उच्चैः प्रहस्य करपद्मयुगं प्रताड्य
नृत्यन्तमंबरतलं परिकम्पयन्तम् ।
मञ्जु प्रगीय कठिनोपलमार्द्रयन्त
-मानन्दतुन्दिल- मनुस्मर रामकृष्णम् ॥

જે અટ્ટહાસ્ય કરતા કર તાલ દેતા, આકાશ કંપિત કરંત પ્રમત્ત નૃત્યે; તે કાળમીંઢ પિગળાવત ગીત ગાતા, આનંદસાગર સદા સ્મર રામકૃષ્ણ.

मा भ्राम्यतु क्षणिकवस्तुषु मानसं मे
स्वस्थं शयीत भगवच्चरणारविन्दे ।
यस्मिन् सुविश्रमजुषोऽस्य विना श्रमेण
सर्वो मनोरथगणः स्वयमेव सिध्येत् ॥

મારું ભમો ક્ષણિકવસ્તુમહીં ન હૈયું, ને ઈશના ચરણમાં વસજો પ્રશાન્ત; ખંતે વસે ચરણ જે પ્રભુભક્ત તેના- સર્વે મનોરથ ફળે શ્રમના છતાંયે.

(‘શ્રીરામકૃષ્ણ-કર્ણામૃત’માંથી)

Total Views: 42
By Published On: March 1, 2007Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.