(વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૬ થી માર્ચ ૨૦૦૭)
(પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે)

અધ્યાત્મ : 

અનંતને અનુરૂપ જીવન જીવવું – સ્વામી ગોકુલાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૧૯(૧)

કથામૃત :

શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ (અનુવાદ : મનસુખભાઈ મહેતા) ૧૧(૧)

દિવ્યવાણી :

૩(૧), ૪૯(૨), ૯૩(૩), ૧૩૯(૪), ૧૮૫(૫), ૨૩૧(૬), ૨૭૭(૭), ૩૨૪(૮), ૪૦૩(૯), ૪૪૭(૧૦), ૪૯૩(૧૧), ૫૩૯(૧૨)

પ્રકીર્ણ :

આત્મશક્તિ જાગરણનો શ્રેષ્ઠ પથ : ધ્યાન – સ્વામી જિતાત્માનંદ (અનુ. બ્ર.રમાનાથચૈતન્ય અને મનસુખભાઈ મહેતા) ૪૭૭(૧૦)

અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ-૨ – સ્વામી ધ્રુવેશાનંદ, ૩૫(૧)

દક્ષિણ આફ્રિકાનાં મારાં સંસ્મરણો – સ્વામી નિખિલેશ્વરાનંદ, ૨૪૯(૬), ૨૯૬(૭)

પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ – કેશવલાલ વિ. શાસ્ત્રી, 

 ૪૮૦(૧૦), ૫૩૦(૧૧) ૫૬૮ (૧૨)

રામકૃષ્ણ મિશનનો ૨૦૦૫-૦૬ના વર્ષનો સંક્ષિપ્ત અહેવાલ (અનુ. મનસુખભાઈ મહેતા) ૪૮૯(૧૦)

સત્સંગ – ઈશ્વરદર્શનનો સરળ ઉપાય – સ્વામી ધ્રુવેશાનંદ, ૧૨૩(૩)

સ્વામી વિવેકાનંદ : એક મહાન કેળવણીકાર – સ્વામી પ્રભાનંદ (અનુ. સીમા માંડવિયા)

૪૫૭(૧૦), ૫૦૮(૧૧) ૫૫૪ (૧૨)

શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો – સ્વામી ચેતનાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૫૯(૬)

શ્રીરામકૃષ્ણની દિવ્ય લીલાના સહભાગી ગૃહસ્થ ભક્તો – સ્વામી ચેતનાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૦૫(૭)

શ્રીરામકૃષના નામજપનું વિજ્ઞાન – સ્વામી ચેતનાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૧૫૬(૪), ૨૬૫(૬)

શિક્ષકના શિક્ષણમાં મૂલ્ય અભિમુખતા – એ. એન. મહેશ્વરી (અનુ. મનસુખભાઈ મહેતા) ૪૨૬(૯)

હનુમત્‌ પ્રસંગ – યોગેન્દ્ર ગોસ્વામી, ૪૩(૧)

શ્રીમત્‌ પરમહંસ રામકૃષ્ણ – નારાયણ હેમચંદ્ર, ૫૭(૨)

મા, લો આ તમારી દીકરી – જ્યોતિબહેન થાનકી, ૪૬૬(૧૦), ૫૧૮(૧૧),?? (૧૨)

ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં – સરલાબાલા સરકાર (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૪(૧), ૭૭(૨), ૧૪૯(૪), ૧૯૮(૫), ૨૪૩(૬), ૨૮૯(૭)

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ – સ્વામી વિદેહાત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) 

૬૮(૨), ૧૨૮(૩), ૧૭૧(૪), ૨૧૨(૫), ૨૫૪(૬), ૩૦૭(૭), ૪૬૨(૧૦), ૫૧૩ (૧૧) ૫૫૮ (૧૨)

પ્રાસંગિક :

મહાપ્રભુ શ્રી ચૈતન્યદેવ – પ્રણવરંજન ઘોષ (અનુ. બ્ર. અમરચૈતન્ય, મનસુખભાઈ મહેતા) ૨૬ (૧)

તીર્થંકર મહાવીર – સ્વામી દેવેન્દ્રાનંદ (અનુ. બ્ર. અમરચૈતન્ય, મનસુખભાઈ મહેતા) ૩૨ (૧), ૭૯(૨)

તથાગત બુદ્ધ – સ્વામી ઉમાનંદ (અનુ. બ્ર. અમરચૈતન્ય, મનસુખભાઈ મહેતા) ૮૧(૨), ૧૧૫(૩)

ભગવાન શંકરાચાર્ય – બ્ર. શાંતિપ્રકાશ (અનુ. બ્ર. અમરચૈતન્ય, મનસુખભાઈ મહેતા) ૮૬(૨),૧૧૭(૩)

સ્વામી અદ્વૈતાનંદ, સ્વામી નિરંજનાનંદ – ૨૦૫(૫)

શ્રીઠાકુરના અનન્ય શિષ્ય : સ્વામી અદ્‌ભુતાનંદ – શ્રી ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય (અનુ. મનસુખભાઈ મહેતા)૫૦૫(૧૧)

શ્રીરામની વાણી (અનુ. મનસુખભાઈ મહેતા) ૫૫૩ (૧૨)

શ્રીમહાવીરની વાણી (અનુ. મનસુખભાઈ મહેતા) ૫૫૨ (૧૨)

બાળવાર્તા : ૮૯(૨), ૧૭૮ (૩), ૨૨૨ (૪), ૨૭૧(૫), ૪૮૮ (૧૦) ૫૮૦ (૧૨)

મૂલ્યલક્ષી કેળવણી : 

સ્વામી વિવેકાનંદના મત પ્રમાણે પ્રેરણાદાયી વાર્તાઓનું મહત્ત્વ, (સંપાદકીય , પ્રબુદ્ધભારત, ૧૮૯૬, અંક-૧), (અનુ. મનસુખભાઈ મહેતા) – ૩૩૩(૮)

પ્રેરણાદાયી વાર્તાઓ, (સં. મનસુખભાઈ મહેતા) – ૩૩૪(૮), ૩૪૩(૮), ૩૪૯(૮), ૩૫૬(૮), ૩૬૦(૮), ૩૬૬(૮), ૩૭૦(૮), ૩૭૯(૮), ૩૮૭(૮), ૪૨૯(૯)

જીવન મૂલ્યો : મનન અને મંથન, કેશવલાલ વિ. શાસ્ત્રી – ૩૦૮(૮)

એકાગ્રતા પ્રાપ્તિના ઉપાયો – સ્વામી નિખિલેશ્વરાનંદ – ૩૫૦(૮), ૪૧૯(૯)

શિક્ષણ અને મૂલ્યો – દુષ્યંતભાઈ પંડ્યા – ૩૫૭(૮)

જીવન ઘડતર કરતાં પરિબળો – સ્વામી નિત્યસ્થાનંદ, (અનુ. મનસુખભાઈ મહેતા) – ૩૬૧(૮)

ગુજરાતમાં મૂલ્યલક્ષી શિક્ષણના કેટલાક મુદ્દાઓ – ઉશનસ્‌ – ૩૬૭(૮)

ભગિની નિવેદિતાની શિક્ષણ સાધના – જ્યોતિબહેન થાનકી – ૩૭૪(૮)

આધ્યાત્મિક શિક્ષણ વિનાનું શિક્ષણ અપૂર્ણ – ડૉ. રવીન્દ્ર દવે – ૩૮૨(૮)

વહીવટ અને સંચાલનમાં મૂલ્યો – ડી. કે. ઓઝા, (અનુ. મનસુખભાઈ મહેતા) – ૩૮૮(૮)

કથા દ્વારા માનવમૂલ્યોપદેશ – સ્વામી કૃતાર્થાનંદ, (અનુ. ચંદુભાઈ ઠકરાલ) – ૩૯૧(૮), ૪૩૩(૯)

ક્રાઈસ્ટનું અનુકરણ અથવા સાર્વલૌકિક ધર્મ – છગનલાલ હ. પંડ્યા – ૩૯૬(૮)

શક્તિ અને અભય કેવી રીતે કેળવવા? – સ્વામી બુધાનંદ (અનુ. ચંદુભાઈ ઠકરાલ) – ૩૩૬(૮), ૪૩૭(૯),૪૭૪(૧૦)

વ્યક્તિત્વ વિકાસમાં સંગીતનું પ્રદાન – સ્વામી વીતમોહાનંદ (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) ૫૬૬ (૧૨)

વર્ણાનુક્રમ સૂચિ : ૫૭૬ (૧૨)

વિવેકવાણી :

મુક્તિનો માર્ગ — ૫(૧), હિંદુધર્મ અને બૌદ્ધધર્મ — ૫૧(૨), મારાં બહાદુર બાળકો, આગળ ધપો — ૯૫(૩), ગુરુ – ૧૪૧(૪), દીનતા, નિર્બળતા છોડી દો! — ૧૮૭(૫), માયા અને ભ્રમ — ૨૩૩(૬), વેદાંત — ૨૭૯(૭), 

સુખનું રહસ્ય — ૩૨૬(૮), યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા — ૪૦૫(૯), મા ભારતી માગે છે સર્વ સમર્પિત નવ યુવાનો — ૪૪૯(૧૦), શક્તિ! શક્તિ! શક્તિ! — ૪૯૩(૧૧), આગે કૂચ કરો — ૫૪૧ (૧૨)

વ્યક્તિત્વ વિકાસ : સ્વામી જગદાત્માનંદ (અનુ.: શ્રી મનસુખભાઈ મહેતા) 

તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૩૯(૧), ૭૪(૨), ૧૧૧(૩), ૧૫૧(૪),૨૦૦(૫) ૨૪૫(૬), ૨૯૧ (૭)

શાસ્ત્ર : 

નારદીય ભક્તિસૂત્ર – સ્વામી ભૂતેશાનંદ (અનુ. કેશવલાલ વિ. શાસ્ત્રી) ૬૨(૨), ૧૦૪(૩), ૧૪૬(૪), ૧૯૪(૫), ૨૪૦(૬), ૨૮૪(૭), ૪૧૧(૯), ૪૫૦(૧૦), ૫૦૦(૧૧), ૫૪૬ (૧૨)

શિક્ષણ :

શિક્ષક તો છે જ્યોતિર્ધર – સ્વામી નિખિલેશ્વરાનંદ – (અનુ. જ્યોતિબહેન થાનકી) ૧૧૯(૩), ૧૬૬(૪), ૨૦૬(૫)

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી :

પ્રભુનામજપમહિમા — ૪ (૧), શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ — ૫૦ (૨), ભક્તિ એ જ સાર — ૯૪ (૩), માનવીઓના ગુરુ — ૧૪૦ (૪), જીવનનો ઉદ્દેશ — ૧૮૬(૫), આદિ શક્તિ જગદંબા — ૨૩૨ (૬), ગૃહસ્થ અને કર્મયોગ — ૨૭૮ (૭), સત્ત્વગુણ જ જીવનમૂલ્ય — ૩૨૫ (૮), શ્રીરામકૃષ્ણ અને ઈશુખ્રિસ્ત — ૪૦૪ (૯), શિવજ્ઞાને જીવસેવા — ૪૪૮(૧૦), દક્ષિણેશ્વરમાં કીર્તનાનંદ – ૪૯૪ (૧૧), ચૈતન્યલીલા નાટક — ૫૪૦ (૧૨)

સમાચાર દર્શન : સંકલન – મનસુખભાઈ મહેતા,

 ૪૫(૧), ૯૦(૨), ૧૩૧(૩), ૧૮૧(૪), ૨૨૫(૫), ૨૭૨(૬), ૩૧૬(૭), ૩૯૯(૮), ૪૪૨(૯), ૪૮૬(૧૦), ૫૩૬(૧૧), ૫૭૪(૧૨)

સેવા : 

શિવજ્ઞાને જીવસેવા – સ્વામી બ્રહ્મેશાનંદ – ૧૬૧(૪)

સંપાદકીય : 

શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૬(૧), ૫૨(૨), ૯૬ (૩), ૧૪૨ (૪), શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ અને ભારતનો વૈજ્ઞાનિક અભિગમ – ૧૮૮(૫), ૨૩૪ (૬), ૨૮૦ (૭) સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ જીવનમાં મૂલ્યોનું મહત્ત્વ – ૩૨૭(૮), ૪૦૬ (૯), ૪૫૦ (૧૦), શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને મહાત્મા ગાંધી – ૪૯૬(૧૧), ૫૪૨ (૧૨)

સંસ્મરણો :

શ્રી શ્રીમાની સ્નેહ છાયામાં – સ્વામી સારદેશાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા, પ્રજ્ઞાબહેન શાહ) ૧૭(૧), ૬૫(૨), ૧૦૯(૩), ૨૧૭(૫), ૩૧૪(૭), ૪૭૧(૧૦), ૫૨૩ (૧૧), ૫૬૨ (૧૨)

યોગક્ષેમ – સ્વામી વિશુદ્ધાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) – ૧૨૫ (૩), ૧૭૬(૪), ૨૨૦(૫), ૩૧૧(૭), ૫૨૫(૧૧), ૫૬૪ (૧૨)

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.