कृपालोकस्तम्भो दरकवलितानां हितकरो ।
नवप्राणानन्दाम्बुधर इह सद्बुद्धिरतुलः ।
यदीयं वाग्वज्रं कलिकलुषसन्दापदलनं ।
विवेकानन्दोऽसौ सकलजगतां वन्द्यचरितः ॥९॥

જે દુદર્શાગ્રસ્ત લોકો માટે કૃપારૂપ આલોકસ્તંભ જેવા હિતકારી છે; જે આલોકમાં નવજીવનરૂપી આનંદની વર્ષા કરનારા મેઘ છે, અતુલ્ય મેધાવી છે અને જેમની વજ્રવત્‌ વાણી કલી-કલ્મષ રૂપી સંતાપનો નાશ કરનારી છે એવા વિવેકાનંદનું ચરિત સંપૂર્ણ જગત માટે વંદનીય છે.

(રવીન્દ્રનાથ ગુરુ રચિત ‘વિવેકિન્‌ ધન્યસ્ત્વમ્‌’માંથી, શ્લોક – ૨)

Total Views: 71

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.