उच्चैः प्रहस्य करपद्मयुगं प्रताडय
नृत्यन्तमंबरतलं परिकम्पयन्तम् ।
मञ्जु प्रगीय कठिनोपलमार्द्रयन्त-
मानन्दतुन्दिल-मनुस्मर रामकृष्णम् ॥

જે અટ્ટહાસ્ય કરતા કર તાલ દેતા,
આકાશ કંપિત કરંત પ્રમત્ત નૃત્યે;
તે કાળમીંઢ પિગળાવત ગીત ગાતા,
આનંદસાગર સદા સ્મર રામકૃષ્ણ.

(‘રામકૃષ્ણ કર્ણામૃત’, શ્લોક – ૨૦૭)

Total Views: 81

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.