अणोरणीयान्महतो महीयानात्मा गुहायां निहितोऽस्य जन्तोः ।
तमक्रतुं पश्यति वीतशोको धातुः प्रसादान्महिमानमीशम् ॥

તે અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન આત્મા આ જીવના અંત:કરણમાં સ્થિત છે. તે વિષયભૂત સંકલ્પથી રહિત મહિમામય આત્માને જે વિધાતાની કૃપાથી ઈશ્વરરૂપ જુએ છે, તે શોકરહિત થઈ જાય છે.

(શ્વેતાશ્વતર ઉપનિષદ : ૩/૨૦)

Total Views: 145

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.