धनुर्गृहीत्वौपनिषदं महास्त्र शरं ह्युपासानिशितं सन्धयीत ।
आयम्य तद्भावगतेन चेतसा लक्ष्य तदेवाक्षरं सोम्य विद्धि ॥

ધનુષૌપનિષદી મહાન, ઉપાસના તીર તારું ચઢાવ; તદ્‌ભાવ ચિત્તે તાણી પણછ તું વીંધ અક્ષરરૂપ લક્ષ્યને (મુણ્ડક ઉપનિષદ : ૨-૨-૩)

यस्मिन्द्यौः पृथिवी चान्तरिक्षम् ओतं मनः सह प्राणैश्च सर्वैः।
तमेवैक जानथ आत्मानमन्या वाचो विमुञ्चथामृतस्यैष सेतुः ॥

જેમાં દ્યુ ને પૃથિવી, અંતરિક્ષ, પ્રાણી સર્વે સાથ છે પ્રોક્ત ચિત્ત; છોડી બીજું, એક આત્મા જ જાણો સેતુ એક છે અમૃત પામવાનો. (મુણ્ડક ઉપનિષદ : ૨-૨-૫)

Total Views: 134

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.