શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

વર્ષઃ 7, એપ્રિલ 1995થી માર્ચ 1996

અગાઉના દહાડા – સ્વામી ભૂતેશાનંદ                    48

(ભાષાંતરઃ શ્રી દુષ્યંત પંડ્યા)

અપરિણીતોનો પ્રશ્ન – સ્વામી અશોકાનંદ

(ભાષાંતરઃ શ્રી યશસ્વીભાઈ ય. મહેતા)                   107

અધ્યાત્મ અને વિજ્ઞાન – ડૉ. ગુણવંત શાહ               270

આત્મવિકાસ – સ્વામી પ્રેમેશાનંદ                        383

(ભાષાંતરઃ સ્વામી જ્ઞાનેશાનંદ)

આધુનિક સદીના મહાન શિક્ષક, તત્ત્વદર્શી અને

રાજર્ષિ પુરુષ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

– શ્રી રતીલાલ છાયા                                    219

આઘ્યાત્મિક જીવનનો અર્થ – સ્વામી ભૂતેશાનંદ           489

આધ્યાત્મિક પ્રશ્નોત્તરી – સ્વામી ભૂતેશાનંદ                10, 88

આપણા દુઃખનું કેટલું જોર? (કાવ્ય) – રાજેન્દ્ર શાહ        264

આપણે ભરોસે (કાવ્ય) – પ્રહ્લાદ પારેખ                   257

આળસ – લાલજી મૂળજી ગોહિલ                         20

એક અનેરી ઉજવણીનો અનેરો સમાપન સમારોહ         235

એક અનેરો જ્ઞાનયજ્ઞ                                    354

એક ચૈત્ર અનુભૂતિ (કાવ્ય) – ઉશનસ્                    499

એકાગ્રતા અને ધ્યાન – જૅમ્સ ઍલન                     321

ઉત્તિષ્ઠત, જાગ્રત, પ્રાપ્ય વરાન્ નિબોધત

– વિમલા ઠકાર                                         275

કરીએ પુનર્નિમાણ ભારતનું – સ્વામી વીરેશ્વરાનંદ         254

કાર્યને પૂજામાં પરિણત કરો – સ્વામી વીરેશ્વરાનંદ        208

(ભાષાંતરઃ શ્રી વાલ્મીકભાઈ દેસાઈ)

કાવ્યાસ્વાદઃ

(1) ઉડ્ડયોન્મુખ નૌજવાનને – લે. બળવંતરાય ઠાકોર

કાવ્યાસ્વાદ કરાવનારઃ યૉસેફ મૅકવાન                   373

(2) ઘાવેડી બહુ ઘાતકી લે. દાસી જીવણ

કાવ્યાસ્વાદ કરાવનારઃ શ્રી મકરંદ દવે                   468

(3) ચિદાકાશમાં ઊર્ધ્વારોહણ                            112

“વસો ઊંચે” લે. સુન્દરમ્

કાવ્યાસ્વાદ કરાવનારઃ ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા             374

(4) નજરું લાગી – ગીતઃ હરીન્દ્ર દવે

આસ્વાદ કરાવનારઃ શ્રી ક્રાંતિકુમાર જોષી                 97

(5) મડદાનો ખેલ મેદાનમાં – લે. અખૈયો

કાવ્યાસ્વાદ કરાવનારઃ શ્રી મકરંદ દવે                   184

(6) યૌવન વીંઝે પાંખ

તરુણોનું મનોરાજ્ય – લે. ઝવેરચંદ મેઘણી

કાવ્યાસ્વાદ કરાવનારઃ શ્રી ક્રાંતિકુમાર જોષી              299

(7) સતગુરુ સાથેરે – લે. રવિદાસ

કાવ્યાસ્વાદ કરાવનારઃ શ્રી મકરંદ દવે                   135

(8) સતબોલો – લે. ભવાનીદાસ

કાવ્યાસ્વાદ કરાવનારઃ શ્રી મકરંદ દવે                   19

ખરાબ થવું અઘરું છે – હ્યુઈનાનત્ઝુ                      133

ગઝલ – શ્રી હરીશ પંડ્યા                                218

ગઝલ – શ્રી હરીશ પંડ્યા                                462

ગુજરાત બિરાદરીની યુવા પ્રવૃત્તિઓ – શ્રી મધુકર દવે    335

ગુરુ (કાવ્ય) – શ્રી રતુભાઈ દેસાઈ                        154

ગુરુની શોધમાં – સ્વામી બ્રહ્માનંદ                        128

(ભાષાંતરઃ શ્રી ચંદુભાઈ ઠકરાલ)

‘ચાલશે’ કહેવાથી ચાલશે? – ફાધર વાલેસ               315

ચિંતાનો રોગ – સ્વામી આત્માનંદ                        111

(ભાષાંતરઃ શ્રી જ્યોતિબહેન ગાંધી)

ચેતો, યુવાનો હવે તો ચેતો! – શ્રી હરેશ ધોળકિયા        390

જિંદગી પસંદ (કાવ્ય) – શ્રી મકરન્દ દવે                 325

જીવસેવા એ જ પ્રભુસેવા – સ્વામી ગંભીરાનંદ –          213

જીવન એક ખેલ – ફ્લૉરેન્સ શીન

(ભાષાંતરઃ શ્રી કુંદનિકા કાપડીઆ)                       319

જીવન જીવવાની કળા – સ્વામી વિવેકાનંદ               497

જૈન વિચારધારાનાં આવશ્યક તત્ત્વો-

– શ્રી શશીકાંત કે. મહેતા                                 15

તમે પોતે પોતાના ભાગ્યના ઘડવૈયા છો –

– ડૉ. કિરણ બેદી                                        265

દિવ્ય માનવ ચહેરો – સ્વામી લોકેશ્વરાનંદ

(અનુવાદઃ શ્રી હરેશ ધોળકિયા)                          168

દિવ્યવાણીઃ

3, 43, 83, 123, 163, 203, 245, 343: 363, 403, 443 તથા 483

દુન્યવી પ્રેમ – સ્વામી અશોકાનંદ                        188

(ભાષાંતરઃ શ્રી યશસ્વીભાઈ ય. મહેતા)

ધર્મ એટલે અસ્તિત્વનો ઉત્સવ-

– ડૉ. ગુણવંત શાહ                                      494

ધર્મોની સંવાદિતા – સ્વામી ભૂતેશાનંદ

(ભાષાંતરઃ શ્રી દુષ્યંત પંડ્યા)                            216

ધ્યાન અને શાંતિ – સ્વામી બ્રહ્માનંદ                     450

નમું તે નવયૌવન – ડૉ. ભોળાભાઈ પટેલ                286

નિદ્રિત ભારત જાગે – સ્વામી જિતાત્માનંદ                262

(ભાષાંતરઃ શ્રી દુષ્યંત પંડ્યા)

નિરાશાથી આશ ભણી – સ્વામી ત્યાગાનંદ                177

(અનુવાદઃ ડૉ. સુધા મહેતા)

પ્રબુદ્ધ ભારતનું તીર્થોત્તમ – શ્રી કાકાસાહેબ કાલેલકર     310

પ્રબુદ્ધ ભારતને (કાવ્ય) – સ્વામી વિવેકાનંદ              396

પ્રેમ એક કળા છે – ઍરિક ફ્રોમ                          317

પ્રેમ કરતા સંતોને (કાવ્ય) – ઉશનસ્                     264

પ્રેમનો ધર્મ – અમજદઅલી ખાં                          276

પ્રેરણાની સરવાણી                                      349

પુસ્તક પરિચય/સમીક્ષા

(1) આનંદધામના પથ પર (“શિવાનંદ વાણી”નો

અનુવાદ) – અનુવાદક – શ્રીમતી શાંતિબહેન દીઘે,

શ્રીમતી સુમોહાબહેન મેઢ તથા ડૉ. કમલકાંત             477

(પરિચય કરાવનારઃ શ્રી દુષ્યંત પંડ્યા)

(2) ગિરા ગુર્જરી લે. લાલજી મૂળજી ગોહિલ –

(સમીક્ષકઃ પ્રા. ડૉ. જનકભાઈ દવે                        516

(3) “પ્રબુદ્ધ ભારત”નો શતાબ્દી વિશેષાંક-

– દીર્ઘ આયુષ્ય અને તંદુરસ્તીનું ટૉનિક-                  397

(સમીક્ષકઃ શ્રી દુષ્યંત પંડ્યા)

(4) મૅડીટેશન ઑન સ્વામી વિવેકાનંદ

સ્વામી તથાગતાનંદ                                     153

સમીક્ષકઃ શ્રી ક્રાંતિકુમાર જોષી

(5) વિજ્ઞાનની પાંખે અને ચિંતનની આંખે –

લે. લાલજી મૂળજી ગોહિલ                               438

(સમીક્ષકઃ ડૉ. ભદ્રાયુ વછરાજાની)

(6) સફળ જીવન જીવવાની કળા-

લે. શ્રી મુકુન્દ પી. શાહ                                  353

(સમીક્ષકઃ ડૉ. એસ.એસ. રાહી)

(7) સ્વામી વિવેકાનંદ

એ હન્ડ્રેડ ઈયર્સ સિન્સ શિકાગો

(શિકાગોનાં સો વર્ષ પછી) એ કોમેમોરટીવ વૉલ્યુમ       232

(સમીક્ષકઃ શ્રી દુષ્યંત પંડ્યા)

બહેનો, આદર્શ નારી બનજો – સ્વામી વિવેકાનંદ          369

બહેનોને – શ્રી શ્રી મા શારદાદેવી                        248

બ્રહ્મચર્ય – સ્વામી અશોકાનંદ                            387

(ભાષાંતરઃ શ્રી યશસ્વીભાઈ ય. મહેતા)

બાળકોને રચનાત્મક ખ્યાલો આપો-

– સ્વામી વિવેકાનંદ                                     187

બાળ વિભાગઃ

સંકલનઃ શ્રી મનસુખલાલ મહેતા

(1) જડભરતની કથા                                    475

(2) જયદેવની અષ્ટપદી                                76

(3) જેવી ભાવના તેવી સિદ્ધિ                             36

(4) પરીક્ષિત રાજાની મોક્ષ સાધના                      112

(5) ભક્ત પ્રહ્લાદની કથા                                 514

(6) સાત્ત્વિક સેવાનું ફળ                                155

ભગવાન ઈશુને પગલે પગલે-

થૉમસ એ. કૅમ્પિસ-                                     399

(ભાષાંતરઃ શ્રી યશસ્વીભાઈ ય. મહેતા)

ભગવાન બુદ્ધના ઉપદેશો                                53

ભજ ગોવિન્દમ્ (સ્તોત્ર) – આદિ શંકરાચાર્ય               54

ભારતીય નારી શક્તિનો અર્વાચીન ઉન્મેષ-

(મા આનંદમયી) – શ્રી જ્યોતિબહેન થાનકી              430

ભારતીય યુવકો માટે સેવાનો આદર્શ-

– સ્વામી સોમેશ્વરાનંદ                                   30, 62

(ભાષાંતરઃ શ્રી નલિન ઈ. છાયા)

ભારતના રાષ્ટ્રીય આંદોલનમાં જ્વલંત

યુવ-શક્તિની ભાવિ પથદર્શક ભૂમિકા-

– શ્રી રતુભાઈ અદાણી                                   295

ભૂતાકાશ અને ચિદાકાશ – સ્વામી જિતાત્માનંદ           463

(રૂપાંતરઃ શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી)

ભોમિયા વિના (કાવ્ય): શ્રી ઉમાશંકર જોષી               255

મન, મસ્તિષ્ક અને ચેતના-

– શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી                               56

મરણ મળે (કાવ્ય): શ્રી બિપીન પટેલ                    453

મહાવીર બજરંગ બલીને તમારા આદર્શ બનાવો:

સ્વામી વિવેકાનંદ                                       309

માયાવતી (સચિત્ર) – સ્વામી જિતાત્માનંદ               67

(અનુવાદઃ ડૉ. સુધા મહેતા)

મારી અમરનાથ યાત્રા – “મુસાફિર”                      191

મારી તીર્થયાત્રામાંથી હું કેટલુંય શીખી-

– અનીસ યુંગ (અનુવાદઃ શ્રી ચંદુભાઈ ઠકરાલ)           376

મૅનૅજમૅન્ટ અને મૂલ્યો

– સત્યજિતસિંહ જી. ગોહિલ                              105

યુવ વિભાગઃ

(1) યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

– સ્વામી પીતાબંરાનંદ                                  151

(અનુવાદઃ શ્રી હરેશ ધોળકિયા)

(2) વ્હાલા વિદ્યાર્થીઓને – સ્વામી વિમલાનંદ            28

(ભાષાંતરઃ શ્રી જ્યોતિબહેન ગાંધી)

(3) વેકેશનનો સદુપયોગ                                110

(4) સમયપાલનનું મહત્ત્વઃ સ્વામી આત્માનંદ            197

(ભાષાંતરઃ સ્વામી પ્રદીપ્તાનંદ)

યુવશક્તિનો ઔપનિષદિક ઉદ્ઘોષ-

– શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી                               304

યુવા વિશેષાંકના પ્રતિભાવો                              439

યુવાનો અને આદર્શ – ડૉ. કુમારપાળ દેસાઈ             288

યુવાનોના આદર્શઃ હનુમાનજી – મહાત્મા ગાંધી            308

યુવાનો, યા હોમ કરીને કૂદી પડો-

– સ્વામી આત્મસ્થાનંદ                                   261

યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

– સ્વામી રંગનાથાનંદ                           258, 371, 490

(ભાષાંતરઃ શ્રી દુષ્યંત પંડ્યા)                            409, 451

યુવા વર્ગ અને વાંચન

– શ્રી મનુભાઈ પંચોળી (દર્શક)                          314

યુવા વર્ગના પ્રશ્નો                               351, 400, 433

યુવા વર્ગના સાચા મિત્ર- ગ્રંથો-

– ઑરિસન સ્વેટ માર્ડન                                  324

યુવા વર્ગને મારો સવાલ – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્    313

(ભાષાંતરઃ શ્રી દુષ્યંત પંડ્યા)

યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી – સ્વામી બ્રહ્મેશાનંદ            473, 511

(ભાષાંતરઃ બ્રહ્મચારી જયસુખ)

યુવા શિષ્યોની સંગાથેઃ સ્વામી વિવેકાનંદ

– સ્વામી શુદ્ધાનંદ (અનુવાદઃ કુ. સીમા કે. માંડવિયા)      42

યૌવન ધનનો દિવ્ય ખજાનો-ડિવાઈન બ્રેઈન ટ્રસ્ટ (DBT)

(પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી પ્રેરિત સ્વાધ્યાય પરિવારનું યુવા સંગઠન)

– પ્રા. આર. સી. પોપટ                                  337

યૌવનના આદર્શો – ત્યાગ સેવા

– ડૉ. એમ. લક્ષ્મીકુમારી                                 329

રાજર્ષિ મૅનૅજમૅન્ટ – એન. એચ. અથ્રેય                  266

રામકૃષ્ણ મઠ અને મિશનની યુવા પ્રવૃત્તિઓ

– શ્રી વાલ્મીક દેસાઈ                                    339

રાષ્ટ્રીય યુવા પ્રવૃત્તિઓઃ શ્રી મનસુખલાલ મહેતા          326

રાષ્ટ્રીય યુવા પ્રવૃત્તિના આદ્ય પ્રણેતાઃ સ્વામી વિવેકાનંદ

– શ્રી જવાહરલાલ નહેરુ                                 312

લક્ષ્ય છોડશો નહિ                                       250

લૂંટ (કાવ્ય) – શ્રી રતુભાઈ દેસાઈ                        382

વૃદ્ધ-વૃદ્ધાઓની વહારે કોણ આવશે?

રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસની અપીલ              147

વ્યાકુળ ચિત્ત (કાવ્ય) – શ્રી રતિલાલ છાયા               106

વિદ્યાર્થીઓ અને રાજકારણ – ડૉ. કરણસિંહ               279

(ભાષાંતરઃ શ્રી સી. એમ. દવે)

વિદ્યાર્થીઓનાં ચાર કર્તવ્યઃ શ્રી વિનોબા ભાવે             311

વિવાહનો આદર્શ – સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ

– ભગિની નિવેદિતા (ભાષાંતરઃ શ્રી સી. એમ. દવે)        282

વિવેકવાણીઃ

(1) આ યુગના ઋષિ શ્રી રામકૃષ્ણ                        444

(2) નૂતન ભારતને ઊભું થવા દો                        164

(3) પ્રેમયોગ                                            484

(4) ભાવિ ભારત                                        4

(5) મનને કાબુમાં રાખવાનો ઉપાય                      124

(6) મરદ બનો અને ટટ્ટાર રહીને દોષ

પોતાના ઉપર વહોરી લો                                84

(7) યુવા વર્ગને આહ્વાન                                 246, 404

(8) વિશ્વધર્મ                                            204

(9) શક્તિમાન બનો                                     44

(10) શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી              364

વિવેકાનંદ વિદ્યાપીઠ – યુ.એસ.એ.: એક ઝલક

– શ્રી મહેન્દ્ર જાની                                       332

વિશ્વ માટે શ્રી રામકૃષ્ણદેવનું પ્રદાન

– સ્વામી ભજનાનંદ                             454 તથા 500

(ભાષાંતરઃ શ્રી દેવેન્દ્ર વૃ. ભટ્ટ)

વિશ્વ સંસ્કૃતિની વારસદાર પેઢી શીઘ્ર આવે

– સ્વામી ભૂતેશાનંદ                                     256

(ભાષાંતરઃ શ્રી દુષ્યંત પંડ્યા)

શિક્ષણ અને ધર્મ નિરપેક્ષતાઃ સ્વામી વિદેહાત્માનંદ        223

(ભાષાંતરઃ બ્રહ્મચારી જયસુખ)

શિક્ષણ એટલે પૂર્ણતાની અભિવ્યક્તિ

સ્વામી ભૂતેશાનંદ – (ભાષાંતરઃ શ્રી દુષ્યંત પંડ્યા)        134

શિક્ષણ ત્રાસ મટીને આહ્લાદ ક્યારે બનશે?

– ડૉ. ગુણવંત શાહ                                      186

શિક્ષણનાં સ્વાતિ બિન્દુઓઃ વિમલા ઠકાર                 13

શિક્ષણનો ત્રિ-સૂત્રી કાર્યક્રમ – શ્રી તખ્તસિંહ પરમાર       99

શિવ જ્ઞાનથી જીવસેવાઃ સ્વામી શુદ્ધવ્રતાનંદ               141

(ભાષાંતરઃ શ્રી દુષ્યંત પંડ્યા)

શિવનગરી કાશીઃ શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી               136

શિસ્તનું મહત્ત્વ – સ્વામી આત્માનંદ                      381

(ભાષાંતરઃ શ્રીમતી સંધ્યા લોહાણા

શ્રી અરવિંદ – ઊર્ધ્વના દ્રષ્ટા – પ્રા. રમણલાલ જોષી      174

શ્રી ઠાકુરની દિવ્ય લીલાના રંગમંચના નમૂનેદાર

ખલનાયકઃ હાજરા મહાશય – શ્રી ક્રાંતિકુમાર જોષી        460

શ્રીમદ્ ભાગવતનો ઊગમકાળ અને વિકાસયાત્રા

– સ્વામી તપસ્યાનંદ                                    169

(રૂપાંતરઃ શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી)

શ્રી રામકૃષ્ણ જ્યોત-વર્ણાનુક્રમ સૂચિ                      517

શ્રી રામનો જન્મઃ શ્રી વિલાસરાય હ. વૈષ્ણવ              18

શ્રી શ્રી મા શારદાદેવીની અભયવાણી                     368

સત્સંગનો મહિમાઃ ગોસ્વામી તુલસીદાસ                  27

સફળતાપૂર્વક ભણવા માટેનાં સૂચનો                     251

સમાચાર દર્શનઃ

40, 80, 116, 159, 198, 239, 356, 440, 478

સર્વગ્રાહી વિજ્ઞાન અને વેદાંતઃ સ્વામી જિતાત્માનંદ        22

(અનુવાદઃ શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી)

સંપાદકીયઃ

(1) ત્યાગીશ્વર હે નરવર                                 125

(2) નિભર્ય ગત સંશય                                  165

(3) નિરોધન સમાહિત મન                              5

(4) નિષ્કારણ ભક્ત શરણ                               205

(5) પોરબંદર અને સ્વામી વિવેકાનંદ                    445

(6) પ્રાણાર્પણ જગત તારણ                             85

(7) બક્ષે નવજીવન – કથામૃતની અમીધારા             485

(8) ભંજન દુઃખ ગંજન                                  45

(9) મેરો દરદ ન જાને કોય                             405

(10) યુવા વર્ગના પ્રેરણા સ્રોતઃ સ્વામી વિવેકાનંદ        249

(11) વિશ્વજનની મા શારદાદેવી                          365

સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ભારતઃ સ્વામી રંગનાથાનંદ        90

(ભાષાંતરઃ શ્રી દુષ્યંત પંડ્યા)

સાંપ્રત નારી સમસ્યાઓનો ઉકેલ – સ્વામીજીની દૃષ્ટિએ

શ્રી જ્યોતિબહેન થાનકી                                  290

સોણલે શ્યામ (કાવ્ય): શ્રી રાજેન્દ્ર શાહ                   419

સૌંદર્ય, કલા અને જીવન – શ્રી લાલજી મૂળજી ગોહિલ    434

સ્કાઉટ અને સ્વામી વિવેકાનંદઃ સ્વામી શશાંકાનંદ         393

(અનુવાદઃ શ્રી ચંદુભાઈ ઠકરાલ)

સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

શ્રી જ્યોતિબહેન થાનકી                  33, 65, 101, 148, 227, 470 તથા 508

સ્વામી વિવેકાનંદ અને આધુનિક વિજ્ઞાન

રાજા રામન્ના                                            262

(ભાષાંતરઃ ડૉ. ચેતના માંડવિયા)

સ્વામી વિવેકાનંદ અને ઉપનિષદો

શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી                                 412

સ્વામી વિવેકાનંદે પ્રબોધેલો ધર્મ

શ્રી યશવંત શુકલ                                       268

સ્મિતનો દુષ્કાળ – ડૉ. ગુણવંત શાહ                     55

હું કેવા ધર્મમાં માનું છું? – સ્વામી વિવેકાનંદ             271

હું યુવાનોને આટલા કેમ ચાહું છું?

શ્રી રામકૃષ્ણ પરમહંસ                                   247

હે પરમાત્મા! (કાવ્ય) – શ્રી સુધાકર જાની                469

Total Views: 138

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.