त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमिति
प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च ।

रुचीनां वैचित्र्याद् ऋजुकुटिलनानापथजुषां
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥

વેદ, સાંખ્ય, યોગ, પાશુપત અને વૈષ્ણવ સંપ્રદાય એ જુદા જુદા રસ્તામાંથી
રુચિની ભિન્નતાને લીધે કેટલાક એકને સારો માને છે,
કેટલાક બીજાને. તો પણ, હે પરમાત્મા તે બધા તારી પાસે જ પહોંચે છે,
જેમ નદીઓ ગમે તેવી વાંકીચૂકી ચાલીને પણ અંતે સમુદ્રને જ જઈને મળે છે.

(શિવમહિમ્ન સ્તોત્ર)

Total Views: 136

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.