સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મ પરિષદ સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા એક અનેરા જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે. યુવા વર્ગને સ્વામી વિવેકાનંદના ચારિત્ર્ય ઘડતર અને રાષ્ટ્રીય પુનર્નિર્માણના સંદેશથી પ્રેરિત કરવા નીચેનાં ચાર પુસ્તકોનું પ્રકાશન વિભિન્ન ભાષાઓમાં કરવામાં આવ્યું છે. વિભિન્ન શાળા-મહાશાળાઓમાં લાખો પ્રતોનું નિઃશુલ્ક વિતરણ થઈ રહ્યું છે: ૧. સ્વામી વિવેકાનંદ (સંક્ષિપ્ત જીવન) ૨. શિકાગો વ્યાખ્યાનો ૩. જાગો! હે ભારત! ૪. કરીએ પુનર્નિર્માણ ભારતનું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઉપરોક્ત પુસ્તકોનું પ્રકાશન ગુજરાતી ભાષામાં કરવામાં આવ્યું છે. ગુજરાતનાં વિભિન્ન સ્થળોએ આ પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ યુવા વર્ગમાં થઈ રહ્યું છે. આ નિમિત્તે ઠેર ઠેર યુવ-સંમેલનોનું આયોજન થાય છે, અને શાળામહાશાળાઓમાં સ્વામી વિવેકાનંદજીનાં જીવન-સંદેશ વિષે પ્રવચન, પ્રશ્નોત્તરી વગેરે કાર્યક્રમો યોજાય છે. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનું પ્રદર્શન અને વેચાણ પણ યોજાય છે. નીચેનાં સ્થળોએ યુવ-સંમેલનો યોજાયાં હતાં અને દરેક પ્રતિનિધિને ૨ અથવા ૪ પુસ્તકોનો સેટ ભેટ આપવામાં આવ્યો હતો.

તારીખ સ્થાન સેટ સેટ દીઠ પુસ્તકાની સંખ્યા

૦૨-૦૧-૯૪ કસ્તુરબાધામ (જિ. રાજકોટ) ૬૦૦

૦૩-૦૧-૯૪ લીંબડી ૨૦૦

૧૨-૦૧-૯૪ રાજકોટ ૬૬૦

૧૩-૦૨-૯૪ રાજકોટ ૯૦૦

૦૮-૦૫-૯૪ ખીરસરા ૧૫૦

૦૭-૦૮-૯૪ આદિપુર ૧૫૦

૦૮-૦૮-૯૪ ગાંધીધામ (ઈફકો) ૧,૧૦૦

૦૮-૦૮-૯૪ ભૂજ ૧૫૦

૧૪-૦૮-૯૪ રાજકોટ ૨૮૫

૧૮-૦૯-૯૪ રાજકોટ ૪૨૫

નીચેની શાળા કૉલેજોમાં પ્રવચન અને પ્રશ્નોતરીના કાર્યક્રમો યોજાયા હતા અને પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ થયું હતું.

સંસ્થાનું નામ સેટ સેટ દીઠ તારીખ

પુસ્તકોની સંખ્યા

નિર્મલા કૉન્વેન્ટ સ્કૂલ, રાજકોટ ૪૪૫ ૨૧-૦૭-૯૪

શ્રીમતી જે. જે. કુંડલિયા કૉમર્સ કૉલેજ, રાજકોટ ૪૨૫ ૨૨-૦૭-૯૪

સૅન્ટ મેરીઝ સ્કૂલ, રોજકોટ ૪૨૫ ૨૩-૦૭-૯૪

આઈ.પી.સી.એલ. શાળા, વડોદરા ૧૧૫૦ ૦૩-૦૮-૯૪

એક્સપરીમેન્ટલ શાળા,વડોદરા ૧૩૫ ૦૪-૦૮-૯૪

એલેમ્બિક શાળા, વડોદરા ૮૫૦ ૦૪-૦૮-૯૪

મહારાણી સ્કૂલ, વડોદરા ૧૮૦૦ ૦૪-૦૮-૯૪

ડાયમન્ડ જ્યુબેલી હૉસ્ટેલ, વડોદરા ૧૦૦ ૦૪-૦૮-૯૪

વિવેકાનંદ સ્કૂલ, વડોદરા ૩૧૦ ૦૫-૦૮-૯૪

જી. ટી. શેઠ વિદ્યાલય, રાજકોટ ૫૨૫ ૦૬-૦૮-૯૪

કેન્દ્રિય વિદ્યાલય, ગાંધીધામ ૭૫ ૦૮-૦૮-૯૪

ઈન્દિરા ગર્લ્સ હાઈસ્કૂલ, ભૂજ ૧૦૦૦ ૦૯-૦૮-૯૪

કૉમર્સ કૉલેજ, ભૂજ ૨૫૦ ૦૯-૦૮-૯૪

કડવા પાટીદાર છાત્રાલય, ભૂજ ૨૫૦ ૦૯-૦૮-૯૪

લેઉઆ પટેલ કન્યા છાત્રાલય, ભૂજ ૬૦૦ ૦૯-૦૮-૯૪

શ્રીમતી જે.જે. કુંડલિયા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ ૧૫૦ ૧૧-૦૮-૯૪

એમ. જે. કૉમર્સ કૉલેજ, ભાવનગર ૨૫૦ ૧૨-૦૮-૯૪

શામળદાસ કૉલેજ, ભાવનગર ૫૦ ૧૨-૦૮-૯૪

શ્રી વનરાજ વાણિજ્ય અને 

વિનયન મહાવિદ્યાલય, ધરમપુર ૨૫૦ ૧૬-૦૮-૯૪

લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય (ગર્લ્સ), વડોદરા ૬૫૦ ૧૮-૦૮-૯૪

લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય (બોય્ઝ), વડોદરા ૧૨૦૦ ૧૯-૦૮-૯૪

જીવન સાધના સ્કૂલ, વડોદરા ૮૦૦ ૨૫-૦૮-૯૪

જયશ્રી મોડૅલ સ્કૂલ, વડોદરા ૮૦૦ ૨૫-૦૮-૯૪

એચ. જે. પરીખ મોડૅલ સ્કૂલ, વડોદરા ૫૫૦ ૨૬-૦૮-૯૪

ન્યુ ઈરા ગર્લ્સ હાઈસ્કૂલ, વડોદરા ૯૮૦ ૦૧-૦૯-૯૪

શારદા મંદિર શાળા, વડોદરા ૧૦૦૦ ૦૧-૦૯-૯૪

શ્રી મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય, રાજકોટ ૬૦૦ ૦૨-૦૯-૯૪

ગુજરાત રીફાઈનરી સ્કૂલ, વડોદરા ૪૫૦ ૦૩-૦૯-૯૪

જીવન ભારતી સ્કૂલ, વડોદરા ૬૮૦ ૦૩-૦૯-૯૪

વિદ્યુત બોર્ડ વિદ્યાલય, વડોદરા ૧૦૦૦ ૦૩-૦૯-૯૪

એન.કે. વિદ્યાલય,વડોદરા ૫૦૦ ૦૩-૦૯-૯૪

શિવાજી કન્યા છાત્રાલય લીંબડી ૪૦ ૦૫-૦૯-૯૪

શ્રીમતી એમ. ટી. ધમસાણિયા કૉલેજ, રાજકોટ ૩૦ ૦૬-૦૯-૯૪

આઈ. પી. સી. એલ. વિદ્યાલય 

(અંગ્રેજી માધ્યમ) વડોદરા ૨૭૫ ૨૧-૦૯-૯૪

વિદ્યાવિહાર સ્કૂલ, વડોદરા ૪૦૦ ૨૨-૦૯-૯૪

દાશી મહિલા કૉલેજ, જામનગ૨ ૪૨૫ ૨૬-૦૯-૯૪

એમ. પી. શાહ મેડિકલ કૉલેજ, જામનગર ૧૧૦ ૨૬-૦૯-૯૪

રાજપૂત બોયઝ સ્કૂલ, જામનગર ૧૭૫ ૨૬-૦૯-૯૪

કણસાગરા મહિલા કૉલેજ, રાજકોટ ૫૪૮ ૨૭-૦૯-૯૪

ઘોડાસરા મહિલા કૉલેજ, જૂનાગઢ ૯૦૦ ૨૮-૦૯-૯૪

બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢ ૫૦૦ ૨૮-૦૯-૯૪

વી.પી. આર.પી. પી. સાયન્સ કૉલેજ

વલ્લભ વિદ્યાનગર ૧૨૫ ૩૦-૦૯-૯૪

ડી. ડી. ઈન્જીન્યરીંગ કૉલેજ, નડિયાદ ૨૫૦ ૦૧-૧૦-૯૪

Total Views: 178

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.