पावका नः सरस्वती वाजेभिर्वाजिनीवती । यज्ञं वष्टु धियावसुः ।।
चोदयित्री सुनृतानां चेतन्ती सुमतीनाम् । यज्ञं दधे सरस्वती ।।
महोअर्णः सरस्वती प्र चेतयति केतुना । धियो विश्वा विराजति ।।

પાવનકારિણી, અન્નદાયિની, સમૃદ્ધિ આપનારી હે સરસ્વતી! અમારાં હવ્ય સ્વીકારો અને અમારા ઉપર કૃપા વરસાવો. સત્યવાદીને પ્રેરનારાં અને સન્નિષ્ઠાને પથે ચાલનારને પ્રેરણા અને માર્ગદર્શન આપનારાં હે સરસ્વતી! અમારા યજ્ઞકાર્યની રક્ષા કરો. મા સરસ્વતી નદી રૂપે પોતાના પ્રવાહરૂપી કાર્યથી ધરતી પરના લોકોનાં મનમાં જ્ઞાનપ્રકાશ પાથરે છે.

(ઋગ્વેદ : ૧.૩.૧૦ – ૧૨)

Total Views: 114

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.