કિન્નામ રોદષિ સખે ત્વયિ સર્વશક્તિઃ
આમન્ત્રયસ્વ ભગવન્ ભગદં સ્વરૂપમ।
ત્રૈલોક્યમતદખિલં તવ પાદમૂલે
આત્મૈવ હિ પ્રભવતે ન જડઃ કદાચિત્॥

‘હે મિત્ર! શા માટે રડે છે? તારામાં જ બધી શક્તિ છે. ઓ શક્તિશાળી (આત્મા)! તારા સર્વશક્તિમાન સ્વભાવને આહ્વાન આપ એટલે આ આખું જગત તારા ચરણમાં આવશે. આ આત્મા જ પ્રબળ છે, નહિં કે જડ વસ્તુ.’

કુર્મસ્તારકચર્વણં ત્રિભુવનમુત્પાટયામો બલાત્।
કિં ભો ન વિજાનાસ્યસ્માન્, રામકૃષ્ણદાસા વયમ્॥

‘આપણે તારાઆનો ચૂરો કરી નાંખીશું, જગતને બળપૂર્વક ઉખેડી નાંખીશું. તમે નથી જાણતા કે આપણે કોણ છીએ? આપણે શ્રીરામકૃષ્ણદેવના દાસ છીએ.’

Total Views: 43

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.