દિવ્યવાણી

अजं निर्विकल्पं निराकारमेकं निरानन्दमानन्दमद्वैतपूर्णम्।

परं निर्गुणं निर्विशेषं निरीहं परब्रह्मरूपं गणेशं भजेम।।

જન્મરહિત, વિકલ્પરહિત-પૂર્ણ, આકારરહિત, આનંદથીય પર,

પરમાનંદસ્વરૂપ, અદ્વૈત, પૂર્ણ, સર્વથી પર, નિર્ગુણ, નિર્વિશેષ,

કામનારહિત અને પરબ્રહ્મરૂપ ગણેશને અમે ભજીએ!

(‘ગણેશસ્તવ’માંથી)

Total Views: 131
By Published On: September 1, 1993Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram