડ્યું શુભ નામ કે સુંદર આવી યાદ પુરાની, રામ મેં કર્યા ગુરુ મન માની. કામિની કાંચન ત્યાગ કરીને[...]
🪔 વિજ્ઞાન
શૂન્યતાઃ તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં એનો અર્થ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
July 1997
(ગતાંકથી આગળ) આધુનિક ભૌતિક વિજ્ઞાન : સર્વગ્રાહી વિશ્વ : દ્રવ્ય અને અવકાશ – એ બંને તદ્દન જુદી જ ધારણાઓ છે, અને એ ધારણાઓ પર જ[...]
🪔 પ્રશ્નોત્તરી
સાધકોના પ્રશ્નોના ઉત્તરો
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
July 1997
પ્રશ્ન : અધ્યાત્મક્ષેત્રમાં બુદ્ધિનો હસ્તક્ષેપ કેટલે અંશે હોવો જોઈએ? ઉત્તર : આધ્યાત્મિક જીવનમાં બુદ્ધિની ઘણી મોટી ભૂમિકા છે. નિર્ણય કરનારી વૃત્તિ જે આપણા અંતઃકરણમાં છે[...]
🪔 કાવ્યાસ્વાદ
મોસમ પહેલાં ઊગેલા વાયલેટને
✍🏻 દુષ્યંત પંડ્યા
July 1997
છો હોય શય્યા હિમજામી ભોમે, ને પામરી શીતળ વાયરાની; છો ન્હોય સાથી ભરવા જ હાય, ગોરંભ્યુ હોયે ખગ ભારગ્લાનિ - છો પ્રેમ પોતે નીવડ્યો વૃથા[...]
🪔 ચરિત્ર કથા
તમે ભાગ્યશાળી છો
✍🏻 જ્યોતિબહેન થાનકી
July 1997
‘તમે ભાગ્યશાળી છો’ (ગોલાપમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) ગોલાપમા ફરી કહેવા લાગ્યાં, ‘સહુને કહું છું આવો, આવો, મારો આનંદ જુઓ. મજૂરે લોટરીમાં એક રૂપિયો ભર્યો[...]
🪔 સાંપ્રત સમાજ
સુખશાંતિની શોધમાં
✍🏻 કાન્તિલાલ કાલાણી
July 1997
એક માણસ ઘણી સગવડો અને સુવિધાઓ વચ્ચે જીવન વિતાવી રહ્યો હતો. એને ખબર પડી કે નગરમાં કોઈ મહાજ્ઞાની પુરુષનું આગમન થયું છે; એટલે એ તેમને[...]
🪔 સ્વાસ્થ્ય
પાશ્ચાત્ય ચિકિત્સાશાસ્ત્ર અને આધ્યાત્મિકતા
✍🏻 ડૉ. વિશ્વંભર વ્યાસ
July 1997
પ્રાર્થનાનું મહત્ત્વ નિર્વિવાદ છે. પોતાનાં દુઃખ દરદોથી ગભરાઈને હેરાન પરેશાન થઈને લોકો ઈશ્વરની પ્રાર્થના કરતાં જોવામાં આવે છે. હકીકતે જીવનનું આ એક આવશ્યક પાસું થઈ[...]
🪔 નારી - વિભાગ
ભારતીય નારીની મહાનતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 1997
૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા ન્યૂ ડિસકવરિઝ : હીઝપ્રોફેટિક મિશન’[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
July 1997
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 યુવ-વિભાગ
સફળતાના નિયમો - શબ્દની શક્તિ
✍🏻 ફ્લૉરેન્સ શીન
July 1997
જે માણસ શબ્દની શક્તિને ઓળખે છે, તે વાતચીતમાં ઘણો સાવધ રહે છે. પોતાના ઉચ્ચારેલા શબ્દો વડે માણસ સતત પોતાને માટે નિયમો બનાવતો રહે છે. હું[...]
🪔 મધુ સંચય
મધુ સંચય
✍🏻 સંકલન
July 1997
‘मक्षिका वृणमिच्छन्ति मधु भूक्तें च षट्पदः’ (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે છે.) સંસ્કૃતની આ કહેવત પ્રમાણે[...]
🪔 આનંદ - બ્રહ્મ
સ્વામી વિવેકાનંદજીની વિનોદપ્રિયતા
✍🏻 સંકલન
July 1997
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે,[...]
🪔 પુસ્તક-સમીક્ષા
રામ,તારો દીવડો!
✍🏻 કરસનદાસ માણેક
July 1997
પુસ્તક-સમીક્ષા રામ,તારો દીવડો! લેખક - કરસનદાસ માણેક પ્રકાશક- આબુરાજ અન્નક્ષેત્ર, પાટડી કિંમત : પાંચ રૂપિયા શ્રી કરસનદાસ માણેક એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના આગળ પડતા સૈનિક, સામાજિક[...]
🪔 બાળ વિભાગ
કૂવામાંનો દેડકો
✍🏻 સંકલન
July 1997
સ્વામી વિવેકાનંદની બાળવાર્તા એક હતો દેડકો. તે ઘણા વખતી એક કૂવામાં રહેતો હતો. એ ત્યાં જ જન્મ્યો હતો ને ત્યાં જ ઊછર્યો હતો; છતાં તે[...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻
July 1997
રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીનો પ્રારંભ વર્ષભર ચાલનારી રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીનું ઉદ્ઘાટન ૧ મે, ૧૯૯૭ના રોજ કલકત્તાના નઝરૂલ મંચ ખાતે યોજાયેલ એક ભવ્ય સમારંભમાં ભારતના[...]
🪔 પ્રતિભાવો
પ્રતિભાવો
✍🏻 સંકલન
July 1997
આદરણીયશ્રી અણ્ણા હજારેજીનો સાંપ્રત સમાજ લેખ વાંચ્યો, ગમ્યો. તેમની સૂઝ અદ્ભુત છે. જોષી હર્ષદકુમાર, રાજકોટ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંકના બહુ સારા પ્રકાશનો છે મને એમના બધા[...]