त्वं परा प्रकृतिः साक्षाद् ब्रह्मणः परमात्मनः ।
त्वत्तो जांत जगतसर्वं त्वं जगज्जननी शिवे ॥
महदाद्यणुपर्यन्तं यदेतत्सचराचरम् ।
न्वयैवोत्पादितं भद्रे त्वदधीनमिदं जगत् ॥

સાક્ષાત્‌ પરબ્રહ્મ પરમાત્માના તમે પરાપ્રકૃતિ છો. હે જગજ્જનની શિવે! તમારામાંથી જ સમસ્ત જગતનું નિર્માણ થયું છે.

હે ભદ્રે (કલ્યાણકારિણી)! મહત્‌થી માંડીને અણુ સુધીનું ચરાચર જગત તમારામાંથી જ ઉત્પન્ન થયું અને તે તમારાં અધીન છે.

(શ્રીકાલીકાસ્તોત્રમ્‌, શ્લોક નં.૧-૨)

Total Views: 128

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.