ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः।

अनेन वेद्यं सच्छास्त्रमिति वेदांतडिंडिमः॥

બ્રહ્મ સત્ય છે; જગત મિથ્યા છે; અને જીવ બ્રહ્મ જ છે, બીજો કોઈ નથી.

આ વાક્યથી જ ઉત્તમ શાસ્ત્ર (વેદાંત) સમજી લેવું, આવો વેદાંતનો ઢંઢેરો છે.

(આદિ શંકરાચાર્ય કૃતબ્રહ્મજ્ઞાનાવલીમાલામાંથી)

Total Views: 95

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.