यथा स्‍पर्शमणिं स्‍पृष्ट्‌वा लाैह: कांचनतां गत:।
स्‍थापितो यत्र कुत्रापि विकृतिं नैव गच्छति।।
तथा सद्‌गुरुसंसर्गाद्‌ यदा निर्मलतां व्रजेत।
शुभान्वितो जन: कोऽपि न पुन: किल्बिषी भवेत्‌।।

જેવી રીતે પારસમણિના સ્પર્શથી લોઢું સોનું બની જાય પછી એને ગમે ત્યાં રાખવામાં આવે તો ય તે વિકૃત બનતું નથી; તેવી રીતે સદ્‌ભાગી વ્યક્તિ સદ્‌ગુરુના સંસ્પર્શથી શુદ્ધિ પામીને ગમે ત્યાં ભલે રહે પણ તે ફરીથી કલુષિત થતી નથી.

(‘વિદ્યોદય:’, જાન્યુ., ૧૮૯૭, શ્લો.૩)

Total Views: 110

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.