त्वमेव माता च पिता त्वमेव,
त्वमेव बन्धुश्च सखा त्वमेव।
त्वमेव विद्या द्रविणं त्वमेव,
त्वमेव सर्वं मम देवदेव||
હે દેવના દેવ, તમે જ મારા માતા અને પિતા છો,
તમે જ મારા ભાઈભાંડુ અને મિત્ર છો;
તમે જ મારી વિદ્યા અને ધન છો.
તમે જ મારું સર્વસ્વ છો.
(‘પાંડવગીતા’, ૨૮)
Total Views: 230
Your Content Goes Here