સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મસભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા એક અનેરા જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે. રાષ્ટ્રના યુવા વર્ગને સ્વામી વિવેકાનંદજીના ચારિત્ર્ય ઘડતર અને રાષ્ટ્રીય પુનઃનિર્માણના સંદેશથી પ્રેરિત કરવા નીચેનાં ચાર પુસ્તકોનું પ્રકાશન વિભિન્ન ભાષાઓમાં કરવામાં આવ્યું છે. દેશની વિભિન્ન શાળા, મહાશાળાઓમાં લાખો પ્રતોનું નિઃશુલ્ક વિતરણ થઈ રહ્યું છે.
૧. સ્વામી વિવેકાનંદ (સંક્ષિપ્ત જીવન)
૨. શિકાગો વ્યાખ્યાની
૩. ‘જાગો! હું ભારત!’
૪. કરીએ પુનર્નિર્માણ ભારતનું
શ્રીરામકૃષ્ણ આશ્રમ – રાજકોટ દ્વારા ઉપરોક્ત પુસ્તકોનું પ્રકાશન ગુજરાતી ભાષામાં કરવામાં આવ્યું છે. ગુજરાતનાં વિભિન્ન સ્થળોએ આ પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ થઈ રહ્યું છે. સ્વામી વિવેકાનંદજીના જીવન-સંદેશ વિશે પ્રવચન અને પ્રશ્નોત્તરી પછી જ આ પુસ્તકો વિદ્યાર્થી ભાઈ-બહેનોના હાથમાં મુકવામાં આવે છે. તા. ૨૧-૭-૯૪ થી તા. ૧-૧૦-૯૪ સુધી ૪૩ શાળા-મહાશાળાઓમાં આ કાર્યક્રમો થયા હતા, જેની વિગતો ૧૯૯૪ ના દીપોત્સવી અંકમાં પ્રકાશિત થઈ હતી.
તા. ૧-૧૦-૯૪ થી તા. ૩૧-૭-૯૫ સુધી નીચેની સંસ્થાઓમાં કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતાં:
સંસ્થાનું નામ સેટ સેટ દીઠ તારીખ
પુસ્તકોની સંખ્યા
મહિલા કૉલેજ, અમરેલી 200 4 5-12-94
મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલ, અમરેલી 130 4 5-12-94
જીજીબા ગર્લ્સ સ્કૂલ, અમરેલી 400 4 5-12-94
શ્રેયસ્ હાઈસ્કૂલ, વડોદરા (અંગ્રેજી માધ્યમ) 850 (અંગ્રેજી) 2 8-12-94
શ્રેયસ્ હાઈસ્કૂલ, વડોદરા (ગુજરાતી માધ્યમ) 350 (અંગ્રેજી) 2 8-12-94
ગટ્ટુ વિદ્યાલય, અંકલેશ્વર (અંગ્રેજી માધ્યમ) 230 (અંગ્રેજી) 4 9-12-94
ગટ્ટુ વિદ્યાલય, અંકલેશ્વર (ગુજરાતી માધ્યમ) 400 4 10-12-94
શારદા વિદ્યાલય, અમદાવાદ (ધો. 11 અને 12) 250 2 14-12-94
શારદા વિદ્યાલય, અમદાવાદ (ધો. 8 થી 10) 400 1 14-12-94
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા
ગાંધીનગર, સેકટર-16 550 1 14-12-94
હાઈસ્કૂલ અને બી.ઍડ. કૉલેજ, અડાલજ 650 1 15-12-94
સરકારી માધ્યમિક શાળા, ગાંધીનગર 400 1 15-12-94
આશિષ વિદ્યાલય, અમદાવાદ (ગુજ. માધ્યમ) 1,200 2 16-12-94
આશિષ વિદ્યાલય, અમદાવાદ (અંગ્રેજી માધ્યમ) 180 1 16-12-94
શ્રીમતી જે.જે. કુંડલિયા કૉમર્સ કૉલેજ, રાજકોટ 115 2 20-12-94
શેઠ વી. ડી. હાઈસ્કૂલ, ભૂજ 140 2 22-12-94
શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય, ભૂજ 600 3 22-12-94
કૉમર્સ, લૉ એન્ડ બી.બી.એ. કૉલેજ, જૂનાગઢ 500 2 18-1-95
એગ્રિકલ્ચર કૉલેજ, જૂનાગઢ 400 2 18-1-95
શ્રી કન્યાવિદ્યા મંદિર અને
જોષીપુરા મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ,
જૂનાગઢ 2,100 2 19-1-95
સ્વામી વિવેકાનંદ વિનય મંદિર, જૂનાગઢ 905 2 19-1-95
આહીર કન્યા છાત્રાલય, જૂનાગઢ 275 2 19-1-95
સેન્ટ્રલ સ્કૂલ, જૂનાગઢ 65 2 20-1-95
ફાતિમા કૉન્વેન્ટ હાઈસ્કૂલ, 460 (અંગ્રેજી) 2
ભાવનગર 155 (ગુજરાતી) 2 1-2-95
શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય,
ભાવનગર 1,200 2 1-2-95
વિશુદ્ધાનંદ સ્કૂલ, ભાવનગર 150 2 2-2-95
એસ. એન. ડી. ટી. મહિલા કૉલેજ, ભાવનગર 150 2 2-2-95
સાર્વજનિક મહિલા આર્ટસ કૉલેજ, મહેસાણા 200 2 13-2-95
કે. ડી. પોલિટેક્નીક, પાટણ 300 2 13-2-95
પી. ડી. માલવિયા બી. એડ. કૉલેજ, રાજકોટ 36 4 12-7-95
શ્રીમતી એમ. ટી. ધમસાણીયા કૉમર્સ
બી.બી.એ. કૉલેજ, રાજકોટ 41 (અંગ્રેજી) 4 31-7-95
Your Content Goes Here