ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं,
द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम्।
एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूतं,
भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि॥

બ્રહ્માનંદસ્વરૂપ, પરમસુખદાયક, પૂર્ણ, પરમજ્ઞાનસ્વરૂપ, સુખદુ:ખાદિ દ્વન્દ્વોથી પર, આકાશ જેવા નિર્મલ, ‘તત્ત્વમસિ’ વગેરે મહાવાક્યોના વિષયરૂપ, અદ્વિતીય, વિશુદ્ધ, સર્વની બુદ્ધિના સાક્ષી રૂપ, ભાવોથી પર, ત્રણેય ગુણોથી રહિત એવા તે સદ્ગુરુદેવને હું નમસ્કાર કરું છું.

– વિશ્વસારતંત્ર

Total Views: 310

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.