आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम्,

लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्।

रामाय रामचन्द्राय रामभद्राय वेधसे,

रघुनाथाय नाथाय सीतायाः पतये नमः।।

દુઃખોનો નાશ કરનાર, સમસ્ત ઐશ્વર્યોના દાતા, પ્રાણીમાત્રને પ્રિય શ્રીરામચન્દ્રજીને હું વારંવાર 

નમસ્કાર કરું છું. (સમસ્ત પ્રાણીઓમાં રમી રહેલા) શ્રીરામને, શ્રીરામચન્દ્રને, શ્રીરામભદ્રને,

વેધા(વિષ્ણુ)રૂપ શ્રી રઘુનાથજીને, જગતના નાથ શ્રીસીતાજીના પતિને નમસ્કાર (છે).

(‘શ્રીરામનામ સંકીર્તન’માંથી)

Total Views: 91

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.