વિવેકો દક્ષિણે યસ્ય, વામે ચ સારદામ્બિકા
સુભક્તાઃ સાધકઃ પાદે રામકૃષ્ણ હરિં નુમઃ ।

જેની દક્ષિણ બાજુએ વિવેકાનંદ છે, જેની ડાબી બાજુએ સારદા અંબિકા છે, જેને ચરણે સાધકરૂપે ભક્તો છે, તે રામકૃષ્ણ હરિને અમે પ્રણામ કરીએ છીએ.

અનન્યગતિકં દીનં ત્વત્પાદં શરણં ગતમ્।
ભગવ-ન્નાત્મસાત્કૃત્ય કૃપયાનુગૃહાણ મામ્ ॥

નિરાધાર અને દીન, ચરણે શરણે રહું;
ગણીને નિજનો, નાથ ! ઉગારો મુજને હવે.

Total Views: 38

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.